25/05/2023
૨ વર્ષ ની બાળકી રમતા રમતા ખૂલી પિન ગળી જતા અડધી રાત્રે emergency સર્જાય હતી અને તુરંત જ ડૉ ભાવેશ ભૂત નો સ્મપર્ક કરી જ્યારે x Ray કરતા જણાયું કે પિન અન્નનળી માં ફસાઈ ગઈ છે અને પછી તુરત જ અડધી રાત્રે બાળકી ને ઓપરેશમાં લઈ દુરબીન વડે ખુલી પિન કાઢવામાં આવી અને કોઈપણ જાત ની ઇજા વિના બાળકી ને ૧૨ કલાક માં રજા આપવામા આવી 🙏🏼🙏🏼.
નાના બાળકો ના માતપિતા એ ખાસ ધ્યાન રાખવુ જોઇએ કે બાળકો ને સિક્કો, ખીલી, પિન અને આવી વસ્તુ થી દુર રાખવા જોઇએ નહિતો આ રીતે આ વસ્તુ emergency સર્જી શકે 🙏🏼