Collector Dahod

Collector Dahod Dahod, on the banks of river Dudhimati, is a small city in Dahod District in the State of Gujarat, India. Dahod is a model town in Gujarat.

The city serves as District Headquarters for Dahod District. It is approximately 200 km away from Ahmedabad and 150 km away from Vadodara. It is also known as Dohad (meaning "two boundaries", as the borders of the states of Rajasthan and Madhya Pradesh are nearby). It is the birthplace of the Mughal emperor, Aurangzeb. Mughal Emperor Aurangzeb was born in the fort of Dahod in 1618, during the reign of Jehangir. Emperor Aurangzeb was said to have ordered his ministers to favour this town, as it was his birthplace.Tatya Tope, the freedom fighter, is known to have absconded in Dahod. He is believed to have lived his last days in this region. It was previously within the boundaries of Panchmahal District. The area of Godi Road/Godhra Road has been considerably developed, making the overall residence and commercial area very expansive. Urban Bank Hospital is situated here. The foundation stone for a dental college was recently laid by the trust of philanthropist Girdharlal Sheth.

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અનુસંધાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા...
02/04/2026

સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય ચૂંટણીઓ-૨૦૨૬ અનુસંધાને ચૂંટણીલક્ષી વિવિધ કામગીરી સંભાળતા નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ ઝાલોદ તાલુકાના ટીમાચી ગામની મુલાકાત લઈ, એપેન્ડીક્ષ - એ તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજીસ્ટરો બાબત...
01/04/2026

આજરોજ ઝાલોદ તાલુકાના ટીમાચી ગામની મુલાકાત લઈ, એપેન્ડીક્ષ - એ તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજીસ્ટરો બાબતે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

આજરોજ ઝાલોદ તાલુકાના ખેડા ગામની મુલાકાત લઈ, તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજીસ્ટરો ...
01/04/2026

આજરોજ ઝાલોદ તાલુકાના ખેડા ગામની મુલાકાત લઈ, તલાટી સામાન્ય દફતરની તપાસણી કરી. તલાટીશ્રીને નિભાવવાના થતા રોજિંદા રજીસ્ટરો બાબતે જરૂરી સૂચન કરી માર્ગદર્શન પૂરું પાડ્યું. CMO Gujarat Revenue Department, Government of Gujarat

ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટન...
31/03/2026

ગુજરાતમાં વિવિધ રેલ પ્રકલ્પોની ભેટથી રાજ્યમાં રેલવે કનેક્ટિવિટીને નવો બુસ્ટ મળશે. આ પરિયોજનાઓ પેસેન્જર અને ટ્રાન્સપોર્ટના વહનને વધુ સરળ અને સુગમ બનાવશે. જેનાથી રાજ્યની આર્થિક પ્રગતિને નવો વેગ મળશે.

ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ! ₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક મા...
31/03/2026

ગુજરાતના શહેરો હવે બનશે વધુ સ્માર્ટ અને વર્લ્ડ-ક્લાસ!

₹૫,૩૦૦ કરોડથી વધુના ખર્ચે રોડ, પાણી અને ગ્રીન સ્પેસ જેવી આધુનિક માળખાકીય સુવિધાઓથી જન સુખાકારીમાં મોટો વધારો થશે. શહેરી જનજીવન વધુ સુખમય બનશે.

રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી ...
31/03/2026

રાણકી વાવ ખાતે લાઈટ એન્ડ સાઉન્ડ શો અને શર્મિષ્ઠા તળાવ પર વોટર પ્રોજેક્શન શો દ્વારા ગુજરાતના ભવ્ય વારસાને આધુનિક ઓળખ મળી છે. આ પહેલથી પર્યટન અને સ્થાનિક રોજગારી વધશે તેમજ આપણી સાંસ્કૃતિક વિરાસત વિશ્વસ્તરે ગૂંજશે.

ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશ...
31/03/2026

ઉત્તર ગુજરાતમાં બૃહદ પાઈપલાઈન પરિયોજનાઓથી આ ક્ષેત્રમાં પાણીની સમસ્યા હવે કાયમી ભૂતકાળ બની જશે. આ પ્રકલ્પોથી જળસુવિધા વધશે અને પાણીની ઉપલબ્ધિ વધતા પ્રગતિના નવા અવસરોના દ્વાર પણ ખુલશે.

સ્માર્ટ સિટી ગાંધીનગરને મળશે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટની ભેટ! આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ગ્રીન સ્પેસ અને વોક...
31/03/2026

સ્માર્ટ સિટી ગાંધીનગરને મળશે વર્લ્ડ ક્લાસ રિવરફ્રન્ટની ભેટ!

આ પ્રોજેક્ટ શહેરની સુંદરતા વધારવાની સાથે ગ્રીન સ્પેસ અને વોક-વે જેવી સુવિધાઓથી નાગરિકોના 'ઈઝ ઓફ લિવિંગ'ને નવું સ્તર આપશે. પ્રકૃતિ અને આધુનિકતાનો આ અજોડ સંગમ છે.

સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં ...
31/03/2026

સેમીકંડક્ટર ક્ષેત્રે આ નવો પ્લાન્ટ ભારતની આત્મનિર્ભરતાનું પ્રતીક છે. તે ગુજરાતને દેશના સેમિકોન હબ તરીકે સ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્લાન્ટ 'મેક ઈન ઈન્ડિયા'ની સફળતાનો એક મજબૂત પુરાવો છે.

ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજના...
31/03/2026

ઈડર-બડોલી બાયપાસ ઉત્તર ગુજરાત માર્ગ પરિવહનના નેટવર્કને એક નવી મજબૂતી આપશે તેમજ તેને સુરક્ષિત અને ઝડપી બનાવશે. આ પરિયોજનાથી અંતરિયાળ વિસ્તારોમાં કનેક્ટિવિટી વધશે અને વિકાસને નવી દિશા મળશે.

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદા...
31/03/2026

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે રાજ્યની હાઈસ્પીડ એક્સપ્રેસ કનેક્ટિવિટીનું એક સશક્ત ઉદાહરણ છે. તેનાથી ન માત્ર ધોલેરા અને અમદાવાદ પરંતુ સમગ્ર રાજ્યના આર્થિક વિકાસને એક નવી ગતિ અને દિશા મળશે.

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' ...
31/03/2026

ઇન્ફ્રાસ્ટ્રક્ચર, આરોગ્ય અને ઊર્જા જેવા વિવિધ ક્ષેત્રે ₹૨૦,૦૦૦ કરોડના પ્રોજેક્ટ ગુજરાતના લાખો નાગરિકોનું 'ઇઝ ઓફ લિવિંગ' અપગ્રેડ કરશે. આ પ્રકલ્પો નાગરિકોની જનસુખાકારીમાં વધારો સુનિશ્ચિત કરશે.

Address

Collector Office Dahod
Dahod
389151

Opening Hours

Monday 10am - 6pm
Tuesday 10am - 6pm
Wednesday 10am - 6pm
Thursday 11am - 6pm
Friday 10am - 6pm
Saturday 10am - 6pm

Telephone

+912673239001

Alerts

Be the first to know and let us send you an email when Collector Dahod posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Collector Dahod:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram