02/12/2022
ગઈકાલ રોજ *ડીસા* ડોક્ટર તપનભાઈ ગાંધી ની હોસ્પિટલ માં દર્દી *ભારતીબેન આર ચૌહાણ* ને ઇમરજન્સી 1 ફેસ બ્લડની જરૂર પડતાં આપણા *બ્લડ ગ્રુપ ડીસા* ના *મિતેશભાઇ નંદરામાણી* એ ઇમર્જન્સી પહોંચી ને 1 બોટલ બ્લડ ડોનેટ કરી સાચા અર્થમાં માનવતા દાખવી તે માટે તેમનો અંતર દિલથી ખુબ ખુબ આભાર અને લોકોને બ્લડ ડોનેટ માટે જાગૃત કરવા માટે પણ આભાર 🙏🙏
*જો આપ પણ જરૂરીયાત મંદને રક્તદાન કરવા ઈચ્છતા હોય તો નીચેની લીન્ક દ્વારા અમારા ગ્રુપમાં જોડાઈ શકો છો*
https://chat.whatsapp.com/HFFVD6l4Vyr61Lh5roEsEp