12/11/2025
નમસ્કાર !
*ત્વચા અને વાળની તમામ બિમારીઓ વાળા દર્દીઓ માટે નિ:શુલ્ક સ્કિનકેર મેડિકલ કેમ્પ*
શ્રી જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ સંચાલિત સર્વમંગલ આરોગ્યધામ - ભુજ ખાતે ત્વચા અને વાળની તમામ બિમારીઓ વાળા દર્દીઓ માટે નિ:શુલ્ક સ્કિનકેર મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ખાસ *આણંદના આયુર્વેદાચાર્ય અને ત્વચારોગ નિષ્ણાત ડો. ભૂમિ પ્રજાપતિ* નિ:શુલ્ક સેવા આપશે અને રાહત દરે દવાઓનું વિતરણ કરવામાં આવશે.
*સમય*
15 નવેમ્બર, શનિવાર, સવારે 10 થી 12 , સાંજે 5 થી 6 30 વાગ્યા સુધી.
*સ્થળ*
સર્વમંગલ આરોગ્યધામ
I.T.I. સામે,
લેવા પટેલ હોસ્પિટલ પાછળ
ભુજ (કચ્છ)
નીચે આપેલ google ફોર્મ ની લીંક પર થી નામ નોંધાવી શકશો તથા અહીં દર્શાવેલ ફોન નંબર પરથી પણ નામ નોંધાવી શકાશે.
*Link*
https://forms.gle/MyX9Tm66wbcdSykz6
*ફોન નંબર*
9429510459
ઉપરોક્ત કેમ્પનો મહત્તમ દર્દીઓ લાભ લઈ શકે એ હેતુથી આપના વિવિધ whatsapp ગ્રુપમાં પ્રસારિત કરશો.