Unity hospital - Dhrol

Unity hospital - Dhrol ��we provide best hospital Care and treatment in cheapest rate at dhrol town...we have speciality department's OPD ��

24/12/2025
24/12/2025
19/12/2025

ટ્રોમા, સ્પાઇન, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપિક સર્જરી -બધી ઓર્થોપેડિક સમસ્યાઓ માટે હવે મેળવો વિશ્વાસપૂર્ણ સારવાર ડ...
04/12/2025

ટ્રોમા, સ્પાઇન, જોઇન્ટ રિપ્લેસમેન્ટ અને ઓર્થોસ્કોપિક સર્જરી -
બધી ઓર્થોપેડિક સમસ્યાઓ માટે હવે મેળવો વિશ્વાસપૂર્ણ સારવાર ડૉ. ધવલ મુંગરા સાથે.

🦴 5.5 વર્ષ GAIMS, ભુજ — ઓર્થોપેડિક અનુભવ
🦴 2 વર્ષ પ્રજાપતિ મેડિકલ કોલેજ, કરમસદ
🦴 2 વર્ષ શેલ્બી હોસ્પિટલ, અમદાવાદ
🦴 1 વર્ષ G.L. હોસ્પિટલ, જામનગર

બુધવાર/શુક્રવાર: બપોરે 2 થી 4
રવિવાર: સવારે 10 થી 1

દર્દથી રાહત અને ઝડપી રિકવરી માટે - યુનિટી હોસ્પિટલ, તમારી નજીકની નિષ્ણાત ઓર્થો કાળજી.

📞 સંપર્ક: +91 95128 76727
📍 પંચવટી સોસાયટી, ધ્રોલ

તવચાની દરેક સમસ્યાનું હવે પરફેક્ટ સોલ્યૂશન.ડૉ. હિરેન ઢોલરીયા (Skin Specialist) સાથે મેળવો સલામત, અસરકારક અને વ્યક્તિગત સ...
29/11/2025

તવચાની દરેક સમસ્યાનું હવે પરફેક્ટ સોલ્યૂશન.

ડૉ. હિરેન ઢોલરીયા (Skin Specialist) સાથે મેળવો સલામત, અસરકારક અને વ્યક્તિગત સ્કિન ટ્રીટમેન્ટ. ✨

🔸 પિમ્પલ્સ
🔸 પિગમેન્ટેશન
🔸 એલર્જી / રેશ
🔸 ગ્લોઇંગ સ્કિન ટ્રીટમેન્ટ
🔸 હેર ફોલ સોલ્યુશન્સ

મંગળવાર: સાંજે 5 થી 7
રવિવાર: સવારે 11 થી 1

સુંદર અને હેલ્થિ સ્કિન માટે પસંદ કરો — યુનિટી હોસ્પિટલ

📞 સંપર્ક: +91 95128 76727
📍 પંચવટી સોસાયટી, ધ્રોલ

માતૃત્વથી લઈને સ્ત્રી આરોગ્યની દરેક જરૂરિયાત માટે —હવે મેળવો વિશ્વાસપૂર્ણ અને નિષ્ણાંત તપાસ.ડૉ. અવનિકા મુંગરા (M.D. Gyna...
29/11/2025

માતૃત્વથી લઈને સ્ત્રી આરોગ્યની દરેક જરૂરિયાત માટે —
હવે મેળવો વિશ્વાસપૂર્ણ અને નિષ્ણાંત તપાસ.
ડૉ. અવનિકા મુંગરા (M.D. Gynaec) સાથે.

🔸 નિયમિત ગાયનેક ચેકઅપ
🔸 પ્રેગ્નન્સી કેર
🔸 હોર્મોનલ સમસ્યાઓ
🔸 સેફ & કોમ્ફર્ટેબલ ટ્રીટમેન્ટ

બુધવાર: બપોરે 2 થી 4
રવિવાર: સવારે 10 થી 1

સ્ત્રી સ્વાસ્થ્ય — અમારી પ્રથમ પ્રાથમિકતા.
યુનિટી હોસ્પિટલ ખાતે વિશ્વાસપૂર્વક સવા૨ કરો.

📞 સંપર્ક: +91 95128 76727
📍 પંચવટી સોસાયટી, ધ્રોલ

ઘૂંટણ, ખભા, પીઠ અથવા કોઈ પણ હાડકાં-સંબંધિત સમસ્યાઓ માટે હવે મેળવો નિષ્ણાંત ઓર્થોપેડિક સારવાર.ડૉ. ધવલ મુંગરા (M.B.B.S., D...
29/11/2025

ઘૂંટણ, ખભા, પીઠ અથવા કોઈ પણ હાડકાં-સંબંધિત સમસ્યાઓ માટે હવે મેળવો નિષ્ણાંત ઓર્થોપેડિક સારવાર.

ડૉ. ધવલ મુંગરા (M.B.B.S., D.Ortho., DNB Ortho., MNAMS)

🦴 ટ્રોમા, સ્પાઇન, જોઇન્ટ રિપ્લેસમેન્ટ
🦴 આર્થ્રોસ્કોપિક સર્જરી
🦴 તમામ પ્રકારની ઇમર્જન્સી ઓર્થો ઑપરેશન્સમાં નિષ્ણાંત

બુધવાર: બપોરે 2 થી 4
રવિવાર: સવારે 10 થી 1

દર્દથી મુક્ત જીવન તરફનું એક વિશ્વાસપૂર્ણ પગલું — યુનિટી હોસ્પિટલ

📞 સંપર્ક: +91 95128 76727
📍 પંચવટી સોસાયટી, ધ્રોલ

દૈનિક જીવનમાં ફરી સ્વસ્થ ચાલો… ✨ડૉ. અમીન સફીયા, કસરત વિભાગ નિષ્ણાત — હવે તમારી ચાલ, શક્તિ અને મૂવમેન્ટ સુધારવા માટે દરરો...
26/11/2025

દૈનિક જીવનમાં ફરી સ્વસ્થ ચાલો… ✨

ડૉ. અમીન સફીયા, કસરત વિભાગ નિષ્ણાત — હવે તમારી ચાલ, શક્તિ અને મૂવમેન્ટ સુધારવા માટે દરરોજ સવારે 10 થી 2 સુધી ઉપલબ્ધ.

🦵 પેરાલિસિસના દર્દીઓ માટે ફોન પર એપોઇન્ટમેન્ટ
🏠 ઓપરેશન/પક્ષઘાત બાદના દર્દીઓ માટે હોમ વિઝિટ સુવિધા
🤝 વ્યક્તિગત કાળજી સાથે ઝડપી સુધારો

📞 સંપર્ક: +91 95128 76727
📍 પંચવટી સોસાયટી, ધ્રોલ

Address

Dhrol
361210

Telephone

+919512876727

Website

Alerts

Be the first to know and let us send you an email when Unity hospital - Dhrol posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Unity hospital - Dhrol:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category