04/01/2026
🎉🏃♀️ બાલારામ હાફ મેરાથોન — 2nd પ્રાઈઝ વિજેતા 🏅🎉
4 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી આ મેરાથોનમાં દોડવીરએ ઉત્સાહભેર ભાગ લઈ 2nd સ્થાન હાંસલ કર્યું.
આ જીત માત્ર દોડની નહીં, પણ ફિટનેસ, આત્મવિશ્વાસ અને સમર્પણની ઉજવણી છે.
👨⚕️ ડૉ. મેહુલ મોઢ — 25 વર્ષનો અનુભવ, 5600+ સર્જરી
👩⚕️ ડૉ. સ્મિતા મોઢ — Neuro developmental Physiotherapist ,fitness & Wellness Coach
🌿 આશીર્વાદ ઓર્થો અને સમર્થ ફિઝિયોથેરાપી દ્વારા આરોગ્ય અને ફિટનેસ માટે અનોખી પ્રેરણા 🌿