08/11/2025
કે. કે. પટેલ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ ભુજના નિષ્ણાંત ડૉક્ટર દ્વારા નિયમિત ઑપીડી હવે માનકુવામાં
ડૉ. પાર્થ રાઠવા (આસિસ્ટન્ટ કન્સલ્ટન્ટ - ફિઝિશિયન અને ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ (MD ફિઝિશિયન))
સ્થળ: શ્રી માનકુવા મેડિકલ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી લીમાણી હરજી લાલજી & સન્સ હોસ્પિટલ
તારીખ: ૧૦ નવેમ્બર, ૨૦૨૫
વાર : સોમવાર
સમય: સવારે ૯:૦૦ થી ૧૦:૦૦
વધુ માહિતી માટે: + 91 63576 15206