Dr Kartik Hirapara

Dr Kartik Hirapara ડૉ. કાર્તિક હિરપરા ,
પ્રસુતિ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ,

15/06/2025
"આપણું પર્યાવરણ, હરિયાળું પર્યાવરણ""વિશ્વ પર્યાવરણ દિવસ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવનાર...
05/06/2025

"આપણું પર્યાવરણ, હરિયાળું પર્યાવરણ"

"વિશ્વ પર્યાવરણ દિવસ" ની આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે આવનારી પેઢીઓને સ્વચ્છ અને સુંદર પર્યાવરણની વિરાસત ભેટ ધરવા ન કેવળ વધુમાં વધુ વૃક્ષારોપણ કરીએ પરંતુ પ્રાકૃતિક સૌંદર્યની જાળવણી અને સંરક્ષણ માટે સંકલ્પબદ્ધ બની, તેના સંવર્ધન થકી આપણા જીવનને વધુ સુરક્ષિત કરીએ.

હાઈ બ્લડ પ્રેશર: એક સાયલન્ટ કિલર જેને તમારે અવગણવું ન જોઈએ!આ  , એક મિનિટ કાઢો અને સમજો કે હાઈ બ્લડ પ્રેશર ખરેખર શું છે અ...
17/05/2025

હાઈ બ્લડ પ્રેશર: એક સાયલન્ટ કિલર જેને તમારે અવગણવું ન જોઈએ!
આ , એક મિનિટ કાઢો અને સમજો કે હાઈ બ્લડ પ્રેશર ખરેખર શું છે અને તમારા આંકડા કેમ જાણવા ખૂબ જ મહત્વપૂર્ણ છે!

તપાસ ન કરાયેલ બ્લડ પ્રેશર કોઈપણ ચેતવણી ચિહ્નો વિના સ્ટ્રોક, હાર્ટ એટેક અને અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
લક્ષણોની રાહ ન જુઓ.માહિતગાર રહો.તપાસ કરાવો.સુરક્ષિત રહો.

Happy Mother's Day to the one who has stood by me through thick and thin. Your resilience and love have been my guiding ...
11/05/2025

Happy Mother's Day to the one who has stood by me through thick and thin. Your resilience and love have been my guiding light.

આભ ગજે, ધરતી ધ્રુજે ગાયે ગીત મેઘ મલ્હાર તમે ફરતા રહો દેશ વિદેશ એજ અમારૂં ગુજરાત”ગુજરાત સ્થાપના દિનની આપસૌને શુભકામનાઓ… #...
01/05/2025

આભ ગજે, ધરતી ધ્રુજે ગાયે ગીત મેઘ મલ્હાર તમે ફરતા રહો દેશ વિદેશ એજ અમારૂં ગુજરાત”

ગુજરાત સ્થાપના દિનની આપસૌને શુભકામનાઓ…

#ગુજરાત_સ્થાપના_દિવસ

आप सभी को परशुराम जयंती की हार्दिक शुभकामनाएं।अपने तप व पराक्रम से समाज में समता और न्याय की स्थापना करने वाले भगवान परश...
29/04/2025

आप सभी को परशुराम जयंती की हार्दिक शुभकामनाएं।

अपने तप व पराक्रम से समाज में समता और न्याय की स्थापना करने वाले भगवान परशुराम के आदर्श युगों-युगों तक मानवजाति की प्रेरणा का केंद्र रहेंगे।

બજરંગબલી બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના શ્રી હનુમાન જયંતિ ની હાર્દિક શુભકામનાઓ..
12/04/2025

બજરંગબલી બધાને સુખ, સમૃદ્ધિ અને શાંતિ આપે એવી પ્રાર્થના શ્રી હનુમાન જયંતિ
ની હાર્દિક શુભકામનાઓ..

સ્વસ્થ નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે. સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે નિરામય...
07/04/2025

સ્વસ્થ નાગરિક એ જ સ્વસ્થ પરિવાર, સ્વસ્થ સમાજ અને સ્વસ્થ રાષ્ટ્રનો આધાર છે.

સમાજમાં શાંતિ, સલામતી અને સુરક્ષા સાથે નિરામયતા પ્રસરે તેવી વિશ્વ આરોગ્ય દિવસે આપ સૌને હાર્દિક શુભકામનાઓ.

“राम रामेति रामेति रमे रामे मनोरमे ।सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ।।મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ...
06/04/2025

“राम रामेति रामेति रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं रामनाम वरानने ।।

મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાગટ્ય દિવસ 'રામનવમી'ની હાર્દિક શુભકામનાઓ.

ધુળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ!આ રંગીન પર્વ આપના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને સુખદ ક્ષણો ભરપૂર લાવે. પ્રેમ, એકતા અને સ્નેહન...
14/03/2025

ધુળેટી પર્વની હાર્દિક શુભકામનાઓ!

આ રંગીન પર્વ આપના જીવનમાં આનંદ, ઉલ્લાસ અને સુખદ ક્ષણો ભરપૂર લાવે. પ્રેમ, એકતા અને સ્નેહના રંગોથી તમારું જીવન ઉમંગભર્યું બની રહે.

સૌને ધુળેટીની શુભકામનાઓ!

होलिकायां भवेद्भस्मम् ईर्ष्या-द्वेष-अघानि।અન્યાય અને અધર્મ પર ભક્તિ અને શક્તિના વિજયનો સંદેશ આપનાર પાવન પર્વ હોલિકા દહનન...
13/03/2025

होलिकायां भवेद्भस्मम् ईर्ष्या-द्वेष-अघानि।

અન્યાય અને અધર્મ પર ભક્તિ અને શક્તિના વિજયનો સંદેશ આપનાર પાવન પર્વ હોલિકા દહનની શુભકામનાઓ...


Address

Jasdan
360050

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr Kartik Hirapara posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr Kartik Hirapara:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram