Dr.Sanjay Patel

Dr.Sanjay Patel Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Dr.Sanjay Patel, Family doctor, Madhuvan Park, Halol.

05/11/2022
BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ના આહ્વાન અને આપણા હાલોલ વિધાનસભાના vલોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકાર...
04/12/2020

BJP Gujarat ના પ્રદેશ અધ્યક્ષ શ્રી C R Paatilજી ના આહ્વાન અને આપણા હાલોલ વિધાનસભાના vલોકલાડીલા ધારાસભ્ય તથા ગુજરાત સરકાર ના માન.મંત્રી શ્રી Jaydrathsinhji Parmar સાહેબના માર્ગદર્શન થી મે મારા વોર્ડ ન ૮ ના મારા બુથ નં ૭૮ ના પેજ નં ૩૫ ના પેજ પ્રમુખ તરીકે મેં પેજ પર આવતા પ્રત્યેક ઘરમાંથી એક સદસ્યનો સમાવેશ કરી #પેજ_સમિતિની રચના પૂર્ણ કરી અને પંચમહાલ જિલ્લા ભાજપા પ્રમુખશ્રી ને સુપ્રત કરી..

આ પેજ સમિતિના નિર્માણ થકી બુથ સ્તર પર ભાજપ વધુ મજબૂત બનશે અને માન. વડાપ્રધાન શ્રી Narendra Modiજી ની જનહિતૈષી યોજનાના લાભો નાગરિકોને સરળતાથી મળી રહેશે.

BJP4Halol

  #મેં_આરોગ્ય_સેતુ_એપ_ડાઉનલોડ_કરી_છ શુ તમે કરી ? આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી  હેઝટેગ સાથે સોશિયલ  મીડીયા પ્લેટફોર્મ પર શે...
26/05/2020



#મેં_આરોગ્ય_સેતુ_એપ_ડાઉનલોડ_કરી_છ શુ તમે કરી ?

આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી
હેઝટેગ સાથે સોશિયલ મીડીયા પ્લેટફોર્મ પર શેર કરીએ અને બીજાને પણ #આરોગ્ય_સેતુ_એપ #ડાઉનલોડ કરવા અને આ અભિયાન સાથે જોડાવા પ્રેરિત કરીએ.

Birthday Celebration with Primary School Children in various area of Halol City.....
16/08/2018

Birthday Celebration with Primary School Children in various area of Halol City.....

 #આજ રોજ  #ભારતીય જનતા પાર્ટી  #હાલોલ નગર  #દ્વારા ખૂબ જ મોટી  #માત્રામા કાર્યકર્તા ,  #સમર્થકો તેમજ  #ઉમેદવારો તથા  #પં...
02/02/2018

#આજ રોજ #ભારતીય જનતા પાર્ટી #હાલોલ નગર #દ્વારા ખૂબ જ મોટી #માત્રામા કાર્યકર્તા , #સમર્થકો તેમજ #ઉમેદવારો તથા #પંચમહાલ જિલ્લા #ભાજપના પ્રભારી શ્રી #પરાક્રમસિંહ જાડેજા તેમજ પંચમહાલ #જિલ્લા ભાજપના #મહામંત્રી શ્રી #ગોપાલભાઈ શેઠ ની પ્રેરક #ઉપસ્થિતિમા તેમજ માન.મંત્રી.શ્રી. #જયદ્રથસિંહ #પરમારના માર્ગદર્શન #હેઠળ ભવ્ય #રેલી કાઢી બધા જ #ઉમેદવારો ના ફોર્મ #ભરવામાં આવ્યા ...

Address

Madhuvan Park
Halol
389350

Telephone

+91 99251 23098

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Sanjay Patel posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category