Acharya Clinic,Dr.Dhaval Acharya

Acharya Clinic,Dr.Dhaval Acharya Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Acharya Clinic,Dr.Dhaval Acharya, Doctor, Gandhinagar.

Case of gas, acidity with anxiety treated successfully with homeopathy...
12/11/2025

Case of gas, acidity with anxiety treated successfully with homeopathy...

01/11/2025
46/ m C/o bilateral renal stone largest 6.5 mm stone in left ureter with severe pain since 4 days associated with nausea...
24/10/2023

46/ m
C/o bilateral renal stone
largest 6.5 mm stone in left ureter with severe pain since 4 days associated with nausea..

Past history:

D. M 2 since 3 yrs
Abscess between buttocks
Before 1 yr
Corn with abscess in lt hand below wrist joint before 18 months..

Generalities:
Appetite : normal
Desire :sweet
Thirsty
Hot
Rt sided sleep
Profuse perspiration
More on back side

Stone removal within 7 days

પથરીના દર્દીઓ એ ધ્યાનમા રાખવાની બાબતો... -   8 થી 12 ગ્લાસ પાણી રોજ પીવું..-મીઠું ઓછુ ખાવુ.. - પ્રાણીજ પ્રોટીન(ચીકન, મટન...
08/02/2022

પથરીના દર્દીઓ એ ધ્યાનમા રાખવાની બાબતો...

- 8 થી 12 ગ્લાસ પાણી રોજ પીવું..

-મીઠું ઓછુ ખાવુ..
- પ્રાણીજ પ્રોટીન(ચીકન, મટન,એગ્લોન, ફીશ,ઓર્ગન, મીલ્ક પ્રોડકટ, ચીઝ ..) ટાળવું..

-વેજીટેબલ પ્રોટીન ખાવુ દાળ, ચણા વગેરે...

-કુલ મુખ્ય ચાર પ્રકારના સ્ટોન હોય છે
કેલ્શિયમ ઓકસેલેટ, કેલ્શિયમ ફોસ્ફેટ , સીસ્ટીન ને યુરીક એસીડ સ્ટોન..જે યુરીન રીપોર્ટમાં કયા ક્ષારનું પ્રમાણ વધારે છે તેના દ્વારા જાણી શકાય..

-ખાટા ફળો જેવા કે લીબુ, સંતરા વગેરે ખાવા..

-પથરીની હોમિયોપેથીક મા ખુબ અસરકારક સારવાર છે. જેમા દર્દીની પ્રકૃતિ નક્કી કરીને દવા આપવામાં આવે છે..

* #આચાર્ય કલીનીક* #

* #ડો.ધવલ આચાર્ય* #
55 ચીપ ટાઈપ શોપિંગ સેન્ટર
સેકટર 7 બી
ગાધીનગર
મો: 9601262173
7984380849

Doctor

26/12/2021

ઓમિક્રોન વિશે જાણવા જેવુ

-ઓમિક્રોન અગાઉ ના ઈન્ફેક્શન કરતા બે કે ચાર ગણી ઝડપે ફેલાઈ શકે છે. મતલબ સંક્રમણ ઝડપથી ફેલાવવાની શકયતા છે.

--સારી વાત એ છે ફેફસામાં ગંભીર ઈન્ફેક્શન થવાની શકયતા ઓછી છે.
બીજી લહેર ની જેમ દાખલ થવાની જરૂર ઓછી પડશે..

-- તાવ, શરદી,ગળામાં દુ:ખાવા જેવા લક્ષણો સિવાય કોઈ ગંભીર લક્ષણો ભારતમાં જોવા મળ્યા નથી..

--વેકસીન ના બે ડોઝ લીધેલા લોકોને ઓછી તીવ્રતાવાળા લક્ષણો સાથે જલદી રીકવરી આવી શકે છે..
કોઈને વેકિસન લેવાની બાકી હોય તો જરૂરથી લઈ લેવી..

---મોટી ઉમરના નાગરીકો, બાળકો અને ગંભીર રોગ ધરાવતા દર્દીઓએ વિશેષ કાળજી રાખવી..

---માસ્ક અને સોશિયલ ડીસ્ટન્સીન્ગ હજીય જરૂરી છે.

અગાઉ કોરોના થયેલો હોય ને એન્ટીબોડી બની ગયા હોય ને વેકિસન ના બે ડોઝ લીધા હોય તો ગંભીરતાની શકયતાઓ ઓછી છે..

--યાદ રાખો સાવચેતી એ જ ઉપાય..

* #ધવલ આચાર્ય* #

* #આચાર્ય કલીનીક* #

21/04/2021

મિત્રો કોરોના થી ડરવાની જરૂર નથી બસ થોડીક વસ્તુઓ નું ધ્યાન રાખવાનું છે..
---- સમયસર રીપોર્ટ કરાવો
----તમારા ફેમિલિ ડોક્ટરનો સંપર્કમાં રહો
---કોરોના રીપોર્ટ સિવાય બીજા બ્લડ ટેસ્ટ જેવા કે
CBC
C.R.P
D.DIMMER
તમારા ડોક્ટરની સલાહ મુજબ કરાવીને રાખવા
જેથી કરીને શરીરમા કેટલા પ્રમાણમાં ઇન્ફેક્શન છે એ જાણી શકાય..
----જો ઓકિસજન નું પ્રમાણ ૯૫% થી નીચે આવે તથા ઘણા દિવસથી તાવ ના ઉતરતો હોય અને કમજોરી તથા ખાંસી આવતી હોય થોડુંક ચાલવાથી પણ તો એક
સી.ટી.સ્કેન કરાવી લેવો..
---દર ૩ દિવસમાં એક વાર ડોક્ટરને બતાવી દેવું..
--- જો ઘેર પલ્સ ઓકિસમિટર હોય તો એમાં દિવસમાં ૨ થી ૩ વાર ચેક કરતા રહેવું..
----માઈલ્ડ લક્ષણોમાં ૧૪ દિવસ,મોડેરેટમા ૧૭ દિવસ સિવિયરમાં ૨૧ દિવસ ફરજિયાત આરામ કરવો જો હોસ્પિટલમાં દાખલ ના થવું હોય તો...
યાદ રાખો આરામ અને દવાથી ૮૫% કેસોમાં રીકવરી આવી જાય છે...
---૧૫% કેસોમાં જ દાખલ થવાની જરૂર પડે છે..
---- મનને મજબુત રાખીને ખુશ રહેવુ આઈસોલેશન દરમિયાન..

યાદ રાખો ગમે તેવા વાયરસ કરતા વધુ મજબુત આપણું શરીર છે મનથી ડર્યા વગર તમે લડત આપશો તો જલદી સાજા થશો...

સૌના મંગલ સ્વાસ્થ્ય ની કામના...🙏🙏🙏

✍️✍️ #ડો ધવલ આચાર્ય #

Address

Gandhinagar
382024

Telephone

+917984380849

Website

Alerts

Be the first to know and let us send you an email when Acharya Clinic,Dr.Dhaval Acharya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Acharya Clinic,Dr.Dhaval Acharya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category