17/10/2025
નમસ્કાર
હું ડોક્ટર ચિરાગ ઠુંમર (MD ગાયનેકોલોજીસ્ટ ગોલ્ડ મેડાલિસ્ટ) આપને જણાવતા આનંદની લાગણી અનુભવું છું કે હું આજથી મારી નવી સગુન હોસ્પિટલ ના નામથી પ્રારંભ કરીએ છીએ તો આપ આ પ્રસંગે મિત્ર મંડળ સહિત ઉપસ્થિત રહો એવી અમારી લાગણી છે...
હવેથી હું કાયમી માટે મારી સગુન હોસ્પિટલમાં 24×7 મળી રહીશ...