06/12/2025
ECG ક્યારે કરાવવો જોઈએ? ઘણા લોકો અવગણે છે… પરંતુ હૃદય એ અવગણવા જેવી વસ્તુ નથી!
શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો, અચાનક ચક્કર, નબળાશ કે અનિયમિત ધબકારા આ તમામ હૃદયના સંકેતો હોઈ શકે છે. સમયસરનો ECG ટેસ્ટ ઘણા મોટા જોખમોને ટાળી શકે છે.
એપેક્ષ મલ્ટીસ્પેશ્યાલિટી એન્ડ ટ્રોમા સેન્ટર,ભરુચમાં ઉપલબ્ધ છે
👉 24/7 ઇમર્જન્સી કેર
👉 નિશ્રણાંત કાર્ડિયોલોજીસ્ટ
👉 અદ્યતન હાર્ટ કેર સુવિધાઓ
તમારા હૃદયની કાળજી લો…
આજે જ અમારી નિષ્ણાત ટીમ સાથે સંપર્ક કરો!
📍 પાંચબત્તી: +91 8980006825
📍 ઝાડેશ્વર: +91 7041311531
🌐 www.apexmultispeciality.com
ECG Test Bharuch, Cardiology Doctor Bharuch, Heart Checkup Bharuch, Chest Pain Treatment Bharuch, Cardiac Care Centre Bharuch, Best Cardiologist Bharuch, Emergency Heart Care Bharuch