Desi Wealth Guru

Desi Wealth Guru All Types of Insurance Services

માત્ર ₹5 પ્રતિ દિવસમાં 10 લાખ સુધીનું એક્સિડન્ટ કવર — એટલે સુરક્ષિત આજ અને નિર્ભય આવતીકાલ 🙌અકસ્મિક ઘટના ક્યારે પણ બની શક...
10/02/2026

માત્ર ₹5 પ્રતિ દિવસમાં 10 લાખ સુધીનું એક્સિડન્ટ કવર — એટલે સુરક્ષિત આજ અને નિર્ભય આવતીકાલ 🙌
અકસ્મિક ઘટના ક્યારે પણ બની શકે, પરંતુ તમારી અને તમારા પરિવારની આર્થિક સુરક્ષા હવે તમારા હાથમાં છે.
✔️ 24x7 દુર્ઘટના સુરક્ષા
✔️ ઓછા પ્રીમિયમમાં વધુ કવર
✔️ પરિવાર માટે મજબૂત નાણાકીય રક્ષણ
✔️ મનની શાંતિ
આજે જ એક્સિડન્ટ કવર લઈ ભવિષ્યને બનાવો વધુ સુરક્ષિત.

😭 એક વર્ષ પહેલા લીધેલો નિર્ણય… આજે પરિવાર માટે જીવનરક્ષક બન્યો.ગામના એક જવાબદાર પરિવારે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત...
06/02/2026

😭 એક વર્ષ પહેલા લીધેલો નિર્ણય… આજે પરિવાર માટે જીવનરક્ષક બન્યો.
ગામના એક જવાબદાર પરિવારે પોતાના પરિવારનું ભવિષ્ય સુરક્ષિત રહે તે માટે LIC નો વીમો શરૂ કર્યો હતો.
પરંતુ કોઈએ વિચાર્યું નહોતું કે એટલી જલદી મુશ્કેલ સમય આવી જશે…
આ કપરા સમયે ભારતીય જીવન વીમા નિગમ (LIC) પરિવારની બાજુમાં મજબૂત આધાર બનીને ઉભું રહ્યું અને માત્ર 1 વર્ષમાં જ ₹2,00,000 ની ક્લેમ રકમ ચૂકવી પરિવારને આર્થિક સહારો આપ્યો.
👉 કમાવનાર વ્યક્તિ જતો રહે…
પણ જો વીમો હોય, તો પરિવારની આશા જીવંત રહે છે.
👉 દુઃખ તો ઓછું કરી શકાતું નથી…
પણ આર્થિક તકલીફ જરૂર ઓછી કરી શકાય છે.
આજે પોતાને એક પ્રશ્ન પૂછો —
“મારા પછી મારા પરિવારનું શું?”
સમય રહેતાં યોગ્ય નિર્ણય લો…
કારણ કે વીમો પ્રેમ છે, જવાબદારી છે અને પરિવાર માટેનું સાચું રક્ષણ છે. ❤️

31/01/2026
28/01/2026

Good Morning

LIC New office
21/01/2026

LIC New office

🪁 પતંગો સાથે સપનાઓ ઉડે,અને વીમા સાથે ભવિષ્ય સુરક્ષિત બને ✨ઉતરાયણ ના આ પાવન પર્વેસુરક્ષિત ભવિષ્યના સંકલ્પ સાથે ખુશહાલ જીવ...
14/01/2026

🪁 પતંગો સાથે સપનાઓ ઉડે,
અને વીમા સાથે ભવિષ્ય સુરક્ષિત બને ✨
ઉતરાયણ ના આ પાવન પર્વે
સુરક્ષિત ભવિષ્યના સંકલ્પ સાથે ખુશહાલ જીવન તરફ આગળ વધીએ.
✨ उतरायण की हार्दिक शुभकामनाएं ✨
सुरक्षित भविष्य के साथ खुशहाल जीवन की ओर




MF investment હોઈ શકે,પણ LIC એક commitment છે 💙કારણ કે સપનાઓ returnsથી નહીં,responsibility અને disciplineથી પૂરાં થાય છે...
12/01/2026

MF investment હોઈ શકે,
પણ LIC એક commitment છે 💙
કારણ કે સપનાઓ returnsથી નહીં,
responsibility અને disciplineથી પૂરાં થાય છે.
👉 આજે નહીં તો કાલે,
પરિવારને guarantee જ જોઈએ.



Address

Man Insurance Services Near I. K Desai High School
Fatehpura
389172

Alerts

Be the first to know and let us send you an email when Desi Wealth Guru posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram