12/08/2017
એક કડવું સત્ય -દવા બનાવા ની કંપની ૭0 પૈસા ની દવા નો ભાવ રૂ.૭૦ રાખે. સોંથી વધારે નફો પોતે લે.
ડોક્ટર્સ ને ટાર્ગેટ આપી સેલ્સમેન બનાવી દે .ફોરેન ટુર કરાવે .થોડો ઘણો નફો ડોક્ટર્સ ને થાય.
હવે મેડીકલ સ્ટોર વાળા
*૨૫-૩૦ લાખ માલ માં અને ૪૦-૫૦ લાખ જગ્યા માં ઇન્વેસ્ટ કરે ,
*૧૮ કલાક દુકાને બેસે ,
*એને પાછું ડ્રગ લાઇસન્સ લેવાનું *ફાર્માસિસ્ટ રાખવા ના,
*ડ્રગ ઇન્સ્પેકટર ને સાચવવા ના
*કોઇ નાના ફોલ્ટ માં આવ્યા તો દુકાન સાહેબ(?) હુકમ કરે એટલા દિવસ બંધ
*દવા ની expiry દર વર્ષે અલગ કરવા ની અને એમાં કાપેલી સ્ટ્રીપ અને કંપની બંધ થઇ તો આખી સ્ટ્રીપ આપડે ભોગવવા ની
*વધ્યો- ઘટ્યો ૧૦-૨૦ % નફો ,અને એમાં સેલ્સટેક્સ,ઇન્કમટેક્સ ,માણસો ના પગાર, લાઈટ બીલ ,કાઢતા શું મળે એ તમે સમજી શકો છો .
*જો ખાલી એક વિક દુકાનદાર દુકાન બંધ કરી દે ને તો કેટલી કંપની ઓં ઉઠી જાય, ડોક્ટર્સ helpless થઇ જાય અને સાહેબો ના પગારો અટકી જાય પણ કોઈ નો લાડકવાયો દવા વગર ન મરે એટલે બેંક વાળા ,પેટ્રોલપંપ વાળા ભલે હડતાલ પાડે પણ દવા વાળા બિચારા ચોવીસ કલાક ચાલુ
*સરકાર કદર ના કરે તો કઈ વાંધો નહિ ખાલી હેરાન ના કરે તોયે બહુ .
* તમારો આખો પરિવાર જો આજે સ્વસ્થ છે તો એમાં ક્યાંક ને ક્યાંક કોઈ દવા ના દુકાનદાર નો એમાં મોટો ફાળો છે .
*દવા નાં દરેક દુકાનદાર માટે આપણે કમ સે કામ આટલું કરીએ
*છુટા પૈસા માટે ઝઘડો નહિ
*સ્ટ્રીપ કપાવો નહિ
*ઓનલાઇન દવા માં છેતરપીંડી ની શકયતા છે,તેથી નજીક ની વિશ્વાસુ દવા ની દુકાન માં થી જ દવા લો.
*કોસ્મેટીક્સ શોપિંગ મોલ માંથી નહિ મેડીકલ માં થી લો.
*આપની સરહદ પર રક્ષા કરતા સૈનિકો જેવું જ દવા નો દરેક દુકાનદાર આપણી સેવા દેશ ની અંદર રહી ને કરે છે -
* દવા ની દરેક દુકાનદાર ને અમે
દિલ થી સલામ કરી