04/12/2025
આ માર્ગશીર્ષ પૂર્ણિમાના પવિત્ર દિવસે
ભગવાન નારાયણ તમારા જીવનના બધા દુઃખ-કષ્ટ દૂર કરે,
સુખ-શાંતિ અને સમૃદ્ધિનો પ્રકાશ ફેલાવે. દેવ દિવાળીની ખૂબ ખૂબ શુભકામનાઓ!
જય શ્રી કૃષ્ણ #માર્ગશીર્ષપૂર્ણિમા #દેવદિવાળી #ત્રિપુરારીપૂર્ણિમા #જયશ્રીકૃષ્ણ