PHC - Velavadar

https://youtu.be/SriH2WGBa0Q
26/08/2021

https://youtu.be/SriH2WGBa0Q

આ વિડીયો માત્ર જનજાગૃતી માટે છે. આ વીડીયો દ્વારા કોઈપણ Youtube ના View મેળવવાનો કે પૈસા કમાવવાનો નથી.ખાસ કરીને જનજાગૃતી મા...

આ વિડીયો માત્ર જનજાગૃતી માટે છે. આ વીડીયો દ્વારા કોઈપણ Youtube ના View મેળવવાનો કે પૈસા કમાવવાનો નથી.ખાસ કરીને જનજાગૃતી ...
27/08/2020

આ વિડીયો માત્ર જનજાગૃતી માટે છે. આ વીડીયો દ્વારા કોઈપણ Youtube ના View મેળવવાનો કે પૈસા કમાવવાનો નથી.
ખાસ કરીને જનજાગૃતી માટે તેમજ સરકારી હોસ્પીટલો પ્રત્યે લોકોમાં રહેલ ગેર સમજ દુર કરવા તેમજ લોકો પણ જાગૃત થાય કે હાલના સમયમાં સરકાર લોકોના આરોગ્ય માટે ઘણી ગંભીર છે અને ખાનગી હોસ્પીટલ જેવી સુવીધા અને સ્વછ્તા હવે સરકારી હોસ્પીટલમાં પણ ઉપલ્બધ કરાવી રહ્યા છીએ. આ વિડીયો ભાવનાગર જીલ્લાના ગારીયાધાર તાલુકાના વેળાવદર ગામં સ્થિત સરકારી પ્રાથમીક આરોગ્ય કેન્દ્રનો છે. આ વિડીયો પુરો એકવાર અવ્સય જુઓ, અને અન્યને પણ વધુ પ્રમાણમાં શેર કરો. વિડીયો અમારા હોસ્પીટલના કર્મચારીઓ દ્વારા ખુબજ મહેનતીથી ફોનમાં તૈયાર કરેલ છે, તો અમારી મહેનતને માન આપી એકવાર પુરો વિડીયો અવ્સય જુઓ. આભાર

આ વિડીયો માત્ર જનજાગૃતી માટે છે. આ વીડીયો દ્વારા કોઈપણ Youtube ના View મેળવવાનો કે પૈસા કમાવવાનો નથી. ખાસ કરીને જનજાગૃતી મ.....

11/02/2018

Please Share And Subscribe My Youtube Channel

Hello frds please share and subscribe this channal and video, it's all free for you I represent the all type video here like funny video, important message, ...

https://youtu.be/KoWkdM8WfZ4
12/08/2017

https://youtu.be/KoWkdM8WfZ4

House to house checkup and Malaria eradication campaign activity from health department. Amd swaachha bharat abhiyan also included in our activity

This application help medical practitioners in remembering treatment guidelines.
09/07/2017

This application help medical practitioners in remembering treatment guidelines.

09/07/2017

🔴 *टी.बी* 🔴

▪ टी.बीने *कोक्स डीसीज* पण कहे छे

▪ गळफामां टी.बीना बेक्टेरीया होय तेवा दर्दी 1 वर्षनी अंदर *10 थी 15* लोकोने चेप लगाडे छे

▪ *24 मार्च* भारतमां टी.बी दिवस तरीके उजवाय छे

▪ टी.बी *माईक्रोबेक्टेरियम ट्युबरक्युलोसीस* नामना बेक्टेरियाथी थाय छे

▪ फेफसानो टी.बी *पल्मोनरी टी.बी* तरीके ओळखाय छे तथा अन्य अवयवोनो
टी.बी *एक्सट्रा पल्मोनरी टी.बी* तरीके अोळखाय छे

▪ *HIV AIDS* ना दर्दीने टी.बी जडपथी फेलाय छे

▪ टी.बी *ड्रोपलेट ईन्फेक्शन* थी फेलाय छे

▪ पशु पक्षीओ द्वारा फेलातो टी.बी *बोवाइन टी.बी* तरीके ओळखाय छे

▪ *2 अठवाडीया* थी उधरस होय तेने टी.बी होइ शके

▪ टी.बीमां गळफानी तपास *जील नेल्शन* पद्धतीथी करवामां आवे छे

▪ *मोन्टुक्ष टेस्ट* टी.बी माटे करवामां आवे छे

▪ टी.बीनी सारवारने *A.K.T (ऐन्टी कोक्स ट्रीटमेन्ट)* पण कहे छे

▪ *DOTS* टी.बीनी सारवारनी सचोट पद्धती छे

▪ *लाल पेशाब आववो* ऐ रिफाम्पीसीन दवानी मुख्य आडअसर छे

▪ टी.बीना लक्षणो-चिह्नो -
👉 बे अठवीडीया के तेथी वधारे समयथी उधरस
👉 शरीरमां जीणो ताव - सांजना समये वधु आवे
👉 गळफा मां लोही पडवुं
👉 वजनमां घटाडो थवो
👉 छातीमां दुखावो थवो
👉 भुख ओछी लागवी

▪ केटेगरी 1 मां आवता केसो -
👉 स्पुटम पोजीटीव नवा केसो
👉 स्पुटम नेगेटीव नवा केसो
👉 फेफसा सिवायना अन्य अवयवोना टी.बी.ना नवा केसो

▪ केटेगरी 2 मां आवता केसो -
👉 स्पुटम पोजीटीव उथलो मारेला केसो
👉 स्पुटम पोजीटीव सारवार निष्फळ गयेला केसो
👉 सारवार चुकी गयेला केसो
👉 फेफसा सिवायना अन्य अवयवोना टी.बी.ना जुना केसो

▪ टी.बी केटेगरी 1 सारवार -
👉 सघन तबक्को - 24 बोक्स 24 डोज - 2 महिना
👉 सतत तबक्को - 18 बोक्स 54 डोज - 4 महिना

▪ टी.बी केटेगरी 2 सारवार -
👉 सघन तबक्को - 36 बोक्स 36 डोज - 2+1 महिना
👉 सतत तबक्को - 22 बोक्स 66 डोज - 5 महिना

▪ *1997* मां *RNTCP* कार्यक्रम अमलमां आव्यो
जेना 2 हेतुओ -
1) स्पुटम पोजीटीव नवा केसोनी संपुर्ण सारवार करीने *85%* केसो संपुर्ण साजा थई जाय ते जोवानो छे
2) वस्तीमां सर्वे करीने शंकास्पद केसो शोधीने तेमाना कुल केसोमांथी *90%* केसोनी आ रीते परख थई जाय
અતુલ.વ્યાસ,એસ ટી એસ,શિહોર

09/07/2017

સુરત: કિરણ હોસ્પિટલે કરી મહત્વની જાહેરાત, દીકરીના જન્મનો કોઈ પણ ચાર્જ નહી લેવાય

જનતા માટે આજે ખુલ્લી મુકાયેલી સુરતની કિરણ હોસ્પિટલ દ્વારા "બેટી બચાવો, બેટી પઢાવો" અભિયાનને મજબૂતી આપવા એક મજબૂત નિર્ણય લેવાયો અને સભામાં જાહેર થયો.

હોસ્પિટલના પ્રસુતિ વિભાગમાં જે સ્ત્રી દીકરીને જન્મ આપશે એ સ્ત્રી પાસેથી કોઈ પ્રકારનો સારવાર ખર્ચ લેવામાં નહિ આવે. જો કોઈ સ્ત્રીને પ્રથમ સંતાન તરીકે દીકરી હોય અને બીજા સંતાન તરીકે ફરીથી દીકરી જન્મે તો સારવાર ખર્ચમાં મુક્તિની સાથે દીકરીને પાકતી મુદતે 100000 રૂપિયા મળે એવા બોન્ડ આપવામાં આવશે.

માત્ર વાતોના બદલે નક્કર નિર્ણય લેવા બદલ હોસ્પિટલના ટ્રસ્ટીઓને વંદન.
👍👍👍👍👍💃💃💃💃💃💃💃💃💃👌👌👌👌👌એક વિશેષ જાહેરાત..
🚫🚫🚫🚫🚫🚫🚫
💎મિત્રૌ જન્મથી જે બાળક બહેરું મુંગુ હોય તેને 6 વર્ષ ની ઉંમર સુધી યોગ્ય ઓપરેશન દ્રારા સર્જરી કરવા માં આવે તો તેને નોર્મલ બનાવી શકાય છે..

💎આ ઓપરેશન નો ખર્ચ હાલ ના સમય માં 10 થી 12 લાખ નો થાય છે પરંતુ તે ઓપરેશન પેશન્ટ ને 100% સહાયથી સી.યુ શાહ હોસ્પીટલ મોરબી તથા ડો. ખંધાર સાહેબ દ્રારા ઓપરેશન માટે કરવા માં આવશે..

💎માટે આપના વિસ્તાર માં પરીચય માં કોઇ હોય તો આપ જરૂર થી લાયન્સ કલબ ઓફ મોરબી ના શ્રી ચંદ્રકાન્ત ભાઇ દફ્તરી નો સંપર્ક કરશો..

💎એમનો મોબાઇલ નંબર.
98252 23199.

💎માનવતા અને સેવાના કાર્યમાં સી. યુ .શાહ હોસ્પીટલ દ્રારા સંપુણ સહયોગ છે અને તમામ ટ્રીટમેન્ટ નિ:શુલ્ક છે..

💎આ સગવડનો લાભ દરેક ગુજરાતમાં રહેતા પરિવારો લઇ શકે છે, અને મુંબઈમાં પણ રહેતા આવા પરિવારોને જો તેમની પાસે ગુજરાતમાં વસવાટ નો દાખલો/ રેશનીંગ કાર્ડ હશે તો આવા પરિવારોને આ લાભ મળી શકે છે...

💎તમારી આજુબાજુમાં કોઇ આવા છોકરાઓ રહેતા હોય તો તેમના માબાપને આની જાણ કરી કોઇકને સારું જીવન જીવવાની પ્રેરણા આપી તમો પણ સહભાગી થઇ શકો છો સત્કાર્ય કરવા..

🙏નોંધ:-તમારી પાસે જેટલા પણ વોટ્સએપના ગ્રુપ હોય બધામાં ફોરવર્ડ કરવા વિનંતી..કોઇકને આંગળી ચીંધવાનું પણ પુણ્ય મળે છે...

ભારતે ડેંગ્યુ અને મેલરિયાની વેક્સિન બનાવી: અદભુત સિધ્ધિભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા અને ડેંગ્યુ જેવા ખતરનાક રોગની વેક્સિન...
09/07/2017

ભારતે ડેંગ્યુ અને મેલરિયાની વેક્સિન બનાવી: અદભુત સિધ્ધિ
ભારતીય વૈજ્ઞાનિકોએ મેલેરિયા અને ડેંગ્યુ જેવા ખતરનાક રોગની વેક્સિન તૈયાર કરી લીધી છે અને ટૂંક સમયમાં જ તેને માર્કેટમાં લાવવાની તૈયારી ચાલી રહી છે. બન્ને ખતરનાક બિમારીઓની દવાનું પ્રથમ ચરણનું પરિક્ષણ સફળ રહ્યું છે.
મેલેરિયાના ટીકા એટલે કે વેક્સિનના પ્રથમ ચરણના માનવીય પરિક્ષણ પૂરા કરી લેવાયા છે જ્યારે ડેંગ્યુની વેક્સિનથી ઉંદરો પર પરિક્ષણ થયું છે અને બન્નેનું પરિણામ અપેક્ષા મુજબ રહ્યું છે. હવે બન્ને વેક્સિનની આગામી ચરણની પરિક્ષણોની તૈયારી પણ ચાલી રહી છે.
સાયન્સ અને ટેક્નોલોજી ખાતાના મંત્રી ડો.હર્ષવર્ધને હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલી ખાસ મુલાકાતમાં આ ઉપયોગી માહિતી આપી હતી અને એમણે કહ્યું હતું કે ભારતીય વૈજ્ઞાનિકોની આ સૌથી મોટી ઉપલબ્ધી છે અને બન્ને ખતરનાક બિમારીઓની વેક્સિનને ટૂંક સમયમાં બજારમાં મૂકી દેવામાં આવશે. ઈન્ટરનેશનલ સેન્ટર ફોર જેનેટિક એન્જિનિયરિંગ બાયો ટેક્નોલોજીએ આ ટીકા તૈયાર કર્યા છે. મેલેરિયા અને ડેંગ્યુ બન્ને મચ્છરથી પેદા થતી બીમારીઓ છે પરંતુ મેલેરિયાના પ્રકાર પણ અલગ હોય છે. એક મેલેરિયા એનાફિલીસ તથા ડેંગ્યુ એડીસ ઈજીપ્તના મચ્છરોના કરડવાથી થાય છે. એમણે એવી માહિતી આપી છે કે ચિકનગુનીયાની વેક્સિન પર પણ કામ ચાલી રહ્યું છે અને તેને તૈયાર કરવામાં પણ ટૂંક સમયમાં સફળતા મળશે.

જેઈઈ: IIT કાઉન્સિલિંગ- એડમિશન પર સુપ્રીમની બ્રેક

09/07/2017

🎯 🖊 *vs*🎯

🐙 *બેક્ટેરિયાથી થતા રોગો* 🐙

🌵 *બેક્ટેરિયા* ➖ 🌵 *રોગ*

👉🏿 *પ્રાશ્ર્વરેલા પેસ્ટિસ* ➖ પ્લેગ(મરકી)

👉🏿 *કલાસ્ટ્રીડિયમ* ➖ ધનુર

👉🏿 *માઇકોબેક્ટેરિય ટ્યુબરકલોસિસ*➖ક્ષય

👉🏿 *સાલમોનેલા ટાઇફી* ➖ ટાઈફોડ

👉🏿 *વિબ્રીઓ કોલેરા* ➖ કોલેરા(હેઇજા)

👉🏿 *ડિપ્લોકોફસ ન્યુમોની* ➖ ન્યૂમોનિયા

👉🏿 *કોરીની બેક્ટેરીયમ ડિપ્થેરી* ➖ ડિપ્થેરિયા

👉🏿 *હિમોફિલસ પરટૂસિસ* ➖ ઉદરસ

👉🏿 *બેસિલસ* ➖ મરડો

👉🏿 *માઈકો બેક્ટિરિયલ લેપ્રેસી* ➖ કોઢ

👉🏿 *નાઇસેરિયા ગોનોરાયઇ* ➖ ગોનોરિયા

👉🏿 *ટ્રેપોનમાં પૈલીડમ* ➖ સિફિલીસ

🎯 🖊 *vs*🎯
👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿
👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🔮➖ *વાઈરસથી થતા રોગો* ➖🔮

🌵 *વાઈરસ* ➖ 🌵 *રોગ*

👉🏿 *વેરોલિયા* ➖ અછબડા

👉🏿 *વેરોસિલા* ➖ શીતળા

👉🏿 *મિક્સો વાઈરસ* ➖ શરદી

👉🏿 *રેબ્ડો વાઈરસ* ➖ હડકવા

👉🏿 *અરબો વાઈરસ* ➖ ડેંગ્યૂ

👉🏿 *પોલીમેેટિક્સ* ➖ પોલિયો

👉🏿 *H1N1* ➖ સ્વાઇન ફ્લયું

👉🏿 *ક્રીમિયન કોંગો* ➖ ભેદી તાવ

👉🏿 *HIV* ➖ એઈડ્સ
*🎯

👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿
👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🍄➖ *ફુગથી થતા રોગો* ➖🍄

🌵 *ફૂગ* ➖ 🌵 *રોગ*

👉🏿 *એસ્પાર્જીલીસ ફ્યુગિગેટ્સ* ➖ અસ્થમા

👉🏿 *એકરસ સ્કેબીજ* ➖ ખરજવું

👉🏿 *ટ્રાઇકોફાયટન લેરૂકોમાસ* ➖ ધાધર

🙏 *નોંધ* - મેનેન્જાઈટીસ રોગ માટે ફૂગ અને વાઈરસ બન્ને જવાબદાર છે.

👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿🌵👇🏿👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿🌵👆🏿

🐛➖ *પ્રજીવથી થતાં રોગો*. ➖🐛

🌵 *પ્રજીવ* ➖ 🌵 *રોગ*

👉🏿 *પ્લાઝમોડીયમ* ➖ મેલેરિયા

👉🏿 *એન્ટ અમીબા જીંજીવિલીસ*➖પાયોરિયા

👉🏿 *ટ્રિપેનો સોમાં* ➖ નિન્દ્રારોગ

👉🏿 *લેસ્મેટીયા ડોનાવાની* ➖ કાળા-જાર.

Our hospital looks like something, like a private hospital.
09/07/2017

Our hospital looks like something, like a private hospital.

14/01/2016

પાચન માટે ચા શ્રેષ્ઠ : જો ચા ને ખાંડ અને દૂધ વગર બનાવવામાં આવે તો તે પેટ માટે કોફી કરતા વધુ શ્રેષ્ઠ છે.

Address

Velavadar
Gariadhar
395006

Opening Hours

Monday 9am - 6pm
Tuesday 9am - 6pm
Wednesday 9am - 6pm
Thursday 9am - 6pm
Friday 9am - 6pm
Saturday 9am - 12pm

Telephone

+917567883145

Website

Alerts

Be the first to know and let us send you an email when PHC - Velavadar posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to PHC - Velavadar:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram