12/05/2017
ગુજરાત નો સૌપ્રથમ ગુજરાત સરકાર અને લોકભાગીદારી થી જરૂરિયાતમંદ દર્દીઓ માટે દિનદયાળ જન ઔસધી મેડિકલ સ્ટોર ગુજરાત ના માનનીય રાજ્ય મંત્રીશ્રી જયંતીભાઈ આર. કવાડીયા ( પંચાયત ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ (સ્વતંત્ર હવાલો) દ્વારા બસ સ્ટેન્ડ રોડ,હળવદ મા ખુલ્લો મુકવામાં આવ્યો છે.
જયાં
*15 % થી 95%* જેટલુ ડિસ્કાઉન્ટ અપાય છે. આ સ્ટોર *S.T. બસ સ્ટેન્ડ રોડ પર* શરૂ થઈ ગયો છે જ્યાં આપને દરેક પ્રકારની દવાઓ સસ્તા ભાવે મળશે.
દાખલા તરીકે Rs.6000/- નું ઈન્જેકશન Rs.1750/- માં
કેલ્શિયમ ની Rs.60/- નું પત્તુ Rs.7/- માં
દુ:ખાવાની ટ્યુબ 70 Rs ના 15 Rs
પ્રોટીન પાઉડર 295/- ના 45/-Rs
અને આટલું જ નહીં
*ડાયાબિટીસ,*
*બિપિ,*
*ચામડીના રોગો,*
*કેન્સર,*
*મલ્ટીવિટામીન,*
*એન્ટિબાયોટિક,* વગેરે જેવા જટિલ રોગો ની જેનેરીક દવાઓ ઉપર 50% થી 90% સુધી નું ડિસ્કાઉન્ટ મળશે.
zandu,Himalaya ni products upar 20% ,sugar free,Vicks upar 10% surgical bandage,cotton, belts upar 50% jetlu discounts
ધ્યાન રહે આ જેનેરીક દવા માં સિર્ફ કંપની નો ફેર હોય છે. ગુણવતા માં એ બ્રાન્ડેડ દવા ની બરાબર જ હોય છે. જેનેરીક દવા ઉપર માર્કેટિંગ નો ખર્ચ ના હોવાને લીધે સસ્તી હોય છે.
*અા સ્ટોરમાં સ્ટાનડર્ડ દવાઓ પણ ડિસ્કાઉન્ટ ભાવથી મળશે.*
*સ્ટોર નું સરનામું:*
*દીનદયાળ મેડિકલ સ્ટોર,*
*રાજોધરજી સ્કૂલ ની સામે ,*
*આદર્શ બેન્ક ની બાજુ મા,*
*S.T. બસ સ્ટેન્ડ રોડ,*
*હળવદ*
આ મેસેજ વધુ માં વધુ લોકો ને મોકલી જરૂરિયાતમંદ લોકો ની મદદ કરજો
ધન્યવાદ