13/05/2022
(1)વધુ પડતી લાગણીઓ ઇમોશન બતાવવા
ઓટીઝમ વાળા બાળકો અસ્વસ્થતા અથવા ડર બતાવી શકે છે જે એમના સ્વભાવ મુજબ વધુ પડતું હોય છે અને જે કોઈ દેખીતા કારણ વગર શરૂ થઈ શકે છે. અમુક સમયે, તે વધુ પડતું અથવા અસામાન્ય હોઈ શકે છે. ઓટીસ્ટીક બાળકો સામાન્ય વસ્તુઓ અથવા અનિયંત્રિત ઘટનાઓ પ્રત્યે અત્યંત ભય વાળું વર્તન બતાવી શકે છે.
Ruda Jani
Rehabilitation Psychologist
બાળકો ની માનસિક સ્વાસ્થ્ય અને વર્તન ની સમસ્યાઓ માટે આજે જ સંપર્ક કરો.
Mo- 8128392715