આપણું દેવગઢ બારીઆ

આપણું દેવગઢ બારીઆ રજવાડા નું બારીઆ સ્ટેટ 😎 , પંચમહાલ નું પેરિસ 🌟 અને નગરજનો ના ઉલ્લાસ 😃 થી ભરેલું નગર એટલે આપણું દેવગઢ બારીઆ....💯
.. I ❣️ Devgadh Baria ...

MEDIA_NEWS
30/11/2025

MEDIA_NEWS

25/11/2025

પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ ની ગરિમામય ઉપસ્થિતિમાં શ્રીરામ જન્મભૂમિ મંદિરનો ધ્વજારોહણ સમારોહ

૧૦૮ મા કામ કરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદરો માટે ઉત્તમ તક...વોક - ઇન ઈન્ટરવ્યુ એ પણ આપણા દેવગઢ બારીઆ ના શ્રી જે.એસ ચૌહાણ ...
17/11/2025

૧૦૮ મા કામ કરવા માટે યોગ્યતા ધરાવતા ઉમેદરો માટે ઉત્તમ તક...

વોક - ઇન ઈન્ટરવ્યુ એ પણ આપણા દેવગઢ બારીઆ ના શ્રી જે.એસ ચૌહાણ સરકારી હોસ્પિટલ ખાતે.

#108

17/11/2025

LIVE: માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્મા જીની વિશેષ ઉપસ્થિતિમાં સરદાર@ 150 યુનિટી માર્ચ અંતર્ગત ઘાટલોડિયા વિધાનસભાની પદયાત્રા.

સ્થળ: ખોડીયાર માતા મંદિર, આંબલી ગામ, બોપલ

  દેવગઢ બારીઆ સ્થિત વર્ષો જૂની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા અન્યત્ર ખસેડવાની હિલચાલથી ખાતેદારોમાં રોષ.
16/11/2025



દેવગઢ બારીઆ સ્થિત વર્ષો જૂની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની શાખા અન્યત્ર ખસેડવાની હિલચાલથી ખાતેદારોમાં રોષ.

આપણા દેવગઢ બારીઆ નગરપાલિકા ની સામાન્ય સભા માં ઉપર મુજબ ના એજન્ડા ની ચર્ચા કરવામાં આવશે.
12/11/2025

આપણા દેવગઢ બારીઆ નગરપાલિકા ની સામાન્ય સભા માં ઉપર મુજબ ના એજન્ડા ની ચર્ચા કરવામાં આવશે.

આપણા દેવગઢ બારીઆ ના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિવ્ય શક્તિ સંમિલિત શાળા ના નવીન શાળા ના બાંધકામનો ભૂમિપૂજન સમાર...
12/11/2025

આપણા દેવગઢ બારીઆ ના સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત દિવ્ય શક્તિ સંમિલિત શાળા ના નવીન શાળા ના બાંધકામનો ભૂમિપૂજન સમારોહ...

દેવગઢ બારીઆ નગરપાલિકા ના પ્રમુખ તરીકે નીલભાઈ સોની ને પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન....
10/11/2025

દેવગઢ બારીઆ નગરપાલિકા ના પ્રમુખ તરીકે નીલભાઈ સોની ને પ્રમુખ બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન....

09/11/2025

સરદાર વલ્લભભાઈ પટેલના 150મા જન્મજયંતી વર્ષ અવસરે જૂનાગઢ ખાતે ‘સરદાર@ 150’ ‘યુનિટી માર્ચ’નો શુભારંભ કરાવતા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ.

05/11/2025



Address

Devgadh Bariya
389380

Alerts

Be the first to know and let us send you an email when આપણું દેવગઢ બારીઆ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to આપણું દેવગઢ બારીઆ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram