Jay Sidhdhanath Hospital And Prasuti Gruh

Jay Sidhdhanath Hospital And Prasuti Gruh Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Jay Sidhdhanath Hospital And Prasuti Gruh, Hospital, OPP LIBRARY , HAVELI CHOWK, Botad.

22/10/2025

આજથી શરૂ થતું નવું વર્ષ આપના જીવનમાં
સુખ, શાંતિ અને સમૃદ્ધિ
લાવનારું બની રહે એજ શુભેચ્છા સહ આપ સૌને

નૂતન વર્ષાભિનંદન 🪔



20/10/2025

Happy Diwali 🪔🎇

💫 દિવાળી ફક્ત દીવો નહીં,
નવી આશા અને
નવા જીવનનો આરંભ છે.
– જય સિધ્ધનાથ હોસ્પિટલ તરફથી હાર્દિક શુભેચ્છાઓ 👶

🎉

20/10/2025

દિવાળી ના પાવન પર્વ ની આપ સૌને "જય સિધ્ધનાથ હોસ્પિટલ" તરફ થી હાર્દિક શુભેચ્છાઓ

🎉

18/10/2025

🎉 “આ ધનતેરસે રાખો તમારા શરીરનું ખાસ ધ્યાન,
કેમ કે આરોગ્ય જ છે સાચું ધન!”
શિવાર્થ ઓર્થોપેડિક હોસ્પિટલ તરફથી
આપ સૌને આરોગ્યમય ધનતેરસની શુભેચ્છાઓ 🪔💪

💰🙏

18/10/2025

✨ જય સિદ્ધનાથ હોસ્પિટલ તરફથી ✨
ધનતેરસની હાર્દિક શુભકામનાઓ 🪔

આ તહેવાર લાવે —
સુખી માતૃત્વ 🌸
સ્વસ્થ બાળક 💖
અને આનંદમય ઘર 🏡


💰🙏

17/10/2025

👶💓 બેબી પર ફટાકડા અને અવાજના અસરો (Impact on Baby)
1️⃣ હાર્ટ રેટ પર અસર ❤️‍🔥
2️⃣ સ્ટ્રેસ હોર્મોન પર અસર 😟
3️⃣ ઊંઘ અને આરામમાં ખલેલ 😴💤
4️⃣ ભય અને startle reflex 😮⚡
5️⃣ સલાહ અને સુરક્ષા 🛡️🌸

ફટાકડા ફૂટતા સ્થળોથી દૂરસ્થ રહેવુ 🚫🎆

સેફ alternatives: LED lights 💡, candles 🕯️, rangoli 🌸, soft music 🎶

unusual fetal movement કે health issue → તરત ડોક્ટરનો સંપર્ક 🩺





15/10/2025

🍏 સીતાફળ (Custard Apple) – ગર્ભવતી માટે ફાયદા 👶🌸

1️⃣ લોહી અને હેમોગ્લોબિન વધારવામાં મદદરૂપ 🩸
2️⃣ પાચન સુધારે 🌿🍴
3️⃣ ઊર્જા વધારવા ⚡💪
4️⃣ હાડકા અને દાંત માટે 🦴🦷
5️⃣ ચામડી અને વાળ માટે ઉત્તમ ✨💇‍♀️
6️⃣ સ્ટ્રેસ અને નાર્કોટિક અસર ઘટાડે 🧘‍♀️🌸

રોજે 1 નાનું સીતાફળ (અડધું કે પૂરું) પૂરતું છે.
હંમેશા તાજું અને પાકેલું ફળ ખાવો.
બિયા (Seeds) ખાવાથી બચો – તે ઝેરી હોઈ શકે છે.

⚠️ ક્યારે ડોક્ટરને બતાવવું જોઈએ 🩺
જો સીતાફળ ખાધા પછી
નીચેના લક્ષણો દેખાય તો તરત ડોક્ટરનો સંપર્ક કરો 👇

🚨 1️⃣ એલર્જી (Allergy)
ખંજવાળ, ચામડી પર દાણાં, ગળામાં ખંજવાળ અથવા શ્વાસ લેવામાં તકલીફ.
🚨 2️⃣ પેટમાં દુખાવો અથવા ઉલ્ટી 🤢
વધારે માત્રામાં ખાવાથી પાચન તકલીફ થઈ શકે છે.
🚨 3️⃣ ડાયાબિટીસ અથવા બ્લડ શુગર વધે 🍬
સીતાફળમાં કુદરતી શુગર વધારે હોવાથી ડાયાબિટીસ ધરાવતા ગર્ભવતી સ્ત્રીઓએ ડોક્ટર સલાહથી જ ખાવું જોઈએ.






13/10/2025

🌸 પ્રેગ્નેન્સીમાં અંજીર ખાવાના અદ્દભૂત ફાયદા 🌸

પ્રેગ્નેન્સી દરમિયાન અંજીર ખાવું મા અને બાળક બંને માટે લાભદાયી છે 🤰💖
🍃 લોહતત્વ અને કેલ્શિયમથી ભરપૂર
🍃 કબજિયાતમાં રાહત
🍃 બેબીના નર્વસ સિસ્ટમ વિકાસમાં મદદરૂપ
🍃 ઉર્જા અને તાજગી આપે

મર્યાદામાં ખાવો — દરરોજ 2-3 સુકા અંજીર પૂરતા છે! ✨

11/10/2025

સર્વાઇકલ કેન્સર શું છે?
જુઓ આખો વિડિયો

Save & Share




09/10/2025

શું તમે ગર્ભવતી છો?
માતૃત્વનો આ સફર “ જય સિધ્ધનાથ હોસ્પિટલ ”
સાથે શરુ કરો




Address

OPP LIBRARY , HAVELI CHOWK
Botad
364710

Telephone

+917041450295

Website

Alerts

Be the first to know and let us send you an email when Jay Sidhdhanath Hospital And Prasuti Gruh posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Jay Sidhdhanath Hospital And Prasuti Gruh:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category