22/03/2026
ગરદનના દુખાવા, stiffness, cervical tension અથવા લાંબા સમય સુધી mobile/laptop ઉપયોગને કારણે થતો neck pain હવે અવગણશો નહીં. 💆♂️📱
આ સરળ Cervical Pain Exercises રોજ 2 વખત કરો:
✔️ Neck Tilts
✔️ Chin Tucks
✔️ Neck Rotation
✔️ Shoulder Rolls
✔️ Upper Trapezius Stretch
✔️ Levator Scapulae Stretch
✔️ Child’s Pose
⚠️ વ્યાયામ ધીમે કરો
⚠️ ઝટકા ન આપો
⚠️ દુખાવો વધે તો તરત બંધ કરો
યોગ્ય homeopathic સારવાર સાથે cervical pain, neck stiffness અને nerve pressure માં સારું રાહત મળી શકે છે. 🌿
📍 Ved Homeopathy
👨⚕️ Dr. Kishan Sagar (B.H.M.S.)
📞 8200185496
📍 Opp. Gurunanakdev temple, Ranjitsagar main road, Nanakpuri, Jamnagar
Homeopathy Jamnagar NeckStiffness PainRelief GujaratiHealth