Akshar Hospital

Akshar Hospital Akshar Hoshpital is the ONLY SPECIALITY center in whole kutch for Ano Re**al and Digestive tract dis

27/11/2025

Pain relieved after 3 years


13/11/2025

What are the causes of Piles - Fissure - Fistula etc Ano Re**al Diseases?

11/11/2025

હરસ એટલે શું? તેના કારણો શું છે? તે કેટલા પ્રકાર ના હોય ? તેના કોઈ સ્ટેજ હોય છે? શું હરસ દવાથી મટે? હરસની ઘરગથ્થું સારવાર શું છે? શું ખાવાથી હરસ થાય? હરસ વારસામાં આવે? શું ઓપરેશન વગર હરસ માટી શકે? હરસ નું ઓપરેશન કેવી રીતે થાય ?

Get all the details of these all questions from an expert
Dr. Dipesh Thacker - M.S. Ayurved

00.40 - What is Piles?
02.02 - What is A**l Cushion?
03.40- What are Causes of Piles?
04.34 - What are types of Piles?
05.36 - Stages of Piles?
08.02- Which piles can cured with Medicine?
09.10 - Home Remedies for Piles?
10.30 - What food can cause Piles?
13.19 - Are piles Heriditory?
15.01 - Piles treatment without operation?
16.10 - Surgery for Piles

Contact us

Dr. Dipesh Thacker,
M.S. Ayurved

Above Sahakar Optics,
Opp. Anjali Tower,
Near Jalaram Samosa,
Hospital Road,
Bhuj - Kutch - Gujarat
India
370001

Location : https://g.co/kgs/z8nKUfv

Whatsapp: +919429298871
Facebook: / aksharhospitalbhuj
Instagramm : / aksharhospitalbhuj

પરમ કૃપાળુ પરમાત્મા, ગુરુવર્ય,  માતા -  પિતા, મારો સમસ્ત પરિવાર,  વડીલો તેમજ મિત્રોના આશીર્વાદ અને સાથ સહકારથી,હરસ મસા ભ...
13/10/2025

પરમ કૃપાળુ પરમાત્મા, ગુરુવર્ય, માતા - પિતા, મારો સમસ્ત પરિવાર, વડીલો તેમજ મિત્રોના આશીર્વાદ અને સાથ સહકારથી,

હરસ મસા ભગંદરની સુપર સ્પેશિયાલિટી સારવાર પ્રદાન કરતી...
અક્ષર હોસ્પિટલ ભુજ એ આજે સફળતાપૂર્વક,

12 વર્ષ પૂર્ણ કરી 13 માં વર્ષમાં મંગલ પ્રવેશ કરેલ છે.

આ શુભ અવસરે આપ સર્વેની શુભેચ્છા અને સહકાર બદલ ખુબ ખુબ આભાર.
હું આપનો ખૂબ ખૂબ ઋણી છું.

આપના આશીર્વાદ કાયમ વરસાવતા રહેશો એ જ પ્રાર્થના સાથે ફરી ફરી ખૂબ ખૂબ આભાર.

આજરોજ શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સર્વ રોગ નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પમાં હરસ મસા ભગંદર વિભાગમાં ...
31/08/2025

આજરોજ શ્રી ભુજ તાલુકા સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આયોજિત સર્વ રોગ નિશુલ્ક નિદાન અને સારવાર કેમ્પમાં હરસ મસા ભગંદર વિભાગમાં સેવાઓ આપવાનો લાભ પ્રાપ્ત થયો...

17/06/2025
09/04/2025



https://youtu.be/PuSX5HFD-GE
23/11/2023

https://youtu.be/PuSX5HFD-GE

Learn about PIles_Fissure_Fistula - મળમાર્ગ ના રોગો - માન્યતા અને તથ્ય @ આરોગ્ય સેતુ, આકાશવાણી ભુજ by Dr. Dipesh ThackerQueries Solved: What is PIles, Fissur...

*13/10/13 થી 13/10/23*નમસ્તે....અમે આપ શ્રી ના ખૂબ ખૂબ આભારી છીએ....અમારી આ એક દાયકા ની સફળ યાત્રા દરમ્યાન આપશ્રી દ્વારા...
13/10/2023

*13/10/13 થી 13/10/23*

નમસ્તે....
અમે આપ શ્રી ના ખૂબ ખૂબ આભારી છીએ....
અમારી આ એક દાયકા ની સફળ યાત્રા દરમ્યાન આપશ્રી દ્વારા એમને ખૂબ જ સાથ અને સહકાર પ્રાપ્ત થયેલ છે....

આપે અમારા પર મૂકેલ વિશ્વાસ જ અમને, અમારી સેવાઓ ને વધુ શ્રેષ્ઠ બનાવવા દરરોજ નવી ઊર્જા, નવું પ્રોત્સાહન પૂરું પાડે છે...

આપ પાસે થી કઈંક નવુંસિખવા જાણવા પણ ચોક્ક્સ મળ્યું છે...

આપ શ્રી નો અંતઃકરણ પૂર્વક ખૂબ ખૂબ આભાર, સાથે ભગવાન ના ચરણો મા પ્રાર્થના કે દર્દી નારાયણ ની કાયમને માટે શક્ય તેટલી વધુ સેવા કરવાનું બળ પ્રભુ આપે....

આપનો આભારી...
ડો. દિપેશ એસ. ઠકકર
M. S. શલ્યતંત્ર, આયુર્વેદ
અક્ષર હોસ્પિટલ, ભુજ

Address

Above Sahkar Optics, Opp. Anjali Tower, Hospital Road
Bhuj
370001

Opening Hours

Monday 9am - 2pm
5pm - 8pm
Tuesday 9am - 2pm
5pm - 8pm
Wednesday 9am - 2pm
5pm - 8pm
Thursday 9am - 2pm
5pm - 8pm
Friday 9am - 2pm
5pm - 8pm
Saturday 9am - 2pm
5pm - 8pm
Sunday 9am - 2pm

Telephone

+919429298871

Alerts

Be the first to know and let us send you an email when Akshar Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Akshar Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category