02/05/2026
🔥 લૂ લાગવાના લક્ષણો
🔸 માથામાં દુ:ખાવો થવો
🔸 શરીરનું તાપમાન વધી જવું
🔸 ખૂબ તરસ લાગવી
🔸 શરીરમાંથી પાણી ઓછું થઈ જવું
🔸 તાવ આવવો
🔸 ગરમ અને સૂકી ત્વચા
🔸ધબકારા વધવા
🔸 ઊલટી થવી, ઉબકા આવવા
🔸 ચકકર તેમજ આંખે અંધારા આવવા
🔸 બેભાન થઈ જવું
🔸 અતિગંભીર કિસ્સામાં ખેંચ આવવી
🏥
Accord multi-specialty hospital
Mundra Road, Bhuj (Kutch)
Phone no:- 02832-231033/230033
Mobile no :- 99090 29966
Contact for emergency
8980 666 55