Dishan Life Care

Dishan Life Care Dishan Life Care is a Multispeciality hospital with a difference. We are strategically & beautifully located in the heart of Bhachau city.

This prime location is easily approachable by residents from various areas of Bhachau city and nearby towns

Dishan life care hospital Contact 8469993108
21/07/2023

Dishan life care hospital
Contact 8469993108

31/12/2022

Health &Happiness are knocking at your doorstep, Greet them and be happy for the year ahead.

બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા આટલું ચોક્કસથી કરોસ્વસ્થ આહાર લોનિયમિત યોગ અને કસરત કરોડોક્ટરે સૂચવેલ દવા નિયમિતપણે લોધૂમ્રપ...
29/12/2022

બ્લડ પ્રેશરને કાબુમાં રાખવા આટલું ચોક્કસથી કરો

સ્વસ્થ આહાર લો
નિયમિત યોગ અને કસરત કરો
ડોક્ટરે સૂચવેલ દવા નિયમિતપણે લો
ધૂમ્રપાન ના કરો
પૂરતી ઊંઘ લો
For Appointment call: 8469993108 / 8320747979

જાગો !આ લક્ષણો છે ડાયાબિટીસની શરૂઆત થવાનાવારંવાર પેશાબ થવોખૂબ તરસ લાગવીહાથ - પગમાં કળતરઅતિશય થાક લાગવોFor Appointment ca...
27/12/2022

જાગો !

આ લક્ષણો છે ડાયાબિટીસની શરૂઆત થવાના

વારંવાર પેશાબ થવો
ખૂબ તરસ લાગવી
હાથ - પગમાં કળતર
અતિશય થાક લાગવો
For Appointment call: 8469993108 / 8320747979

25/12/2022

The spirit of Christmas is in every shared joy & in every Cact of kindness during this splendorous time of the year

મેલેરિયાના લક્ષણો1. તાવ આવવો2. પરસેવો થવો3. ઉબકા આવવા4. સ્નાયુમાં દુખાવો5. ઊલટી થવીFor Appointment call: 8469993108 / 83...
23/12/2022

મેલેરિયાના લક્ષણો

1. તાવ આવવો
2. પરસેવો થવો
3. ઉબકા આવવા
4. સ્નાયુમાં દુખાવો
5. ઊલટી થવી
For Appointment call: 8469993108 / 8320747979

બ્રેઇન સ્ટોકના લક્ષણો શું છે?1. બોલવામાં મુશ્કેલી2. સમજવામાં મુશ્કેલી3. દ્રષ્ટિમાં મુશ્કેલી4. લકવો5. માથાનો દુઃખાવો6. ચા...
21/12/2022

બ્રેઇન સ્ટોકના લક્ષણો શું છે?

1. બોલવામાં મુશ્કેલી
2. સમજવામાં મુશ્કેલી
3. દ્રષ્ટિમાં મુશ્કેલી
4. લકવો
5. માથાનો દુઃખાવો
6. ચાલવામાં તકલી
For Appointment call: 8469993108 / 8320747979

હદયરોગ માટેના પ્રારંભિક ચેતવણી ચિન્હો1. બેચેની લાગવી2. છાતીમાં દુખાવો3. શ્વાસનળી અને મોઢામાં દુખાવો4. અનિયમિત ધબકારા5. અ...
20/12/2022

હદયરોગ માટેના પ્રારંભિક ચેતવણી ચિન્હો

1. બેચેની લાગવી
2. છાતીમાં દુખાવો
3. શ્વાસનળી અને મોઢામાં દુખાવો
4. અનિયમિત ધબકારા
5. અતિશય પરસેવો થવો
6. સતત ઉધરસ
For Appointment call: 8469993108 / 8320747979

હૃદયનું સ્વાસ્થ્ય રાખો સારું ખાઓ ખોરાક કરે સ્વાસ્થ્ય સારું1. પાંદડાવાળા લીલા શાકભાજી2. અખરોટ3. ગ્રીન ટી4. બદામ5. ડાર્ક ચ...
18/12/2022

હૃદયનું સ્વાસ્થ્ય રાખો સારું ખાઓ ખોરાક કરે સ્વાસ્થ્ય સારું

1. પાંદડાવાળા લીલા શાકભાજી
2. અખરોટ
3. ગ્રીન ટી
4. બદામ
5. ડાર્ક ચોકલેટ
6. કઠોળ
For Appointment call: 8469993108 / 8320747979

પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી થતાં કાયદા1. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.2. શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.3. શરીરનો કચ...
16/12/2022

પૂરતા પ્રમાણમાં પાણી પીવાથી થતાં કાયદા

1. બ્લડ પ્રેશરને નિયંત્રિત કરે છે.
2. શરીરના તાપમાનને નિયંત્રિત કરે છે.
3. શરીરનો કચરો મળ સ્વરૂપે દૂર કરે છે.
4. કિડનીને થતા નુકસાનને અટકાવે છે.
5. ત્વચાના સ્વાસ્થ્ય અને સુંદરતામાં વધારો કરે
For Appointment call: 8469993108 / 8320747979

દરરોજ ચાલવાના સ્વાસ્થ્ય લાભો1. વજન ઘટાડવામાં મદદ કરે છે2. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે3. બ્લડ પ્રેશર ઘટાડે છે4. ડાયાબિટી...
12/12/2022

દરરોજ ચાલવાના સ્વાસ્થ્ય લાભો

1. વજન ઘટાડવામાં મદદ કરે છે
2. હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે
3. બ્લડ પ્રેશર ઘટાડે છે
4. ડાયાબિટીસનું જોખમ ઘટાડે છે
5. રોગપ્રતિકારક શક્તિ વધારે છે
6. પાચનક્રિયા ઝડપી બનાવે
For Appointment call: 8469993108 / 8320747979

હૃદય રોગને આવકારો જોખમી પરિબળો1. વજનમાં વધારો થવાથી2. ડાયાબિટીસ વધારે હોવાથી3. ધુમ્રપાન કરવાથી4. બિનઆરોગ્ય ખોરાક લેવાથી5...
10/12/2022

હૃદય રોગને આવકારો જોખમી પરિબળો

1. વજનમાં વધારો થવાથી
2. ડાયાબિટીસ વધારે હોવાથી
3. ધુમ્રપાન કરવાથી
4. બિનઆરોગ્ય ખોરાક લેવાથી
5. આલ્કોહોલનું વધુ પડતું સેવન કરવાથી
6. બેઠાડુ જીવનથી
For Appointment call: 8469993108 / 8320747979

Address

Plot No-5, Nr. Sadbhavna City, Bhachau Bypass Road, Opp. Deputy Collector Office, Bhachau
Bhachau
370140

Telephone

+918469993108

Website

Alerts

Be the first to know and let us send you an email when Dishan Life Care posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dishan Life Care:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category