31/10/2025
🧍♂️ કામમાં વ્યસ્ત છો? તમારી બોડી પોસ્ચર અવગણશો નહીં!
ખોટી પોસ્ચરથી થઈ શકે છે 4 નકારાત્મક અસર 👇
⚡ ખભાનો દુખાવો
⚡ ગરદનનો દુખાવો
⚡ કાંડામાં દુખાવો
⚡ કમરનો દુખાવો
💪 સાચી પોસ્ચર = સ્વસ્થ જીવન!
🏠 Home Visit Available
📞 8160957753
📍 Anand / Nadiad