Zydus Hospitals, Anand

Zydus Hospitals, Anand Zydus Hospitals are committed to excellence and quality with an established focus on the well-being o
(1)

We, at Zydus Hospitals are committed to excellence and quality with an established focus on the well-being of our patients. We provide the right mix of cutting edge technology, warmth and compassionate care. Backed by the best team of medical professionals and procedures, we offer the best in private healthcare in a cost effective way. We provide the highest standard of clinical skills and nursing care across an extensive range of specialties and attract world-class doctors and surgeons from leading hospitals. Located in Anand, Gujarat, the hospital offers locational advantage and world class infrastructure for the patients and their visitors and is one of the most modern private hospitals in India, equipped with state of art technology. Delivering an array of medical services, we offer in-patient, out-patient, day care treatment, surgery, emergency and trauma care in the finest surroundings. What’s more, these services can be provided as a part of your own private health insurance scheme or self finance as the case may be. We believe that focusing on the comfort of our patients helps in their recovery. We cater to individual tastes and requirements to ensure that patients feel as relaxed and comfortable as possible during their stay. We bring you details about our facilities and the extensive range of medical specialties available at Zydus Hospitals.

05/02/2026

જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી હવે વધુ ચોક્કસ અને સુરક્ષિત! તે પણ માત્ર ₹2,20,000ના સંપૂર્ણ પેકેજમાં... (US FDA Approved Mako Robot)

Zydus Hospital, Anand ખાતે ઉપલબ્ધ છે અદ્યતન Mako રોબોટિક ટેકનોલોજી દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી –
જે આપે છે વધુ ચોકસાઈ, ઝડપી રિકવરી અને ઉત્તમ પરિણામ.

💰 સંપૂર્ણ પેકેજ માત્ર ₹2,20,000/-
✔ ઇમ્પ્લાન્ટ સહિત
✔ અદ્યતન Mako રોબોટ (US FDA Approved Mako Robot)
✔ અનુભવી ઓર્થોપેડિક ટીમ

આધુનિક ટેકનોલોજી અને વિશ્વસનીય સારવાર – એક જ સ્થળે.
📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: 97129 57918

હૃદયની તકલીફ માત્ર શરીરને નહીં, પરિવારના મનને પણ અજંપામાં મૂકી દે છે. યોગ્ય સમયે ચોક્કસ નિદાન, અદ્યતન ઇન્ટરવેન્શનલ સારવા...
04/02/2026

હૃદયની તકલીફ માત્ર શરીરને નહીં, પરિવારના મનને પણ અજંપામાં મૂકી દે છે. યોગ્ય સમયે ચોક્કસ નિદાન, અદ્યતન ઇન્ટરવેન્શનલ સારવાર અને સંવેદનશીલ કાળજીના કારણે આજે પેશન્ટ સ્વસ્થ થઈને ફરી સામાન્ય જીવન તરફ આગળ વધ્યા છે.

પેશન્ટ દ્વારા આપવામાં આવેલો આ પોઝિટિવ ફિડબેક વિશ્વાસ અને સંતોષનું પ્રતિબિંબ છે - જે અમને વધુ સમર્પણ સાથે સેવા આપવા પ્રેરણા આપે છે.

Dr. Raushan Ranjan,
Interventional Cardiologist,
Zydus Hospital, Anand

04/02/2026

ગરદનના મણકાની ગંભીર તકલીફે રોજિંદું જીવન અટકાવી દીધું હતું. દુખાવો, ભય અને અનિશ્ચિતતાની વચ્ચે એક જ આશા હતી - સાચી સારવાર. સમયસર ચોક્કસ નિદાન, સંવેદનશીલ કાળજી અને સફળ સર્જરી બાદ આજે પેશન્ટ સંપૂર્ણપણે સ્વસ્થ થઈને ઘરે પરત ફર્યા છે અને ફરી એકવાર સામાન્ય જીવન તરફ આગળ વધી રહ્યા છે.

પેશન્ટના સગા દ્વારા વિડીયો મારફતે આપવામાં આવેલો આ પોઝિટિવ ફિડબેક માત્ર એક પ્રતિભાવ નથી, પરંતુ વિશ્વાસ, સંતોષ અને આભારની લાગણી છે - જે અમને વધુ જવાબદારી સાથે સેવા આપવા પ્રેરિત કરે છે.

Dr. Arpit Joshi,
Neurosurgeon,
Zydus Hospital, Anand

Cancer affects many lives, but no two journeys are the same.This World Cancer Day, we stand together in awareness, compa...
04/02/2026

Cancer affects many lives, but no two journeys are the same.
This World Cancer Day, we stand together in awareness, compassion, and commitment - supporting every individual with care that listens, understands, and responds.

Because progress against cancer begins when we come together with purpose and hope.








Zydus Hospital, Anand દ્વારા અમૂલ ચોકલેટ પ્લાન્ટ, મોગરના સહયોગથી ત્યાંના કર્મચારીઓ માટે એક હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ...
31/01/2026

Zydus Hospital, Anand દ્વારા અમૂલ ચોકલેટ પ્લાન્ટ, મોગરના સહયોગથી ત્યાંના કર્મચારીઓ માટે એક હેલ્થ ટોકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમ દરમિયાન Zydus Hospital, Anandના સિનિયર ફિઝિશિયન Dr. Viren Shah તથા ઓર્થોપેડિક અને રોબોટિક જોઇન્ટ રિપ્લેસમેન્ટ સર્જન Dr. Vilkesh Patel દ્વારા સામાન્ય આરોગ્ય, પ્રિવેન્ટિવ કેર અને હાડકા-સંબંધિત સ્વાસ્થ્ય અંગે મહત્વપૂર્ણ અને ઉપયોગી માહિતી આપવામાં આવી.

આવો કાર્યક્રમ કાર્યસ્થળે સ્વસ્થ જીવનશૈલી અને આરોગ્ય જાગૃતિ વધારવા માટે Zydus Hospital, Anandની સતત પ્રતિબદ્ધતાને દર્શાવે છે.

Zydus Hospital, Anand દ્વારા લુણાવાડા ડોક્ટર્સ એસોસિએશનના સહયોગથી એક રાઉન્ડ ટેબલ મિટિંગ (RTM)નું આયોજન કરવામાં આવ્યું હત...
31/01/2026

Zydus Hospital, Anand દ્વારા લુણાવાડા ડોક્ટર્સ એસોસિએશનના સહયોગથી એક રાઉન્ડ ટેબલ મિટિંગ (RTM)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ RTM દરમિયાન Zydus Hospital, Anandના ન્યૂરોલોજિસ્ટ Dr. Sachin Udwani અને ન્યૂરોસર્જન Dr. Arpit Joshi દ્વારા ન્યૂરોલોજી વિષય પર મહત્વપૂર્ણ અને ક્લિનિકલ દ્રષ્ટિએ ઉપયોગી ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં ડોક્ટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લઈ જ્ઞાનવિનિમયને વધુ મજબૂત બનાવ્યો અને દર્દી સંભાળના ધોરણોને વધુ ઉન્નત બનાવવાની પ્રતિબદ્ધતા દર્શાવી.



30/01/2026

Zydus Hospital, Anand દ્વારા ઉઠાવવામાં આવી છે સ્ટ્રોક ફ્રી ચરોતરની ઝુંબેશ... કારણ કે સ્ટ્રોકમાં એક મિનિટ પણ આખું જીવન બદલી શકે છે.

Zydus Hospital, Anand દ્વારા આયોજિત CMEમાં
ન્યુરોલોજિસ્ટ Dr. Priyank Patel અને ન્યૂરોસર્જન Dr. Siddharth Mistry દ્વારા સ્ટ્રોકના લક્ષણો, સમયસર નિર્ણય અને જીવન બચાવતી સારવાર વિષે ડોક્ટર્સને માહિતગાર કરવામાં આવ્યા.

જ્યારે ડોક્ટર્સ સજાગ બને છે,
ત્યારે સમાજ સુરક્ષિત બને છે. ❤️

આ જ છે સ્ટ્રોક ફ્રી ચરોતર ઝુંબેશ...



MedicalReels HealthcareHeroes SaveLives NeurologyCare Neurosurgery AnandDoctors ReelForAwareness

Zydus Hospital, Anand દ્વારા આણંદ શહેરના ડોક્ટર્સ માટે વિશેષ CME (Continuing Medical Education)નું આયોજન કરવામાં આવ્યું ...
30/01/2026

Zydus Hospital, Anand દ્વારા આણંદ શહેરના ડોક્ટર્સ માટે વિશેષ CME (Continuing Medical Education)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ CME દરમિયાન Zydus Hospital, Anandના ન્યુરોલોજિસ્ટ Dr. Priyank Patel અને ન્યૂરોસર્જન Dr. Siddharth Mistry દ્વારા સ્ટ્રોક વિષે વિસ્તૃત અને વ્યવહારુ માહિતી આપવામાં આવી.

સ્ટ્રોકના પ્રારંભિક લક્ષણો, તાત્કાલિક નિર્ણયનું મહત્વ, સમયસર રેફરલ અને આધુનિક સારવાર અંગે ડોક્ટર્સને વધુ સજાગ બનાવવાનો આ સત્રનો મુખ્ય હેતુ રહ્યો.

શહેરના અનેક ડોક્ટર્સે ઉત્સાહપૂર્વક ભાગ લઈને એક સંદેશ સ્પષ્ટ કર્યો -
“જ્યારે ડોક્ટર સમયસર વિચારે છે, ત્યારે દર્દીને નવું જીવન મળે છે.”

ઝાયડસ Hospital, Anand દ્વારા આણંદ હોમિયોપેથીક સોસાયટીના સહયોગથી રાઉન્ડ ટેબલ મિટિંગ (RTM)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ ...
30/01/2026

ઝાયડસ Hospital, Anand દ્વારા આણંદ હોમિયોપેથીક સોસાયટીના સહયોગથી રાઉન્ડ ટેબલ મિટિંગ (RTM)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ RTM દરમિયાન Zydus Hospital, Anandના Gastroenterologist Dr. Jimmy Patel દ્વારા એક મહત્વપૂર્ણ અને માહિતીસભર સેશન લેવામાં આવ્યું, જેમાં Gastroenterologist સંબંધિત આધુનિક સારવાર અભિગમ અને ક્લિનિકલ દ્રષ્ટિકોણ પર ચર્ચા કરવામાં આવી.

આ બેઠકમાં ડોક્ટર્સે ઉત્સાહપૂર્વક અને સક્રિય રીતે ભાગ લઈ ચર્ચાને વધુ અર્થસભર બનાવી, જે જ્ઞાનવિનિમય અને મલ્ટીડિસિપ્લિનરી સહકારને પ્રતિબિંબિત કરે છે.

MedicalCollaboration AnandDoctors GujaratHealthcare ClinicalExcellence

જ્યારે જટિલ ન્યૂરો સમસ્યાઓ સામે આવે, ત્યારે ચોક્કસ નિદાન, સ્થિર હાથ અને પેશન્ટ-કેન્દ્રિત અભિગમ ખૂબ મહત્વનો બને છે. સારવા...
29/01/2026

જ્યારે જટિલ ન્યૂરો સમસ્યાઓ સામે આવે, ત્યારે ચોક્કસ નિદાન, સ્થિર હાથ અને પેશન્ટ-કેન્દ્રિત અભિગમ ખૂબ મહત્વનો બને છે. સારવાર પછી પેશન્ટના અનુભવમાં દેખાતો વિશ્વાસ અને સંતોષ એ જ ડૉક્ટરની સાચી ઓળખ છે.

Dr. Arpit Joshi, Neurosurgeon
Zydus Hospital, Anand

Zydus Hospital, Anand દ્વારા પેટલાદ ખાતે એક CME (Continuing Medical Education)નું આયોજન કરવામાં આવ્યું હતું.આ CME દરમિયા...
29/01/2026

Zydus Hospital, Anand દ્વારા પેટલાદ ખાતે એક CME (Continuing Medical Education)નું આયોજન કરવામાં આવ્યું હતું.

આ CME દરમિયાન Zydus Hospital,Anandના Sr. Pulmonologist Dr. Rajiv Paliwal દ્વારા “Acute Lung Attack: From Wheeze to Ease” વિષય પર વૈજ્ઞાનિક અને ક્લિનિકલ દ્રષ્ટિએ માહિતીસભર વાર્તાલાપ કરવામાં આવ્યો.

પેટલાદના ડોક્ટર્સે ઉત્સાહ અને સક્રિય ભાગીદારી સાથે આ સેશનને વધુ અસરકારક બનાવ્યું, જે ઉચ્ચ ગુણવત્તાયુક્ત દર્દી સંભાળ તરફના સંયુક્ત અભિગમને દર્શાવે છે.


Zydus Hospital, Anand દ્વારા શરૂ કરાયેલા “સ્ટ્રોક ફ્રી ચરોતર” અભિયાન અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું ...
28/01/2026

Zydus Hospital, Anand દ્વારા શરૂ કરાયેલા “સ્ટ્રોક ફ્રી ચરોતર” અભિયાન અંતર્ગત એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ચરોતર પંથકના વિવિધ મીડિયા હાઉસના પ્રતિનિધિઓએ હાજરી આપી હતી.

આ અભિયાનની મહત્વપૂર્ણ માહિતી દિવ્ય ભાસ્કર, ગુજરાત સમાચાર અને સરદાર ગુર્જરી જેવી વિશ્વસનીય સમાચાર પત્રિકાઓમાં પ્રસિદ્ધ થવી તે સ્ટ્રોક અંગે જાગૃતિ ફેલાવવાના અમારા પ્રયાસોને મળેલી મજબૂત માન્યતા છે.

સમાજ સાથે જોડાઈ, સ્ટ્રોકમુક્ત ચરોતર તરફનો અમારો સંકલ્પ અવિરત છે.

Address

Lambhwel Road
Anand
388001

Alerts

Be the first to know and let us send you an email when Zydus Hospitals, Anand posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Zydus Hospitals, Anand:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Patient Speak

Mrs. Sarojben Patel Shared her experience after knee replacement surgery done at Zydus Hospital, Anand by Dr. Venkat Banerjee (Consultant Joint Replacement Surgery)