09/01/2021
🐏 ગૌ દાન અપીલ 🐏
💐વંદે ગો માતરમ💐
🙏ગોંડલ વિસ્તારમાં છેલ્લા તેર વર્ષથી "શ્રી ગિરિરાજ ગો સેવા ટ્રષ્ટ ગોંડલ" તથા "શ્રીજી ગૌશાળા રાજકોટ " નાં સતત સહયોગ તેમજ હુંફથી "શ્રી ગિરિરાજ ગોમૂત્ર ચિકિત્સા કેન્દ્ર - ૯ ભોજરાજપરા -"શ્રી જલારામ મંદિરે " થી પંચગવ્ય ચીકિત્સા દ્વારા વિના મુલ્યે માનવસેવા રૂપે એક યજ્ઞિય કાર્ય કરવામાં આવે છે, ત્યારે મકરસંક્રાંતી ના પાવન મહાપર્વે આવો ગો દાન કરીએ.
મકરસંક્રાંતી નું પાવન પર્વ હિંદુ માન્યતા પ્રમાણે ગો દાન માટે ઉત્તમ છે. પરંતુ એક જ દિવસે એકી સાથે લીલો ઘાસચારો કે અન્ય વસ્તુઓ પશુઓને નિરવાથી પશુઓને આફરો થાય છે. તેને બદલે આવું દાન રોકડ સ્વરૂપે કરીએ. . . . . .
🍃આવો ગોદાન કરીએ🍃
🙏ગૌદાન માટે ગોંડલ કેન્દ્રના સેવાભાવી સદસ્યો દ્વારા ગોંડલ ના મુખ્ય પાંચ ચોકમાં ગૌ દાન સ્વીકારવા માટે 14/1/2021 ના દિવસે મંડપ રાખવામાં આવશે.
મંડપનાં સ્થળ નીચે મુજ્બ છે.
૧) કોલેજ ચોક
૨) તરકોષી ચોક
૩) જેલ ચોક
૪) ત્રણ ખૂણીયો (સરદાર ચોક )
પ) ગુંદાળા દરવાજા પેટ્રોંલપંપ.
અથવા મો. 98252 97751 ઉપર સંપર્ક કરવા વિનંતી.