23/04/2026
☀️👶 ઉનાળામાં બાળકોને ડીડાઈડ્રેશન (પાણીની કમી) થી કેવી રીતે બચાવશો? 💧🌿
ગરમીના દિવસોમાં બાળકોનું શરીર ઝડપથી પાણી ગુમાવે છે, જેના કારણે ડીડાઈડ્રેશન થઈ શકે છે.
⚠️ ધ્યાન રાખો: જો બાળકમાં વધારે થાક, સૂકું મોઢું અથવા ઓછું પેશાબ જોવા મળે તો તરત ધ્યાન આપો.
ગરમીમાં થોડી કાળજી રાખશો તો બાળકો ખુશ અને તંદુરસ્ત રહેશે 😊🌞