22/11/2025
૩૬ વર્ષ નું ફીમેલ દર્દી ઉધરશ અને તાવ સાથે શિવા હોસ્પિટલ માં આવે છે એમને પેલા બીજે સારવાર લીધેલી જેનાથી એમને ઉધરશ અને તાવ માં ફરક પડતો ના હતો એક્સ -રે કરાવતા એમને ફેફસા માં કફ (ન્યુમોનિયા)થઈ ગયો હતો દર્દી ને દાખલ ના કરી ઘરે જ મેડિસિન આપી ૭ દિવસ પછી બોલાવી એક્સ -રે કરાવતા દર્દી ના ફેફસા માંથી કફ સાવ નીકળી ગયો હતો અને દર્દી એક દમ સ્ટેબલ છે
immunity is a powerful weapon