Jivan sathi 3

Jivan sathi 3 જીવન સાથી શોધવા માટે આ ફેસબુક પેઈજ બનાવવામાં આવેલા છે. અત્યારે સામાજિક મોટી સમસ્યા છે.

28/01/2026

અમુક સમાજના યુવાનો વાડીએ ભજીયા નો પ્રોગ્રામ કરે છે. ત્યાં ભજીયા નથી હોતા
#લગ્ન_બ્યુરો #નીચી #ઊંચી #લગ્નબ્યુરો #જીવન_સાથી

27/01/2026

ટીપી ટીપી ને ભેગુ કર્યું બાઈ આવી ને લઈ ગઈ

26/01/2026

પૈસા આપી ને બહારથી લાવે અને જતી રહે. તેના કરતાં ઊંચ નીચી કર્યા વગર નજીક કરે તો
#લગ્ન_બ્યુરો #શાદી #ઊંચી #નીચી

25/01/2026

સેનીટેશનનું કારખાનું પાનનો ગલો છે રોજની બે હજારની આવક છે

25/01/2026

ગાડી ના ડ્રાઈવર ૩૦૦૦૦ પગાર દસ વિધા ખેતીની જમીન છે
#લગ્ન_બ્યુરો #જીવન_સાથી #શાદી

24/01/2026

શિક્ષક ને ત્રણ જીવન સાથી મળેલ પણ અત્યારે એક પણ સાથે નથી
#લગ્નબ્યુરો #શાદી #જીવન_સાથી #લગ્ન_બ્યુરો #શિક્ષક

23/01/2026

આ ભાઈ ની ઘરવાળી આશ્રમમાં જતી રહી છે
#જીવન_સાથી #લગ્નબ્યુરો #શાદી

Address

Madhuvan Park Kariyana Road Babra
Babra
365421

Alerts

Be the first to know and let us send you an email when Jivan sathi 3 posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share