Omkar Diagnostics, Chikhli

Omkar Diagnostics, Chikhli 96 Slice CT scan, 3D 4D Sonography, Color Doppler, Digital X ray, Digital Mammography, 3D Dental CT

19/11/2025

🌟 📍 ઓમકાર ડાયગ્નોસ્ટિક્સ – ચીખલી🌟

જ્યાં પહોંચવું સરળ… અને સેવા વિશ્વાસસભર.

દર્દીને સમયસર, યોગ્ય ડાયગ્નોસ્ટિક સેન્ટર સુધી પહોંચાડવું મુશ્કેલ ન હોવું જોઈએ.
અને એટલા માટે ઓમકાર ડાયગ્નોસ્ટિક્સ ને બનાવાયું છે–
ચીખલીનું સૌથી સરળ, પોહંચવામાં આસાન, સલામત અને સુવિધાજનક ડાયગ્નોસ્ટિક સેન્ટર.



❤️ ઓમકાર ડાયગ્નોસ્ટિક્સ કેમ ખાસ?

1️⃣ 100% ગ્રાઉન્ડ ફ્લોર સેન્ટર
• એકપણ સીડ નહિ. એકપણ પગથીયું-સ્ટેપ નહિ.
• વૃદ્ધ, ટ્રોમા, ઇન્જરી, ફ્રેક્ચર, પેરાલિસિસ કોમા અને ગંભીર દર્દીઓ માટે સૌથી સુવિધાપૂર્ણ .
• રોડ પરથી સીધો વ્હીલચેર અને સ્ટ્રેચર દ્વારા મશીનમાં પ્રવેશ.

2️⃣ બધી સુવિધા એક જ સ્થળે ગ્રાઉન્ડ ફ્લોર પર
- [ ] CT સ્કેન
- [ ] ડિજિટલ X-Ray
- [ ] સોનોગ્રાફી
- [ ] મેમોગ્રાફી
- [ ] ડેન્ટલ સીટી સ્કેન- સીબીસીટી

દર્દીને એક માળથી બીજા માળે લઇ જવાની કોઇ જરૂરી નથી.

3️⃣ શહેરના મધ્યમાં પ્રાઈમ લોકેશન
• હાઈવે ચોકડી ઓવરબ્રિજની બાજુમાં
• NH 48 હાઈવે ક્રોસવે પર
• બસ ડેપો- રીક્ષા સ્ટેન્ડથી ફક્ત 1 મિનિટ
આસપાસના ગામડાંથી - બહારગામથી આવતા દર્દીઓ માટે એકદમ સરળ પહોંચ.

4️⃣ દર્દી માટે સરળ અને સલામત એક્સેસ
• પહોળું એન્ટ્રન્સ
• Zero-step મૂવમેન્ટ
• કોઈ ચઢાણ નહિ, કોઈ જોખમી સીડીઓ નહિ, લિફ્ટ ની જરૂર નહીં.
• ખાસ કરીને અશક્ત , વૃદ્ધ, ઇન્જર્ડ અને ઇમરજન્સી દર્દીઓને અનુકૂળ.

5️⃣ ચીખલી શહેર માટે – સીટી સ્કેન માટે મફત એમ્બ્યુલન્સ સેવા 🚑

કેમ કે
સમય બચાવો = આરોગ્ય બચાવો.
ઇમરજન્સીમાં હરેક ક્ષણ કિંમતી હોય છે

6️⃣ Google Maps પર સહેલાઈથી શોધાય

Google Maps માં લખો: “Omkar Diagnostics Chikhli”
અથવા રીલમાં આપેલો QR કોડ સ્કેન કરો.



🩺 **ઓમકાર ડાયગ્નોસ્ટિક્સ –

લોકેશન સરળ બનાવ્યું… જેથી આપની આરોગ્ય સફર વધુ સરળ બને.**



📞 અપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો

📲 99096 22322
📲 99096 24441

👉 Google Maps પર સીધું અમારી લોકેશન ખોલવા માટે—
કામેન્ટમાં આપેલો લિંક ક્લિક કરો.



























14/10/2025

આ દિવાળીએ Omkar Diagnosticsમાં આવ્યું છે એક ખાસ સરપ્રાઇઝ ગિફ્ટ બોક્સ 🎁✨

02/10/2025

This Dussehra, Let’s Burn the Ravan of Breast Cancer 🎗️🔥 ❤️⭐🌟💥 #

અકસ્માતે ગળી ગયેલો સિક્કો 🪙પણ નિદાન ના થાય તો ખતરનાક બની શકે.‼️OMKAR Diagnostics માં કરેલા ઝડપી ડિજિટલ X-Ray દ્વારા બાળક...
14/07/2025

અકસ્માતે ગળી ગયેલો સિક્કો 🪙પણ નિદાન ના થાય તો ખતરનાક બની શકે.‼️
OMKAR Diagnostics માં કરેલા ઝડપી ડિજિટલ X-Ray દ્વારા બાળકોના પેટ માં અટવાયેલો સિક્કો શોધી કાઢવામાં આવ્યો — અને સમયસર સારવાર મળી. 🪙🩻

X-Ray માત્ર ઈમેજ નથી — તે જીવ બચાવનાર સાધન છે.

🛑 બધા માતા-પિતાને વિનંતી:

નાના વસ્તુઓ જેમ કે સિક્કા, બેટરી, બટન વગેરે બાળકોના પહોંચથી દૂર રાખો.
બાળક ઉલટી, ઉંબકા , કે ન ગળી શકવાની તકલીફ બતાવે તો લાપરवाही ન કરો — તરત જ ચકાસણી કરાવો.
વેળાએ નિદાન — જીવ બચાવે છે.
સાવધ રહો, સુરક્ષિત રહો.

#ડિજિટલએક્સરે #બાળકોનીસુરક્ષા #રેડિયોલોજીજીવબચાવે છે
A coin swallowed… a danger unseen.
Thanks to a quick digital X-ray at OMKAR Diagnostics, we detected a foreign body lodged in a child’s Stomach— just in time. 🪙🩻

X-rays are not just images — they’re lifesavers.

🛑 A gentle reminder to all parents:

Always keep small objects like coins, batteries, and buttons out of your child’s reach.
If your child shows sudden coughing, gagging, or difficulty swallowing — don’t wait. Get evaluated immediately.
Early detection saves lives. Stay alert, stay safe.

Address

Omkar Diagnostics , Anjaney , Ground Floor, Beside MRF Tyre, Near Overbridge NH48 , Samroli
Chikhli
396521

Opening Hours

Monday 9am - 7pm
Tuesday 9am - 7pm
Wednesday 9am - 7pm
Thursday 9am - 7pm
Friday 9am - 7pm
Saturday 9am - 7pm

Telephone

+91 99096 22 3 22

Alerts

Be the first to know and let us send you an email when Omkar Diagnostics, Chikhli posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram