15/04/2026
ટોયલેટ દરમિયાન થતા દુખાવા ને અવગણશો નહીં. ⚠️
એનલ ફિશર એક સામાન્ય પરંતુ ગુદામાર્ગ માં દુખાવા નો કારણ બની શકે છે।
સમયસર ધ્યાન અને યોગ્ય સારવારથી આ સમસ્યા સરળતાથી નિયંત્રિત થઈ શકે છે।
👉 જો તમને આવું થાય તો તરત મળો:
• ટોયલેટ વખતે દુખાવો
• થોડી માત્રામાં બ્લીડિંગ
• બેસવામાં થતી પીડા
ઘણા લોકો સંકોચને કારણે સારવાર મોડું કરે છે,
પરંતુ વહેલી તકે નિદાન કરાવવું ખૂબ જરૂરી છે।
સમયસર નિષ્ણાતની સલાહ લો અને સ્વસ્થ જીવન તરફ આગળ વધો।
[Fissure, Fissure Surgery, Surgical Health, Surgeon, Healthcare, Hospital, Doctor, Dr. Chetan Vora, Medical Instagram, Trending, Viral, Reels, Reel it Feel it, Reel karo Feel karo]