AAROGYAM

AAROGYAM �Exclusive Showroom of Ayurvedic, Natural & Organic Products�

13/06/2025
*🌻  નાડી પરીક્ષણ કેમ્પ  🌻*શુ આપ લાંબા સમય થી અસાધ્ય રોગ જેવા કે, સાંધા ના દુખાવા, કમર ના દુખાવા, ચર્મ રોગ, પેટ તેમજ પાચન...
24/04/2025

*🌻 નાડી પરીક્ષણ કેમ્પ 🌻*
શુ આપ લાંબા સમય થી અસાધ્ય રોગ જેવા કે, સાંધા ના દુખાવા, કમર ના દુખાવા, ચર્મ રોગ, પેટ તેમજ પાચન સંબંધી સમસ્યા, એસીડીટી, લોહી નો વિકાર, કિડની લીવર તેમજ હૃદય રોગ નિવારવા માંગો છો. તો આયુર્વેદ ની પ્રાચીનતમ રોગ નિદાન પધ્ધતિ *”નાડી પરીક્ષણ”* નો અવશ્ય લાભ લો.

▪નાડી પરીક્ષણ, પ્રાચીનકાળ થી ચાલી રહેલી આયુર્વેદિક નિદાન પદ્ધતિ છે.

▪તમામ પ્રકાર ના રોગો નું નાડી પરીક્ષણ દ્વારા આયુર્વેદિક નિદાન થાય છે.

▪નાડી પરીક્ષા ભૂખ્યાપેટે અથવા જમીને 2 કલાક પછીજ કરાવી શકાય છે.🌿

🌾નાડી પરીક્ષા માટે, આયુર્વેદ ના પ્રખર નિષ્ણાત અને અનુભવી
*ડો. જોષી સાહેબ* સાથે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે અગાઉ થી નામ રજીસ્ટર કરાવવું.આ મેસેજ મિત્રો- ગ્રુપ માં મુકી ભલામણ કરશોજી.

નામ નોંધવા માટે સંપર્ક :
*🪴૬૩૫૧૫-૬૦૦૭૯*
*આરોગ્યમ આયુર્વેદિક & નેચરલ પ્રોડકટ્સ સ્ટોર*
*સ્થળ: 1A-તુલી રેસીડેન્સી, મમતા હોસ્પિટલ નજીક, શાસ્ત્રી રોડ, બારડોલી*

*તારીખ.:૨૬-૦૪-૨૦૨૫*
શનિવાર સમય : સવારે ૯ થી ૧૨
બપોરે ૩ થી ૬

Our Skin Brightening Face Cream is packed with vitamin-e, AHA & UV filters to fight dark spots and keep you looking youn...
10/03/2025

Our Skin Brightening Face Cream is packed with vitamin-e, AHA & UV filters to fight dark spots and keep you looking younger and radiant every day.🩷

Brighten your skin with R&G Skin Brightening Face Cream!

☀️ Stay Protected, Stay Glowing! ✨✔️ Blocks UVA & UVB rays✔️ Prevents sunburn & damage✔️ Lightweight, non-greasy & water...
04/03/2025

☀️ Stay Protected, Stay Glowing! ✨
✔️ Blocks UVA & UVB rays
✔️ Prevents sunburn & damage
✔️ Lightweight, non-greasy & waterproof

[Sunscreen, SPF protection, UVA & UVB protection, non-greasy, lightweight, quick-absorbing, dermatologist-approved, healthy skin, sun protection, daily skincare, glow protection, skin shield, best sunscreen, Dr. Sakhiya’s]

Not all sugar is the same. Some are highly processed, stripped of nutrients, and filled with chemicals. Organic Brown Su...
31/01/2025

Not all sugar is the same. Some are highly processed, stripped of nutrients, and filled with chemicals. Organic Brown Sugar is different—it’s natural, unrefined, and retains essential minerals.

✔ 100% Organic & Chemical-Free
✔ Rich in natural nutrients
✔ Gentle on digestion

A sweeter choice for a healthier life.

🌻  નાડી પરીક્ષણ કેમ્પ  🌻શુ આપ લાંબા સમય થી અસાધ્ય રોગ જેવા કે, સાંધા ના દુખાવા, કમર ના દુખાવા, ચર્મ રોગ, પેટ તેમજ પાચન સ...
25/10/2024

🌻 નાડી પરીક્ષણ કેમ્પ 🌻
શુ આપ લાંબા સમય થી અસાધ્ય રોગ જેવા કે, સાંધા ના દુખાવા, કમર ના દુખાવા, ચર્મ રોગ, પેટ તેમજ પાચન સંબંધી સમસ્યા, એસીડીટી, લોહી નો વિકાર, કિડની લીવર તેમજ હૃદય રોગ નિવારવા માંગો છો. તો આયુર્વેદ ની પ્રાચીનતમ રોગ નિદાન પધ્ધતિ "નાડી પરીક્ષણ" નો અવશ્ય લાભ લો.

▪નાડી પરીક્ષણ, પ્રાચીનકાળ થી ચાલી રહેલી આયુર્વેદિક નિદાન પદ્ધતિ છે.

▪તમામ પ્રકાર ના રોગો નું નાડી પરીક્ષણ દ્વારા આયુર્વેદિક નિદાન થાય છે.

▪નાડી પરીક્ષા ભૂખ્યાપેટે અથવા જમીને 2 કલાક પછીજ કરાવી શકાય છે.🌿

🌾નાડી પરીક્ષા માટે, આયુર્વેદ ના પ્રખર નિષ્ણાત અને ૪૦ વર્ષથી વધુના અનુભવી
ડો. જોષી સાહેબ સાથે એપોઇન્ટમેન્ટ બુક કરવા માટે અગાઉ થી નામ રજીસ્ટર કરાવવું.આ મેસેજ મિત્રો- ગ્રુપ માં મુકી ભલામણ કરશોજી.

નામ નોંધવા માટે સંપર્ક :
🪴૬૩૫૧૫-૬૦૦૭૯
આરોગ્યમ આયુર્વેદિક & નેચરલ પ્રોડકટ્સ સ્ટોર
સ્થળ: 1A-તુલી રેસીડેન્સી, મમતા હોસ્પિટલ નજીક, શાસ્ત્રી રોડ, બારડોલી

તારીખ.:૨૬/૧૦/૨૦૨૪
શનિવાર સમય : સવારે ૯ થી ૧૨
બપોરે ૩ થી ૬

Which gruner brew are you?Comment down!Gruner, Gruner coffee, coffee, instant coffee, coffee coffee, coffee frother, col...
23/10/2024

Which gruner brew are you?
Comment down!

Gruner, Gruner coffee, coffee, instant coffee, coffee coffee, coffee frother, cold brew coffee, frother for coffee, ground coffee, coffee brands in india, coffee website, best instant coffee India, coffee brands, best coffee in India, coffee brands in India, coffee recipe, hazelnut coffee, espresso coffee, vanilla coffee, mocha coffee, caramel coffee

તારીખ: 24/10/2024સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી.ફ્રી.....ફ્રી.....ફ્રી. સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)  સુવણ...
21/10/2024

તારીખ: 24/10/2024
સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી.
ફ્રી.....ફ્રી.....ફ્રી.
સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)
સુવણઁપ્રશન શું છે?
અવાઁચીન ભારતના ૧૬ વૈદિક સંસ્કારોમાં નું એક જાતકર્મ શિશુ સંસ્કાર એટલે સુુવણઁપ્રષન. બાળકના ઉત્તમ માનસિક અને શારીરિક વિકાસ કરવા આયુર્વેદના ગ્રંથોમાં વણિઁત અમૂલ્ય ઔષધ એટલે સુવર્ણપ્રશન.
સુવણઁપ્રશન ના ફાયદા
🔅બાળકનો શ્રેષ્ઠ માનસિક અને શારીરિક વિકાસ કરવા.
🔅બાળકની રોગપ્રતિકારક શકિત વધારવા.
🔅બાળકને ચરળ અને બુદ્ધીશાળી, શ્રુતધર(એક વાર સાંભળેલું કે વાંચેલુ યાદ રાખનાર) બનાવે. 🔅રોજબરોજ ની સામાન્ય તકલીફો જેવી કે શરદી-ઉધરસ, તાવ, ભુખ ની લાગવી, પેટની તકલીફો વગેરે સામે રક્ષણ આપે.
સુવણઁપ્રશન કોને-કોને આપી શકાય?
🔅જન્મના ૬ માસથી લઇને ૧૫ વર્ષ સુધીના કોઇપણ બાળકને આપી શકાય.
🔅કોઇપણ દિવસ, તારીખ, વારથી શરુ કરી શકાય.
🔅પુષ્યનક્ષત્રના દિવસે ગ્રહોના નક્ષત્રની અસર હેઠળ સુવણઁપ્રશન ના ઔષધની અસરકારકતામાં અનેક ઘણો વધારો થતો હોવાથી પુષ્યનક્ષત્રના દિવસે જરુરથી આપવું.
નિ:શુલ્ક સુવણઁપ્રશન કરાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો ૬૩૫૧૫-૬૦૦૭૯
આરોગ્યમ આયુર્વેદિક & નેચરલ પ્રોડકટ્સ સ્ટોર 1A-તુલી રેસીડેન્સી, અમુલ આઇસક્રીમ પાઁલરની બાજુમાં, શાસ્ત્રીરોડ, બારડોલી.

Natural ingredients in Vasu Facial Beauty Oil work like a silent buddy🫂🌿Works silently and provides results effectively!...
27/09/2024

Natural ingredients in Vasu Facial Beauty Oil work like a silent buddy🫂🌿

Works silently and provides results effectively!🌺

Get your natural skincare Products from Aarogyam Ayurvedic & Natural Products Store

તારીખ: ૨૭/૦૯/૨૦૨૪સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી.ફ્રી.....ફ્રી.....ફ્રી. સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)  સુવણ...
25/09/2024

તારીખ: ૨૭/૦૯/૨૦૨૪
સમય: સવારે ૯:૩૦ થી સાંજે ૭:૦૦ વાગ્યા સુધી.

ફ્રી.....ફ્રી.....ફ્રી.
સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)

સુવણઁપ્રશન શું છે?

અવાઁચીન ભારતના ૧૬ વૈદિક સંસ્કારોમાં નું એક જાતકર્મ શિશુ સંસ્કાર એટલે સુુવણઁપ્રષન. બાળકના ઉત્તમ માનસિક અને શારીરિક વિકાસ કરવા આયુર્વેદના ગ્રંથોમાં વણિઁત અમૂલ્ય ઔષધ એટલે સુવર્ણપ્રશન.

સુવણઁપ્રશન ના ફાયદા

🔅બાળકનો શ્રેષ્ઠ માનસિક અને શારીરિક વિકાસ કરવા.
🔅બાળકની રોગપ્રતિકારક શકિત વધારવા.
🔅બાળકને ચરળ અને બુદ્ધીશાળી, શ્રુતધર(એક વાર સાંભળેલું કે વાંચેલુ યાદ રાખનાર) બનાવે. 🔅રોજબરોજ ની સામાન્ય તકલીફો જેવી કે શરદી-ઉધરસ, તાવ, ભુખ ની લાગવી, પેટની તકલીફો વગેરે સામે રક્ષણ આપે.

સુવણઁપ્રશન કોને-કોને આપી શકાય?

🔅જન્મના ૬ માસથી લઇને ૧૫ વર્ષ સુધીના કોઇપણ બાળકને આપી શકાય.
🔅કોઇપણ દિવસ, તારીખ, વારથી શરુ કરી શકાય.
🔅પુષ્યનક્ષત્રના દિવસે ગ્રહોના નક્ષત્રની અસર હેઠળ સુવણઁપ્રશન ના ઔષધની અસરકારકતામાં અનેક ઘણો વધારો થતો હોવાથી પુષ્યનક્ષત્રના દિવસે જરુરથી આપવું.

નિ:શુલ્ક સુવણઁપ્રશન કરાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો ૬૩૫૧૫-૬૦૦૭૯

આરોગ્યમ આયુર્વેદિક & નેચરલ પ્રોડકટ્સ સ્ટોર 1A-તુલી રેસીડેન્સી, અમુલ આઇસક્રીમ પાઁલરની બાજુમાં, શાસ્ત્રીરોડ, બારડોલી.

તારીખ: ૩૧/૦૮/૨૦૨૪સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦વાગ્યા સુધી.ફ્રી.....ફ્રી.....ફ્રી. સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)  સુવણઁ...
30/08/2024

તારીખ: ૩૧/૦૮/૨૦૨૪
સમય: સવારે ૯:૦૦ થી સાંજે ૬:૦૦વાગ્યા સુધી.

ફ્રી.....ફ્રી.....ફ્રી.
સુવર્ણપ્રશન (આયુર્વેદિય રસીકરણ)

સુવણઁપ્રશન શું છે?

અવાઁચીન ભારતના ૧૬ વૈદિક સંસ્કારોમાં નું એક જાતકર્મ શિશુ સંસ્કાર એટલે સુુવણઁપ્રષન. બાળકના ઉત્તમ માનસિક અને શારીરિક વિકાસ કરવા આયુર્વેદના ગ્રંથોમાં વણિઁત અમૂલ્ય ઔષધ એટલે સુવર્ણપ્રશન.

સુવણઁપ્રશન ના ફાયદા

🔅બાળકનો શ્રેષ્ઠ માનસિક અને શારીરિક વિકાસ કરવા.
🔅બાળકની રોગપ્રતિકારક શકિત વધારવા.
🔅બાળકને ચરળ અને બુદ્ધીશાળી, શ્રુતધર(એક વાર સાંભળેલું કે વાંચેલુ યાદ રાખનાર) બનાવે. 🔅રોજબરોજ ની સામાન્ય તકલીફો જેવી કે શરદી-ઉધરસ, તાવ, ભુખ ની લાગવી, પેટની તકલીફો વગેરે સામે રક્ષણ આપે.

સુવણઁપ્રશન કોને-કોને આપી શકાય?

🔅જન્મના ૬ માસથી લઇને ૧૫ વર્ષ સુધીના કોઇપણ બાળકને આપી શકાય.
🔅કોઇપણ દિવસ, તારીખ, વારથી શરુ કરી શકાય.
🔅પુષ્યનક્ષત્રના દિવસે ગ્રહોના નક્ષત્રની અસર હેઠળ સુવણઁપ્રશન ના ઔષધની અસરકારકતામાં અનેક ઘણો વધારો થતો હોવાથી પુષ્યનક્ષત્રના દિવસે જરુરથી આપવું.

નિ:શુલ્ક સુવણઁપ્રશન કરાવવા માટે આજે જ અમારો સંપર્ક કરો ૬૩૫૧૫-૬૦૦૭૯

આરોગ્યમ આયુર્વેદિક & નેચરલ પ્રોડકટ્સ સ્ટોર 1A-તુલી રેસીડેન્સી, અમુલ આઇસક્રીમ પાઁલરની બાજુમાં, શાસ્ત્રીરોડ, બારડોલી.

Address

1A-Tulli Residency, Beside Amul Icecream Parlour, Shastri Road
Bardoli
394601

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm
Sunday 9am - 9pm

Telephone

+916351560079

Website

Alerts

Be the first to know and let us send you an email when AAROGYAM posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to AAROGYAM:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram