28/11/2025
જો તમારી કિડનીમા પથરી
તો તમને કઈ કઈ સમસ્યાઓ થઈ શકે છે?
- પડખાના ભાગમાં દુઃખાવો
- વારંવાર ઉલ્ટી થવી
- પેશાબમાં બળતરા/દુઃખાવો
- વારંવાર યુરિન ઈન્ફેક્શન
- પેશાબમાં લોહી આવવું
તમને કોઈપણ સમસ્યા જણાય તો તાત્કાલિક સચોટ
નિદાન અને સારવાર કરાવો.