18/10/2016
આપણુ ગૌરવ. . . . .
તાલુકા કક્ષાના મેથ્સ ઓલિમ્પિયાડમાં આપણી બોડવાંક શાળાની વિદ્યાથિની મયુરીબેન ધનસુખભાઈ પટેલ વિજેતા બની . . . . . . . .
મયુરીબેન તથા તેમને તૈયાર કરનાર શિક્ષકશ્રી નીતિનભાઈને ખુબ ખુબ અભિનંદન. . . . .