24/04/2020
નમસ્કાર ! હાલ ના સમય માં ચાલી રહેલ કોરોના મહામારી ને માત આપી ને આપ સોઉ પોતાના ઘર માં કુશળમંગલ હસો. પરંતુ લોક ડાઉન ક્યાં સુધી? ક્યાં સુધી આપણે પોતાને ઘર માં પુરી સકસુ? ક્યારેક તો લોક ડાઉન બાદ ઘર ની બહાર નીકળવું જ રહ્યું. શુ ત્યારે આપણેને કોરોના નો ચેપ નઈ લાગે?.... કોરોના માં દયાભાવ નથી કે આપણને બક્ષે.... તો પછી આપણે આપણા શરીર ને જ તાકાત વાર બનાવીએ કે કોરોના આપણને ભેટે તો પણ આપનો બાલ વાંકો ના કરી શકે. બરોબર ને?
આપણા શરીર ની રોગ- પ્રતિકારક શક્તિ આયુર્વેદિક પદ્ધતિ થી વધારવા માટે ની સલાહ, આહાર -વિહાર તથા દવાઓ માટે અમારો સંપર્ક કરો.
લી. અંશ આયુર્વેદ અને પંચકર્મ સેન્ટર, ડો. અભિષેક ભાવસાર
Mo:9428600239
એપોઇન્ટમેન્ટ લઈને મળવું......