Dr.Kalpesh Makwana

Dr.Kalpesh Makwana Senior Consultant Pediatrician in JAMNAGAR
(254)

26 એપ્રિલ નો દિવસ હશે,ચૂંટણી ચિન્હ "ઝાડુ" હશે...ક્યાં સુધી સહિશું?હવે તો બદલીને રહીશું 💯✅
01/04/2026

26 એપ્રિલ નો દિવસ હશે,
ચૂંટણી ચિન્હ "ઝાડુ" હશે...

ક્યાં સુધી સહિશું?
હવે તો બદલીને રહીશું 💯✅

01/04/2026
જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું હતું ત્યારે, સરકારે ખુબ કમાણી કરી અને જનતા ને ૪૧ નું લિટર પેટ્રોલ ૯૫-૧૦૦ રૂપિયામાં આપ્યું. આ વિક...
30/03/2026

જ્યારે ક્રૂડ ઓઇલ સસ્તું હતું ત્યારે, સરકારે ખુબ કમાણી કરી અને જનતા ને ૪૧ નું લિટર પેટ્રોલ ૯૫-૧૦૦ રૂપિયામાં આપ્યું.
આ વિકાસ નહીં પણ વિશ્વાસઘાત છે…!!
Aam Aadmi Party Jamnagar DistrictAam Aadmi Party GujaratGopal ItaliaIsudan GadhviAam Aadmi Party SuratAam Aadmi PartyAdv. Prakash Donga.Manoj SorathiyaHemant KhavaPravin RamDr.Kalpesh Makwana

28/03/2026

👉 ફર્ક તો પડશે..
આમ આદમી પાર્ટી આવશે એટલે ફર્ક તો પડશે…!!
Aam Aadmi Party Jamnagar DistrictAam Aadmi Party GujaratGopal ItaliaIsudan GadhviAam Aadmi PartyAam Aadmi Party SuratAdv. Prakash Donga.Manoj SorathiyaDr.Kalpesh MakwanaPravin RamHemant Khava@

શું આ છે ડબલ એન્જિન ની સરકાર ?
26/03/2026

શું આ છે ડબલ એન્જિન ની સરકાર ?

📍લાલપુર, જામનગરઆમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સહ...
26/03/2026

📍લાલપુર, જામનગર

આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક શ્રી અરવિંદ કેજરીવાલ અને પંજાબના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભગવંત માન સહિત AAP ગુજરાત પ્રદેશ નેતૃત્વની વિશેષ ઉપસ્થિતિમાં આજે જામનગરના લાલપુર ખાતે વિશાળ " વિજય વિશ્વાસ સભા" યોજાશે.

🗓️ તારીખ - 26/03/2026 ગુરુવાર
🕞 સમય - સાંજે 4:00 કલાકે
📍સ્થળ - લાલપુર માર્કેટિંગ યાર્ડ પાસે, લાલપુર - જામનગર રોડ, લાલપુર

#વિજય_વિશ્વાસ_સભા


Aam Aadmi Party Jamnagar DistrictAam Aadmi Party GujaratGopal ItaliaIsudan GadhviAam Aadmi PartyAdv. Prakash Donga.Manoj SorathiyaPravin RamHemant Khava

25/03/2026
24/03/2026

⚠️ પેટ્રોલની અછત પાછળ શું છે સાચું કારણ?

ગેસ ના બાટલા ની લાઇન બાદ ‘મોડી-સરકાર ‘ નું નવું નજરાણું- પેટ્રોલ પમ્પ ⛽️ ની લાઇન…!!‘ભાઈઓ- બહેનો લાઇન લગી રહની ચાહિયે’ Aa...
24/03/2026

ગેસ ના બાટલા ની લાઇન બાદ ‘મોડી-સરકાર ‘ નું નવું નજરાણું- પેટ્રોલ પમ્પ ⛽️ ની લાઇન…!!
‘ભાઈઓ- બહેનો લાઇન લગી રહની ચાહિયે’

Aam Aadmi Party Jamnagar DistrictAam Aadmi Party GujaratAam Aadmi Party SuratGopal ItaliaIsudan GadhviAdv. Prakash Donga.Aam Aadmi Party

કાલાવડ ભાજપ માં મોટું ગાબડું…!!કાલાવડ ભાજપ ના દિગ્ગજ નેતા, સામાજિક આગેવાન, સહકારી મંડળી ના પ્રમુખ શ્રી નાનજીભાઈ ચોવટિયા ...
23/03/2026

કાલાવડ ભાજપ માં મોટું ગાબડું…!!
કાલાવડ ભાજપ ના દિગ્ગજ નેતા, સામાજિક આગેવાન, સહકારી મંડળી ના પ્રમુખ શ્રી નાનજીભાઈ ચોવટિયા , આમ આદમી પાર્ટી થી પ્રેરાઈ ને ધારાસભ્ય શ્રી Gopal Italia ની હાજરી માં વિધિવત રીતે પોતાની ટીમ સાથે આમ આદમી પાર્ટી માં જોડાયા છે.
આ સમાચાર થી કાલાવડ ભાજપ માં ભુકંપ સર્જાયો છે.

Aam Aadmi Party Jamnagar DistrictIsudan GadhviAam Aadmi Party GujaratAam Aadmi Party SuratAam Aadmi PartyDr.Kalpesh MakwanaAdv. Prakash Donga.Manoj Sorathiya

જે કામ ગુજરાતમાં ૩૦ વર્ષ થી ભાજપ સરકાર નથી કરી શકી, તે આમ આદમી પાર્ટીએ પંજાબમાં માત્ર ૪ વર્ષમાં કરી બતાવ્યું છે. 🔥ગુજરાત...
20/03/2026

જે કામ ગુજરાતમાં ૩૦ વર્ષ થી ભાજપ સરકાર નથી કરી શકી, તે આમ આદમી પાર્ટીએ પંજાબમાં માત્ર ૪ વર્ષમાં કરી બતાવ્યું છે. 🔥
ગુજરાતની જનતા આજે પણ મોંઘી વીજળી, ખરાબ રસ્તા અને બેરોજગારીથી પરેશાન છે. જ્યારે પંજાબમાં આજે:
✅ ૩૦૦ યુનિટ મફત વીજળી મળી રહી છે.
✅ ૬૫,૦૦૦થી વધુ સરકારી નોકરીઓ અપાઈ ગઈ છે.
✅ વર્લ્ડ ક્લાસ શાળાઓ અને મહોલ્લા ક્લિનિક કાર્યરત છે.
હવે ગુજરાતને પણ જોઈએ છે પરિવર્તન!
૩૦ વર્ષના શાસન પછી પણ જો પાયાની સુવિધાઓ માટે વલખાં મારવા પડતા હોય, તો સમજવું કે નિયતમાં ખોટ છે.
બદલાશે ગુજરાત, આવશે આપ!

"



Gopal Italia
Isudan Gadhvi
Aam Aadmi Party Gujarat
Aam Aadmi Party Surat
Aam Aadmi Party Jamnagar District
Aam Aadmi Party - Punjab

Address

Summer Club Road
Jamnagar
361005

Alerts

Be the first to know and let us send you an email when Dr.Kalpesh Makwana posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Kalpesh Makwana:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram