06/08/2025
જન્મના પહેલા 6 મહિના સુધી શિશુ માટે માત્ર માતાનું દૂધ જ શ્રેષ્ઠ છે!
પરિપૂર્ણ પોષણ અને રક્ષણ... માત્ર સ્તનપાન દ્વારા 🍼
વધુ માહિતી માટે સંપર્ક કરો
📍 બીજો માળ માધવદીપ કોમ્પલેક્ષ કાળાનાળા ભાવનગર
📞 ૭૨૬૫૯૩૮૦૪૮
📞 ૦૨૭૮-૨૫૨૫૨૧૨
#સ્તનપાનસપ્તાહ #પ્રથમ6મહિના #માત્રમાતાનુદૂધ #શિશુનીસહાયકમાતા