22/01/2022
ફ્રી સર્વરોગ નિદાન કેમ્પ.
શ્રી શક્તિ આયુર્વેદ દ્વારા આયજિત ડાયાબીટીસ, હાઇપરટેન્શન,ચામડીનાં રોગો, સાંધા/મણકાનાં રોગો વગેરેની તકલીફો માટે તદ્દન નિઃશુલ્ક તપાસ/નિદાન કેમ્પ.
તારીખ : ૨૩-૧-૨૦૨૨, રવિવાર
સમયઃ સવારે ૯ થી ૧, સાંજે ૪ થી ૮.
કેમ્પ નો લાભ લેવા ઇચ્છતા દર્દીઓએ ફોન દ્વારા રજીસ્ટ્રેશન કરાવવું ફરજીયાત છે. 8866224979/7984391636