Dr.Jignesh Hadiyal

Dr.Jignesh Hadiyal 7 times World record holder for largest Renal and Ureteric stone removed without surgery.

12/09/2025

વેદાંશભાઈ નાની બહેન જીયાંશી ને શીખવાડે છે અત્યાર થી ટ્રેનિંગ શરૂ...
Vedansh Hadiyal
DrJignesh Hadiyal

29/08/2025

રામદેવપીરના નોરતા નિમિતે મંદિરમાં બિરાજમાન રામદેવપીરના દર્શનનો લ્હાવો મળ્યો અને બાબા રામદેવ રામા મંડળ દ્વારા આયોજિત રામદેવપીરના ભવ્ય આખ્યાનમાં હાજરી આપવાનો અવસર પ્રાપ્ત થયો..

DrJignesh Hadiyal

20/08/2025

કમખિયા વીડ..

DrJignesh Hadiyal

વિહળવાટિકા પાળીયાદ ધામને આંગણે વિસામણબાપુ ની જગ્યા પાળીયાદના સંચાલક શ્રી પૂજ્ય ભયલબાપુ તેમજ ગુજરાત વિધાનસભાના લોકલાડીલા ...
09/08/2025

વિહળવાટિકા પાળીયાદ ધામને આંગણે વિસામણબાપુ ની જગ્યા પાળીયાદના સંચાલક શ્રી પૂજ્ય ભયલબાપુ તેમજ ગુજરાત વિધાનસભાના લોકલાડીલા નાયબ મુખ્ય દંડક શ્રી Jagdish makwana સાહેબની પ્રેરક ઉપસ્થિતિમાં મિત્રો સાથે ભુપતભાઈ ધાધલે (ઉર્ફે મામા) હાસ્યરૂપી મોજ કરાવી....
DrJignesh Hadiyal

કોઈ તમને નીચું દેખાડવા માંગતા હોય તો ગર્વ કરજો,કેમ કે તમે તેમના કરતા ઘણા ઉચ્ચ અને મહાન છો...DrJignesh Hadiyal
08/08/2025

કોઈ તમને નીચું દેખાડવા માંગતા હોય તો ગર્વ કરજો,
કેમ કે તમે તેમના કરતા ઘણા ઉચ્ચ અને મહાન છો...

DrJignesh Hadiyal

રોજિંદા જીવનમાંથી અમુક સુંદર ક્ષણો ચોરી લેજો....બાકી જવાબદારીઓ તમને ક્યારેય સમય નહીં આપે.
30/07/2025

રોજિંદા જીવનમાંથી અમુક સુંદર ક્ષણો ચોરી લેજો....
બાકી જવાબદારીઓ તમને ક્યારેય સમય નહીં આપે.

નેતૃત્વ કરવા માટે ઉંમરની નહીં,આવડતની જરૂર હોય છે,સાહેબ......DrJignesh Hadiyal
27/07/2025

નેતૃત્વ કરવા માટે ઉંમરની નહીં,
આવડતની જરૂર હોય છે,સાહેબ......
DrJignesh Hadiyal

ચશ્માં કિંગ અને પોતાનું manufactur તેમજ 6+ શૉ રૂમ ધરાવતા પરમ મિત્ર મયુરભાઈ મકવાણાના શૉ રૂમ પર વિસામણબાપુની જગ્યા પાળીયાદ...
26/07/2025

ચશ્માં કિંગ અને પોતાનું manufactur તેમજ 6+ શૉ રૂમ ધરાવતા પરમ મિત્ર મયુરભાઈ મકવાણાના શૉ રૂમ પર વિસામણબાપુની જગ્યા પાળીયાદ ધામના સંચાલક શ્રી પૂજ્ય ભયલુ બાપુ સાથે શુભેચ્છા મુલાકાત લીધી.

DrJignesh Hadiyal

नाम और पतंग जितनी ऊंचाई पर होते हैं, काटने वालों की संख्या उतनी ही अधिक हो जाती है।DrJignesh Hadiyal
15/07/2025

नाम और पतंग जितनी ऊंचाई पर होते हैं, काटने वालों की संख्या उतनी ही अधिक हो जाती है।
DrJignesh Hadiyal

ગુજરાત વિધાનસભાના લોકલાડીલા નાયબ મુખ્ય દંડક શ્રી  Jagdish makwana સાહેબનું "માધવ ચિલ્ડ્રન" હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે હ...
01/07/2025

ગુજરાત વિધાનસભાના લોકલાડીલા નાયબ મુખ્ય દંડક શ્રી Jagdish makwana સાહેબનું "માધવ ચિલ્ડ્રન" હોસ્પિટલના ઉદ્દઘાટન પ્રસંગે હાથ મિલાવી વેલકમ કરતા વેદાંશભાઈ હડિયલ.

શ્રી સમસ્ત સતવારા સમાજ સોશ્યિલ ગ્રુપ સાયલા દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઈનામ વિતરણ..
05/06/2025

શ્રી સમસ્ત સતવારા સમાજ સોશ્યિલ ગ્રુપ સાયલા દ્વારા આયોજિત તેજસ્વી તારલાઓનું સન્માન તેમજ ઈનામ વિતરણ..

પરમ મિત્ર મયરભાઈનું એક નવું સોપાન ન્યૂ બ્રાન્ડ શો - રૂમ "મયુર ચશ્મા ઘર"
25/05/2025

પરમ મિત્ર મયરભાઈનું એક નવું સોપાન ન્યૂ બ્રાન્ડ શો - રૂમ "મયુર ચશ્મા ઘર"

Address

Paliyad Road
Botad
364710

Opening Hours

Monday 9:30am - 1:30pm
5pm - 8pm
Tuesday 9:30am - 1:30pm
5pm - 8pm
Wednesday 9:30am - 1:30pm
5pm - 8pm
Thursday 9:30am - 1:30pm
5pm - 8pm
Friday 9:30am - 1:30pm
5pm - 8pm
Saturday 9:30am - 1:30pm
5pm - 8pm

Telephone

+919067486780

Alerts

Be the first to know and let us send you an email when Dr.Jignesh Hadiyal posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Jignesh Hadiyal:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category