Care N Cure Multispeciality Hospital

Care N Cure Multispeciality Hospital Care N Cure Multi Speciality Hospital Himatnagar

સ્વસ્થ જીવનનો આધાર છે કિડનીતંદુરસ્ત જીવનનું વરદાન છે કિડની👉સ્વાસ્થ્ય પ્રત્યે ન રહો બે ધ્યાન, આજે જ કરાવો સચોટ નિદાન 👨‍⚕️...
27/03/2022

સ્વસ્થ જીવનનો આધાર છે કિડની
તંદુરસ્ત જીવનનું વરદાન છે કિડની

👉સ્વાસ્થ્ય પ્રત્યે ન રહો બે ધ્યાન, આજે જ કરાવો સચોટ નિદાન

👨‍⚕️આરોગ્ય નિદાનનું સચોટ સરનામું એટલે

🏥Care n cure multispeciality hospital
24*7 તાત્કાલિક સારવાર

👉વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકમાં રોજ સ્ટેટ્સ અપડેટ કરો છો...પણ શું તમારી હેલ્થનું સ્ટેટ્સ જોયું છે!!!

👉આજે જ હેલ્થ ચેકઅપ કરાવો અને બીમારીઓથી બચો...

📍આરોગ્ય નિદાનનું સચોટ સરનામું એટલે
Care n cure multispeciality hospital
24*7 તાત્કાલિક સારવાર

📳 વધું માહીતી અને એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક: +919662627104|+919662627204

📍સરનામું: સિટી સેન્ટર, બાયપાસ રોડ,આર.ટી. ઓ, હિમતનગર ૩૮૩૦૦૧

👉She is not only a good homemaker, but also an excellent professional. 👉She might not take care of herself, but she neve...
07/03/2022

👉She is not only a good homemaker, but also an excellent professional.

👉She might not take care of herself, but she never fails to take care of the family.

International Women's Day

Visit us today, and get yourself diagnosed.

📳Call +919662627104| +919662627204 to book an appointment

07/03/2022
🏥સલામતી, સુરક્ષા અને સેવાના ઉદ્દેશ્ય સાથે આધુનિક કક્ષાની સુવિધાઓ ધરાવતું સાબરકાંઠા જિલ્લાનું એકમાત્ર હોસ્પીટલ અને  ટ્રોમ...
05/03/2022

🏥સલામતી, સુરક્ષા અને સેવાના ઉદ્દેશ્ય સાથે આધુનિક કક્ષાની સુવિધાઓ ધરાવતું સાબરકાંઠા જિલ્લાનું એકમાત્ર હોસ્પીટલ અને ટ્રોમા સેન્ટર.

👉એક જ છત નીચે ન્યુરો સર્જરીની સંપૂર્ણ સારવાર - મગજની તમામ પ્રકારની સર્જરીઓ -

મગજની ગાંઠો - બ્રેઈન હેમરેજ - મગજની એન્યુરિઝમ્સ -માઈક્રોસ્કોપિક બ્રેઈન સર્જરી -ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ અથવા માઇગ્રેઇન્સ - કરોડરજ્જુની ગાંઠ અને ઇજાઓ

🚑*તમામ પ્રકારના અકસ્માતના ઇમરજન્સી કેસ તાત્કાલિક લેવામાં આવશે*

ઓપીડી સમય સવારે 10am-1pm દર (સોમવાર, બુધવાર, શુક્રવાર)

👉આજે જ તમારી આ અપોઈન્ટમેન્ટ બુક કરાવો
📳contact: +919662627104 | +919662627204

સરનામું: 📍 સીટી સેન્ટર, હિમતનગર બાયપાસ રોડ, આર.ટી.ઓ , હિમતનગર, સાબરકાંઠા ૩૮૩૦૦૧

Happy Shivaratri to all. Bhagwan Bholenath, I pray to you for all the people in this world. Please give everyone happine...
01/03/2022

Happy Shivaratri to all. Bhagwan Bholenath, I pray to you for all the people in this world. Please give everyone happiness, peace and lots of smiles. .”


👉ભારતમાં દર 6માંથી 1 વ્યક્તિ સાંધાના દુખાવાથી પીડાય છે (WHO 2015 મુજબ). જો તમે કોઈ એવા વ્યક્તિ છો જે સાંધાના દુખાવાની અવ...
19/02/2022

👉ભારતમાં દર 6માંથી 1 વ્યક્તિ સાંધાના દુખાવાથી પીડાય છે (WHO 2015 મુજબ). જો તમે કોઈ એવા વ્યક્તિ છો જે સાંધાના દુખાવાની અવગણના કરી રહ્યાં હોય, તો આ સમય છે *કેર એન ક્યોર મલ્ટિ-સ્પેશિયાલિટી હોસ્પિટલ* ખાતે યોગ્ય રીતે નિદાન કરાવવાનો. પીઠનો દુખાવો, ગરદનનો દુખાવો, અસ્થિભંગ, અસ્થિબંધનની ઇજા,

ઓસ્ટીયોપોરોસીસ અને હાડકાને લગતા ઘણા રોગોનો ઈલાજ

🏥*કેર એન ક્યોર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ*માં થાય છે. તમારી તમામ ઓર્થોપેડિક સમસ્યાઓ માટે આજે જ કેર એન ક્યોરની મુલાકાત લો.

👉વધુ માહિતી માટે સંપર્ક કરો આજે જ

📳contact: +919662627104 | +919662627204

📍સરનામું: સિટી સેન્ટર, બાયપાસ રોડ, RTO હિમતનગર.

🏥સલામતી, સુરક્ષા અને સેવાના ઉદ્દેશ્ય સાથે આધુનિક કક્ષાની સુવિધાઓ ધરાવતું સાબરકાંઠા જિલ્લાનું એકમાત્ર હોસ્પીટલ અને  ટ્રોમ...
15/02/2022

🏥સલામતી, સુરક્ષા અને સેવાના ઉદ્દેશ્ય સાથે આધુનિક કક્ષાની સુવિધાઓ ધરાવતું સાબરકાંઠા જિલ્લાનું એકમાત્ર હોસ્પીટલ અને ટ્રોમા સેન્ટર.

👉એક જ છત નીચે ન્યુરો સર્જરીની સંપૂર્ણ સારવાર - મગજની તમામ પ્રકારની સર્જરીઓ -

મગજની ગાંઠો - બ્રેઈન હેમરેજ - મગજની એન્યુરિઝમ્સ -માઈક્રોસ્કોપિક બ્રેઈન સર્જરી -ટ્રાઇજેમિનલ ન્યુરલજીઆ અથવા માઇગ્રેઇન્સ - કરોડરજ્જુની ગાંઠ અને ઇજાઓ

🚑*તમામ પ્રકારના અકસ્માતના ઇમરજન્સી કેસ તાત્કાલિક લેવામાં આવશે*

ઓપીડી સમય સવારે 10am-1pm દર (સોમવાર, બુધવાર, શુક્રવાર)

👉આજે જ તમારી આ અપોઈન્ટમેન્ટ બુક કરાવો
📳contact: +919662627104 | +919662627204

સરનામું: 📍 સીટી સેન્ટર, હિમતનગર બાયપાસ રોડ, આર.ટી.ઓ , હિમતનગર, સાબરકાંઠા ૩૮૩૦૦૧

24 hours service available
13/02/2022

24 hours service available

🏥   કેર એન ક્યોર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ એન્ડ ટ્રોમા સેન્ટર👉માં કાર્ડ & આયુષ્માન ભારત યોજના નાં લાભાર્થી માટે       ...
06/02/2022

🏥 કેર એન ક્યોર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ એન્ડ ટ્રોમા સેન્ટર

👉માં કાર્ડ & આયુષ્માન ભારત યોજના નાં લાભાર્થી માટે

ખુશખબર

✅કેર એન ક્યોર મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પીટલ હિંમતનગર સાબરકાંઠા માં માં કાર્ડ & આયુષ્માન ભારત યોજના નાં લાભાર્થી માટે હવે સારવાર ઉપલબ્ધ

📳વધું માહીતી અને એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક: +919662627104|+919662627204

📍સરનામું: સિટી સેન્ટર, બાયપાસ રોડ,આર.ટી. ઓ, હિમતનગર ૩૮૩૦૦૧

#

Address

Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when Care N Cure Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category