Harsh Sukhadiya

Harsh Sukhadiya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Harsh Sukhadiya, Surgical Center, Bhavnagar.

01/11/2024
વિજયાદશમી એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પ્રતીક. અહંકાર પર આદર્શનો, અસત્ય પર સત્યનો વિજયના મહાપર્વ દશેરા ની આપ સૌને ...
11/10/2024

વિજયાદશમી એટલે વીરતાની અને શૌર્યની ઉપાસનાનું પ્રતીક. અહંકાર પર આદર્શનો, અસત્ય પર સત્યનો વિજયના મહાપર્વ દશેરા ની આપ સૌને અઢળક શુભકામનાઓ.

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામ આપ સૌના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પ્રદાન કરે તેમજ આદિશક્તિ માં દુર્ગાના આશીર્વાદ આપ સૌના પર સદૈવ બની રહે એવી પ્રાર્થના.

ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની ખૂબ ખૂબ...
16/09/2024

ગુજરાતના પનોતા પુત્ર, વિશ્વના સૌથી લોકપ્રિય નેતા અને આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ

Amit Shah Nimuben Bambhania Nimuben Bambhania Abhaysinh Chauhan Baldevsinh Chudasama

માન.કેન્દ્રીયમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ Nimuben Bambhania Nimuben Bambhania Baldevs...
08/09/2024

માન.કેન્દ્રીયમંત્રી શ્રીમતિ નિમુબેન બાંભણિયા ને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ
Nimuben Bambhania Nimuben Bambhania
Baldevsinh Chudasama

રાખડીના પાવન પર્વે, પ્રેમનો છે ઉજાસ,  ભાઈ-બહેનના હૃદયમાં આનંદનો વિશાલ પ્રકાશ.  રાખી બાંધીને આપ્યું સ્નેહનું વચન,  જીવનભર...
19/08/2024

રાખડીના પાવન પર્વે, પ્રેમનો છે ઉજાસ,
ભાઈ-બહેનના હૃદયમાં આનંદનો વિશાલ પ્રકાશ.
રાખી બાંધીને આપ્યું સ્નેહનું વચન,
જીવનભર રાખે ભાઈ બહેનનો માન.
પ્રેમનો દોર સદા અખંડિત રહે,
રક્ષાબંધન પર શુભેચ્છા સર્વેને વહે!

09/07/2024

વિશ્વના સર્વાધિક લોકપ્રિય નેતા માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi જીને રશિયાના સર્વોચ્ચ નાગરિક સન્માન, ઓર્ડર ઑફ સેંટ એન્ડ્રયુ દ એપોસ્ટલથી સન્માનિત કરવામાં આવ્યાં.
Amit Shah J.P.Nadda

08/02/2021

Address

Bhavnagar
364001

Telephone

+918780458780

Website

Alerts

Be the first to know and let us send you an email when Harsh Sukhadiya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram