Teli Hospital Dhoraji

Teli Hospital Dhoraji Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Teli Hospital Dhoraji, Hospital, Teli hospital, Dhoraji.

22/10/2025
22/10/2025

19/10/2025

દિવાળી ના તેહવાર મા સોનોગ્રાફી વિભાગ ચાલુ છે... સમય સાંજે ૫ થી ૮ વાગ્યા સુધી.....

19/10/2025

દિવાળી ના રજા ના દિવસો મા તેલી હોસ્પિટલ ધોરાજી મા NICU વિભાગ (નાના બચ્ચા ને કાચ ની પેટી મા રાખવાની સુવિધા) ૨૪ કલાક ચાલુ છે....

08/10/2025

તેલી હોસ્પિટલ ધોરાજી NICU વિભાગ (નવજાત શીશુની સારવાર) આયુષ્યમાન કાર્ડ હેઠળ તદ્ન ફી... વધુ માહિતી માટે સંપર્ક : 89802 23195

તસવિીર અહેવાલમતિીન બાપુસૈયદ આસીફભાઈ હાદા ધોરાજી) રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે આવેલ તેલી હોસિ્પટલમાં અધૂરા મહિને જન્મેલ બા...
08/10/2025

તસવિીર અહેવાલમતિીન બાપુસૈયદ આસીફભાઈ હાદા ધોરાજી) રાજકોટ જીલ્લાના ધોરાજી ખાતે આવેલ તેલી હોસિ્પટલમાં અધૂરા મહિને જન્મેલ બાળકીને નવજીવન આપતા ડો નીરવ ધિનોજા સાહેબ અને તેલી| હોસિ્પટલના મેડિકલ ઓફિસર અને નસિંગ સ્ટાફ . આ તમામ સારવાર આયુષ્માન કાર્ડ હેઠળ વિનામુલ્યે| થયેલ છે તેલી હોસિ્પટલ ધોરાજી ની એકમાત્ર ટ્રસ્ટ સંચાલિત હોસિ્પટલ છે કે જ્યાં આરોગ્ય નેલગતી તમામ સારવાર આયુષ્માન કાર્ડહેઠળ વિનામુલ્યે થાય છે એન આઈસીયુવિભાગમાં એક અધૂરા મહીને એટલેકે| સાડા સાત મહિને જન્મેલ બાળકી, કે જેમનું વજન માત્ર એકકિલોગ્રામ હતું તે બાળકીને લોહી માચેપ,,| સિવિયર એનિમિયા, શ્વાસ લેવામાં તકલીફ, લોહી માચેપ, બાળ કમળો અને કેલિ્શયમ નું સ્તર ઓછું હતું. તેને તેલી હોસિ્પટલના બાળરોગ નિષ્ણાંત ડોક્ટર નીરવ ધીનોજા સાહેબ એ દાખલ કરી વેનિ્ટલેટર ઉપર રાખી પ૨ દિવસ સુધી સારવાર આપેલ હતી અને બાળકીને રજા મળતા તેમના માતા-પિતા રાઠવા| શંભુભાઈ પોતાની બાળકી ને લઈને આ પરિવારમાં ખુશી લહેર જોવા મળેલ હતી અને તેઓએ તેલી| હોસિ્પટલના ડોક્ટર સાહેબ તેલી હોસિ્પટલના મેડિકલ ઓફિસર અને નસિગસ્ટાફનો આભાર માન્યો હતો. આ તમામ સારવાર તેલી હોસિ્પટલમાં આયુષ્માન કાર્ડહેઠળ વિનામુલ્યે થયેલ હતી

Address

Teli Hospital
Dhoraji
360410

Telephone

+919809896596

Website

Alerts

Be the first to know and let us send you an email when Teli Hospital Dhoraji posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Teli Hospital Dhoraji:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category