Sanjivani Respiratory & CriticalCare Center - Dr Jainam Navadiya

Sanjivani Respiratory & CriticalCare Center - Dr Jainam Navadiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Sanjivani Respiratory & CriticalCare Center - Dr Jainam Navadiya, Pulmonologist, Sanjivani Respiratory & CriticalCare Center, Bhavnagar.

Your Trusted Lung & Allergy Specialist
Asthma | COPD | TB | Sleep Disorders | Allergy Care
📍 Sanjivani Respiratory & Critical Care Center, Bhavnagar - 364001
📞 63521 49201

ન્યૂમોનિયા સમયસર ઓળખવું ખૂબ જરૂરી છે!🫁👉 ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ઊંચો તાવ, આ લક્ષણો ન અવગણો.તમારા...
25/11/2025

ન્યૂમોનિયા સમયસર ઓળખવું ખૂબ જરૂરી છે!🫁

👉 ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, છાતીમાં દુખાવો અથવા ઊંચો તાવ, આ લક્ષણો ન અવગણો.
તમારા ફેફસાંનું સ્વાસ્થ્ય સુરક્ષિત રાખો, સમયસર તપાસ કરાવો.

આજેજ નિષ્ણાત સલાહ લો અને સ્વાસ્થ્યનું રક્ષણ કરો.

આજે જ ડૉ. જૈનમ નાવડિયા
(MBBS, DTCD, DNB) સાથે સલાહ લો અને ફેફસાંની ચકાસણી કરાવો.

📍 સંજીવની રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, ભાવનગર
📞 63521 49201 | 0278 222 4847

22/11/2025

Best Respiratory & Allergy Treatment in Bhavnagar | Sanjeevani Respiratory Center

Looking for expert treatment for chronic cold, cough, allergy, asthma, TB, or sleep-related breathing problems in Bhavnagar? Visit Sanjeevani Respiratory & Critical Care Center. Consult Dr. Jainam Navadiya, MBBS, DTCD, DNB – specialist in allergy, asthma, chest & lung diseases.

Dr. Jainam Navadiya
MBBS, DTCD, DNB
Specialist in Allergy, Asthma, Respiratory & Lung Diseases

📍 Sanjeevani Respiratory & Critical Care Center, Bhavnagar
📍 Address: 1st Floor, Anjaneya Icon Complex,
Opp. Suryadeep Complex, Kala Nala, Bhavnagar – 364 001

📞 63521 49201 | 0278 222 4847



[Lung disease, treatment Bhavnagar, pulmonologist, chest specialist, Sanjeevani Respiratory & Critical Care Center, Asthma treatment, Respiratory specialist, Chest, Allergy doctor, TB specialist Bhavnagar

✨ વિશ્વ COPD દિવસ' નિમિત્તે શ્વાસ અને ફેફસાના દર્દીઓ માટે રાહતદર કેમ્પ 📌 નીચે મુજબની તકલીફથી પીડાતા દર્દીઓ લાભ લઈ શકે:જૂ...
17/11/2025

✨ વિશ્વ COPD દિવસ' નિમિત્તે શ્વાસ અને ફેફસાના દર્દીઓ માટે રાહતદર કેમ્પ

📌 નીચે મુજબની તકલીફથી પીડાતા દર્દીઓ લાભ લઈ શકે:

જૂની શરદી, ઉધરસ, શ્વાસ, કફ, એલર્જી, અસ્થમા, દમ, ટીબી, ગળામાં લોહી પડવું, ન્યુમોનિયા, ઊંઘની બીમારી, સ્વાઈન ફ્લુ, ફેફસાની ગાંઠ તથા ફાઈબ્રોસિસ તેમજ શ્વાસ અને ફેફસાના અન્ય તમામ રોગોની સારવાર.

ડૉ. જૈનમ નાવડીયા
MBBS, DTCD, DNB
એલર્જી, દમ, શ્વાસ અને ફેફસાના રોગોના નિષ્ણાંત

✨ ફેફસાની કાર્યક્ષમતા દર્શાવતો રિપોર્ટ (સ્પાયરોમેટરી ટેસ્ટ) સંપૂર્ણ ફ્રી કરી આપવામાં આવશે.

📅 તારીખ: 19 નવેમ્બર 2025, બુધવાર
⏰ સમય: સવારે 10 થી 1 અને સાંજે 6 થી 8
કેમ્પ રજીસ્ટ્રેશન ફી: માત્ર ₹100

📌 નોંધ: રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે.
📞 નામ નોંધાવવા માટે કોલ કરો:
0278 222 4847, +91 63521 49201

📍 સ્થળ: પહેલો માળ, અંજનેય આઈકોન કોમ્પ્લેક્સ,
સૂર્યદીપ કોમ્પ્લેક્સની સામે, કાળા નાળા, ભાવનગર – 364 001

𝗪𝗼𝗿𝗹𝗱 𝗣𝗻𝗲𝘂𝗺𝗼𝗻𝗶𝗮 𝗗𝗮𝘆 𝟮𝟬𝟮𝟱 | 𝗦𝗮𝗻𝗷𝗶𝘃𝗮𝗻𝗶 𝗥𝗲𝘀𝗽𝗶𝗿𝗮𝘁𝗼𝗿𝘆 & 𝗖𝗿𝗶𝘁𝗶𝗰𝗮𝗹 𝗖𝗮𝗿𝗲 𝗖𝗲𝗻𝘁𝗲𝗿 – 𝗕𝗵𝗮𝘃𝗻𝗮𝗴𝗮𝗿Breathe easy, live healthy! 🌿This  , ...
12/11/2025

𝗪𝗼𝗿𝗹𝗱 𝗣𝗻𝗲𝘂𝗺𝗼𝗻𝗶𝗮 𝗗𝗮𝘆 𝟮𝟬𝟮𝟱 | 𝗦𝗮𝗻𝗷𝗶𝘃𝗮𝗻𝗶 𝗥𝗲𝘀𝗽𝗶𝗿𝗮𝘁𝗼𝗿𝘆 & 𝗖𝗿𝗶𝘁𝗶𝗰𝗮𝗹 𝗖𝗮𝗿𝗲 𝗖𝗲𝗻𝘁𝗲𝗿 – 𝗕𝗵𝗮𝘃𝗻𝗮𝗴𝗮𝗿

Breathe easy, live healthy! 🌿
This , let’s stand together against pneumonia and spread awareness for lung health.

Dr. Jainam Navadiya (MBBS, DTCD, DNB)
📍 Sanjivani Respiratory & Critical Care Center – Bhavnagar

શું તમે સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ કે થાકથી પીડાઈ રહ્યા છો?આ લક્ષણો ફેફસાંની સમસ્યાનો સંકેત હોઈ શકે છે! 😷👉 આ રીતે તક...
10/11/2025

શું તમે સતત ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ કે થાકથી પીડાઈ રહ્યા છો?

આ લક્ષણો ફેફસાંની સમસ્યાનો સંકેત હોઈ શકે છે! 😷

👉 આ રીતે તકલીફ થતી હોય તો એ સામાન્ય નથી.

😷 શ્વાસ લેવામાં તકલીફ
😷 ખાંસી અને કફ
😷 છાતીમાં બળતરા કે દુખાવો
😷 ધૂળ, ધુમાડો કે ઠંડીથી તકલીફ

તો રાહ ન જુઓ!
આજે જ ડૉ. જૈનમ નાવડિયા (MBBS,DTCD,DNB) સાથે સલાહ લો અને ફેફસાંની ચકાસણી કરાવો.

📍 સંજીવની રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર, ભાવનગર
📞 63521 49201 | 0278 222 4847

✨ 𝐀 𝐧𝐞𝐰 𝐩𝐥𝐚𝐜𝐞, 𝐭𝐡𝐞 𝐬𝐚𝐦𝐞 𝐩𝐚𝐬𝐬𝐢𝐨𝐧!𝐆𝐫𝐚𝐭𝐞𝐟𝐮𝐥 𝐟𝐨𝐫 𝐞𝐯𝐞𝐫𝐲 𝐬𝐭𝐞𝐩 𝐨𝐟 𝐭𝐡𝐢𝐬 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲.𝐃𝐫. 𝐉𝐚𝐢𝐧𝐚𝐦 𝐍𝐚𝐯𝐚𝐝𝐢𝐲𝐚  𝐌𝐁𝐁𝐒, 𝐃𝐓𝐂𝐃, 𝐃𝐍𝐁 📍 𝟏𝐬𝐭 𝐟𝐥𝐨𝐨𝐫...
01/11/2025

✨ 𝐀 𝐧𝐞𝐰 𝐩𝐥𝐚𝐜𝐞, 𝐭𝐡𝐞 𝐬𝐚𝐦𝐞 𝐩𝐚𝐬𝐬𝐢𝐨𝐧!
𝐆𝐫𝐚𝐭𝐞𝐟𝐮𝐥 𝐟𝐨𝐫 𝐞𝐯𝐞𝐫𝐲 𝐬𝐭𝐞𝐩 𝐨𝐟 𝐭𝐡𝐢𝐬 𝐣𝐨𝐮𝐫𝐧𝐞𝐲.

𝐃𝐫. 𝐉𝐚𝐢𝐧𝐚𝐦 𝐍𝐚𝐯𝐚𝐝𝐢𝐲𝐚
𝐌𝐁𝐁𝐒, 𝐃𝐓𝐂𝐃, 𝐃𝐍𝐁

📍 𝟏𝐬𝐭 𝐟𝐥𝐨𝐨𝐫, 𝐀𝐧𝐣𝐚𝐧𝐞𝐲𝐚 𝐈𝐜𝐨𝐧 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐱, 𝐎𝐩𝐩𝐨𝐬𝐢𝐭𝐞 𝐒𝐮𝐫𝐲𝐚𝐝𝐢𝐩 𝐂𝐨𝐦𝐩𝐥𝐞𝐱, 𝐊𝐚𝐥𝐚𝐧𝐚𝐥𝐚, 𝐁𝐡𝐚𝐯𝐧𝐚𝐠𝐚𝐫.
📞 63521 49201 / 0278 222 4847

શ્વાસ લો નિરાંતે!સંજીવની રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર હવે ભાવનગરમાં.. અસ્થમા, એલર્જી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ...
01/11/2025

શ્વાસ લો નિરાંતે!
સંજીવની રેસ્પિરેટરી એન્ડ ક્રિટિકલ કેર સેન્ટર હવે ભાવનગરમાં..

અસ્થમા, એલર્જી, ખાંસી, શ્વાસ લેવામાં તકલીફ, COPD અને TB જેવી ફેફસાંની બીમારીઓ માટે મળશે અદ્યતન તપાસ અને સારવાર:

🔹 Bronchoscopy
🔹 Thoracoscopy
🔹 Sleep Study
🔹 Allergy Testing & Immunotherapy

👨‍⚕️ ડૉ. જૈનમ નવાડિયા
MBBS, DTCD, DNB
🏥 Sanjivani Respiratory & Critical Care Centre - Bhavnagar

⏰ સમય:
સવારે 10:00 થી બપોરે 2:00
સાંજે 5:30 થી રાત્રે 8:00

📞 સંપર્ક: +91 63521 49201 / 0278 222 4847

➡️ આજેજ તમારી એપોઇન્ટમેન્ટ બુક કરો

20/11/2024

World COPD day 2024- "Know your Lung function"

95 વર્ષ ના દાદા ને ધુમ્રપાન કરવાને કારણે COPD (દમ) ની બીમારી છે. આ બીમારી ને કારણે તેમને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી તથા તેઓ રોજીંદા કાર્યો પણ કરી શકતા નહોતા, પરંતુ સારવાર શરૂ કર્યા બાદ તેમની આટલી મોટી ઉંમર હોવા છતાં તેઓ તેમની રોજીંદી ક્રિયાઓ કોઈ ની મદદ લીધા વગર કરી શકે છે.

World COPD day - COPD અંગે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે નવેમ્બર મહિના ના ત્રીજા બુધવારે મનાવવામાં આવે છે.

COPD (દમ) એ ફેફસાં ની બીમારી છે કે જેની અંદર ફેફસાં ની કાર્યક્ષમતા ઘટી જાય છે.

આ બીમારી મોટેભાગે ધુમ્રપાન કરનાર વ્યક્તિ તથા બહેનોમાં ચૂલા પર રસોઇ કરવાથી થાય છે.આ બીમારી મોટી ઉંમરના વ્યક્તિ માં વધુ જોવા મળે છે.

તેનું નિદાન PFT (ફેફસાં ની કાર્યક્ષમતા દર્શાવતા રિપોર્ટ) ની મદદ થી કરવામાં આવે છે.

તેની સારવાર મોટેભાગે શ્વાસ ના પંપ/નેબ્યૂલાઈઝર ની મદદ થી કરવામાં આવે છે.

આ બીમારી ની દવાઓ રેગ્યુલર લેવાથી ફેફસાં ની કાર્યક્ષમતા માં ઘટાડો થતો અટકે છે તથા દર્દીઓ બીમારીમુક્ત સામાન્ય જીવન જીવી શકે છે.

ડૉ.જૈનમ નાવાડિયા
શ્વાસ અને ફેફસાં ના નિષ્ણાંત,
શ્રી બજરંગદાસ બાપા આરોગ્યધામ,
ભાવનગર

Disclaimer - This video is shared after the permission of the patient and his relatives. This video is only intented for awareness of COPD

09/10/2023

Address

Sanjivani Respiratory & CriticalCare Center
Bhavnagar
364001

Website

Alerts

Be the first to know and let us send you an email when Sanjivani Respiratory & CriticalCare Center - Dr Jainam Navadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Sanjivani Respiratory & CriticalCare Center - Dr Jainam Navadiya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category