05/09/2024
'आरोग्यम परमं धनम’
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોડાય દ્વારા ગુજરાત સરકારની આરોગ્ય ની યોજનાઓ નું અમલીકરણ કરવામાં આવે છે. જનતાની આરોગ્ય ની સુખાકારી માટે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કોડાય સદાય તત્પર છે.