ProctoCare Hospital

ProctoCare Hospital Operations of ano disorders done at our centre

Laser Centre for Anorectal disorders like piles, fissures,fistula and other a**l diseases with advanced equipment and technology.Had done free diagnostic camps at various places and served to people for free.

बवासीर, भगंदर और गुदा से जुड़ी समस्या को अब नजरअंदाज मत कीजिए।Laser Surgery के साथ पाएँ दर्द से राहत और जल्दी रिकवरी — ब...
30/03/2026

बवासीर, भगंदर और गुदा से जुड़ी समस्या को अब नजरअंदाज मत कीजिए।

Laser Surgery के साथ पाएँ दर्द से राहत और जल्दी रिकवरी — बिना टांके, कम दर्द और कम रक्तस्राव के साथ सुरक्षित इलाज।

अब डर नहीं, सही इलाज चुनिए और अपने जीवन को फिर से आरामदायक बनाइए।

📞 अपॉइंटमेंट के लिए कॉल करें: +91 94281 35435

क्या आपको भी पाइल्स, फिशर या फिस्टुला की समस्या है? 😖👉 मल त्याग के समय दर्द या जलन👉 खून आना👉 बैठने में परेशानीइन लक्षणों...
27/03/2026

क्या आपको भी पाइल्स, फिशर या फिस्टुला की समस्या है? 😖

👉 मल त्याग के समय दर्द या जलन
👉 खून आना
👉 बैठने में परेशानी

इन लक्षणों को नज़रअंदाज़ न करें!
अब एडवांस लेज़र तकनीक से सुरक्षित, दर्द रहित और आसान इलाज संभव है ✨

👨‍⚕️ विशेषज्ञ देखरेख में पाएँ सही उपचार
📍 प्रोक्टोकेयर हॉस्पिटल, हिम्मतनगर
📞 संपर्क करें: +91 94281 35435

आज ही कदम बढ़ाएँ बेहतर स्वास्थ्य की ओर 💙

Sharm nahi, treatment zaroori hai 🙌Piles, fissure, fistula ya infection jaisi problems ko ignore karna aapki takleef bad...
23/03/2026

Sharm nahi, treatment zaroori hai 🙌

Piles, fissure, fistula ya infection jaisi problems ko ignore karna aapki takleef badha sakta hai.

⚠️ Agar aapko ye symptoms dikh rahe hain:
• Stool ke time bleeding
• Tez dard ya jalan
• Swelling ya lump
• Pus ya bad smell
• Baar-baar infection

Toh der na karein!

✔️ Sahi treatment se ye problems completely control ho sakti hain.

Aaj hi consult karein aur apni health ko priority dein 💙

📞 Appointment ke liye contact karein

સાચી માહિતી એટલે અડધી સારવાર 💡પાઈલ્સ, ફિશર કે ફિસ્ટુલા જેવી સમસ્યાઓને અવગણશો નહીં. સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી સ...
17/03/2026

સાચી માહિતી એટલે અડધી સારવાર 💡

પાઈલ્સ, ફિશર કે ફિસ્ટુલા જેવી સમસ્યાઓને અવગણશો નહીં. સમયસર સારવાર અને યોગ્ય માર્ગદર્શનથી સંપૂર્ણ કંટ્રોલમાં આવી શકે છે.

❌ ડર નહીં
❌ શરમ નહીં
✔️ તમારા આરોગ્યને આપો પ્રથમ પ્રાથમિકતા

👨‍⚕️ નિષ્ણાત સારવાર સાથે વિશ્વાસપૂર્ણ કાળજી
આજે જ સંપર્ક કરો અને યોગ્ય સલાહ મેળવો.

📞 +91 94281 35435

Frequent Fistula problem can cause pain, swelling, discharge and discomfort in daily life. Ignoring it may worsen the co...
11/03/2026

Frequent Fistula problem can cause pain, swelling, discharge and discomfort in daily life. Ignoring it may worsen the condition.

At Proctocare Hospital, we focus on treating the root cause of fistula, not just the symptoms. With advanced treatment and expert care, patients can get long-term relief.

If you are experiencing repeated fistula symptoms, consult our specialist for proper diagnosis and effective treatment.

📞 Contact: +91 94281 35435
📍 4th Floor, Medicare Bus Stand Opp., Himatnagar

પાઇલ્સ  જેવી સમસ્યામાં દરેક દર્દીને તરત સર્જરીની જરૂર પડતી નથી.પાઇલ્સના સ્ટેજ મુજબ યોગ્ય સારવાર પસંદ કરવામાં આવે છે – દવ...
08/03/2026

પાઇલ્સ જેવી સમસ્યામાં દરેક દર્દીને તરત સર્જરીની જરૂર પડતી નથી.
પાઇલ્સના સ્ટેજ મુજબ યોગ્ય સારવાર પસંદ કરવામાં આવે છે – દવા, ડાયટ, અથવા જરૂર પડે ત્યારે સર્જરી.

સાચી તપાસ અને યોગ્ય માર્ગદર્શનથી પાઇલ્સની સમસ્યાનો અસરકારક ઉપચાર શક્ય છે.
સમયસર નિદાન કરાવો અને તકલીફથી રાહત મેળવો.

📞 વધુ માહિતી માટે સંપર્ક કરો: +91 94281 35435

પાઈલ્સ માત્ર વધુ ઉંમરના લોકોને જ થાય છે એવું નથી.આજકાલ લાંબા સમય સુધી બેસી રહેવું, મોબાઈલ અથવા ઓફિસ લાઈફસ્ટાઈલ અને ખોટી ...
05/03/2026

પાઈલ્સ માત્ર વધુ ઉંમરના લોકોને જ થાય છે એવું નથી.
આજકાલ લાંબા સમય સુધી બેસી રહેવું, મોબાઈલ અથવા ઓફિસ લાઈફસ્ટાઈલ અને ખોટી ડાયેટને કારણે યુવાનોમાં પણ પાઈલ્સની સમસ્યા વધી રહી છે.

જો તમને પાઈલ્સના લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં.
સમયસર યોગ્ય સારવાર લેવાથી સમસ્યાથી રાહત મળી શકે છે.

વધુ માહિતી અને સારવાર માટે સંપર્ક કરો.
📞 +91 94281 35435

🩺 માહિતીસભર + કાળજીભર્યુંપાઇલ્સમાં ખોરાક કેટલો મહત્વનો છે? 🤔ખૂબ જ મહત્વનો! ફાઇબરવાળો આહાર, પૂરતું પાણી અને નિયમિત ટોયલેટ...
02/03/2026

🩺 માહિતીસભર + કાળજીભર્યું
પાઇલ્સમાં ખોરાક કેટલો મહત્વનો છે? 🤔

ખૂબ જ મહત્વનો! ફાઇબરવાળો આહાર, પૂરતું પાણી અને નિયમિત ટોયલેટ રૂટીન રાખશો તો પાઇલ્સમાં ઘણો ફર્ક પડે છે.

❌ સતત કબજિયાત
❌ જંક ફૂડ

આદતો બદલો = આરામ મેળવો 💚

વધુ માર્ગદર્શન માટે સંપર્ક કરો 📞

પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા – શરમાવાની બિમારી નથી ❌આ સામાન્ય મેડિકલ પ્રોબ્લેમ છે અને સમયસર સારવારથી ઠીક થઈ શકે છે.👉 શરમ = વિલ...
27/02/2026

પાઇલ્સ, ફિશર, ફિસ્ટુલા – શરમાવાની બિમારી નથી ❌
આ સામાન્ય મેડિકલ પ્રોબ્લેમ છે અને સમયસર સારવારથી ઠીક થઈ શકે છે.

👉 શરમ = વિલંબ
👉 વિલંબ = તકલીફમાં વધારો

દર્દી માટે દરદ હોય છે, ડૉક્ટર માટે આ રોજની વાત છે.
શરમ છોડો, આજે જ સારવાર લો.

📞 +91 94281 35435
📍 ચોથો માળ, મેડિકેર, બસ સ્ટેન્ડની સામે, હિમતનગર

પાઈલ્સ સર્જરી પછી ફરી થાય છે? 🤔ઘણાં લોકોને એવું લાગે છે કે “એકવાર પાઈલ્સની સર્જરી કરાવી એટલે ફરી થશે!”પણ હકીકત એ છે કે —...
22/02/2026

પાઈલ્સ સર્જરી પછી ફરી થાય છે? 🤔
ઘણાં લોકોને એવું લાગે છે કે “એકવાર પાઈલ્સની સર્જરી કરાવી એટલે ફરી થશે!”

પણ હકીકત એ છે કે —
✔️ સાચી Laser Treatment
✔️ યોગ્ય ડાયટ
✔️ જીવનશૈલીમાં સુધારો

આ ત્રણ બાબતો અપનાવશો તો પાઈલ્સ ફરી થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. 🙌

સમજદારી + સમયસર સારવાર = લાંબો આરામ 💙

📍 Proctocare Hospital, Himatnagar
📞 Appointment માટે કોલ કરો: +91 94281 35435

15/02/2026

ઘણાં લોકો ફિશર ને નાનું સમજે છે…
પણ સમયસર સારવાર ના લો તો દુખાવો વધતો જાય છે.

આ રીલમાં Proctocare Hospital ના ડોક્ટર ફિશર (A**l Fissure) વિશે
સિંપલ ભાષામાં સાચી માહિતી આપી રહ્યા છે –
લક્ષણો શું છે, શા માટે થાય છે અને ક્યારે ડોક્ટર પાસે જવું જોઈએ.

સાચી જાણકારી = સાચી સારવાર.
શરમ નહીં, સારવાર જરૂરી છે.

પાઇલ્સ જાતે ઠીક થઈ જાય છે? 🤔શરૂઆતમાં દવા, આહાર અને પાણીથી રાહત મળે છે…પણ જો બ્લીડિંગ, ગાંઠ બહાર આવવી કે દુખાવો વધે — તો ...
12/02/2026

પાઇલ્સ જાતે ઠીક થઈ જાય છે? 🤔

શરૂઆતમાં દવા, આહાર અને પાણીથી રાહત મળે છે…
પણ જો બ્લીડિંગ, ગાંઠ બહાર આવવી કે દુખાવો વધે — તો તેને અવગણશો નહીં.

સમયસર તપાસ = મોટી સર્જરીથી બચાવ ✔️

પ્રોક્ટોકેર હોસ્પિટલ, હિમતનગર ખાતે અદ્યતન સારવાર અને લેસર સુવિધા ઉપલબ્ધ.
તમારા સ્વાસ્થ્ય સાથે સમજૂતી ન કરો.

📞 +91 94281 35435
📍 ચોથો માળ, મેડીકેર, બસ સ્ટેન્ડ સામે, હિમતનગર

Address

4th Floor Medicare Opp. Bus Stand
Himatnagar
383001

Alerts

Be the first to know and let us send you an email when ProctoCare Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to ProctoCare Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category