23/10/2024
*ચાલો આપણી વર્તમાન જીવનશૈલીમાં થોડો બદલાવ કરીએ.....* 🎄🌲
🌴 *તંદુરસ્ત જીવનશૈલી ને આત્મસાત કરીને સ્વસ્થ અને નિરોગી જીવન જીવીએ....*🌳
*કોઈ જડ નિયમોનાં બંધનમાં ન રહેતાં, યોગ્ય રીતે આહાર લેવાની પદ્ધતિ શીખીએ.....*
🎯 *મેગા હેલ્થ🤝 સેમિનાર*
*26/10/2024*
( શનિવાર)
📍 *સ્થળ:- દીપક હૉલ સંસ્કાર મંડલ ચોક,ભાવનગર*
*સ્થળ પર રજીસ્ટ્રેશન*
સાંજે *06:30* થી *7:00*
*દવા વગરની સ્વસ્થ અને તંદુરસ્ત જીવનશૈલી વિષેનું માર્ગદર્શન*
સાંજે *7:00* થી *8:30*
👉 *રાત્રિનો સાત્વિક આહાર રાત્રે 8:30 પછી સાથે લઈશું.*
*🙋♂️ આ હેલ્થ સેમિનાર માં આપ ની હાજરી આપ નાં ભવિષ્ય ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવવા નું સીમાચિહ્ન બની રહેશે... 🥉*
👉 *હોલની ક્ષમતા મર્યાદિત હોય, આપનું રજીસ્ટ્રેશન અગાઉ કરાવી લેવા વિનંતી. 🙏🏻🙏🏻*
*હેલ્થ & લાઇફસ્ટાઈલ કોચ*
*હેતલ હિમાંશુ ખાટસુરીયા*
7878557800, 9426626978
શુભ સવાર ☕☕💐💐