03/03/2026
વાળ ખરતા જોઈને માત્ર ચિંતા કરવાથી કામ નહિ ચાલે.
વહેલી તપાસ જ સાચો ઉકેલ છે.
દરેક Hair Fall પાછળ કોઈ કારણ હોય છે.
જો સમયસર નિદાન ન થાય તો આગળ જઈને ટાલ પડવાની શક્યતા વધે છે.
તે માટે —
🔥 Free Hair Check-Up
ડૉક્ટર દ્વારા વિગતવાર Hair & Scalp Analysis સાથે
સમસ્યાનું મૂળ કારણ સમજાવી યોગ્ય માર્ગદર્શન આપવામાં આવશે.
✔ વધુ વાળ ખરવા
✔ વાળ પાતળા થવા
✔ ટાલ પડવી, ઉંદરી
✔ ખોડો
સમય જતાં સમસ્યા વધે છે.
આજે તપાસ કરો, કાલે અફસોસ ન કરો.
📍 Sadbhavna Homoeopathic Clinic, Jamnagar
📞 9723458878
મર્યાદિત એપોઇન્ટમેન્ટ.
પૂર્વ બુકિંગ જરૂરી.