15/10/2025
કમરથી પગ સુધીના દુખાવાનો સંપૂર્ણ ઉપચાર | Sciatica Treatment in Gujarati | Back Pain Relief
કમરથી પગ સુધી થતો દુખાવો એટલે સાઈટિકા (Sciatica) — જે ઘણા લોકોને ચાલવામાં, ઊભા રહેવામાં અને દૈનિક કામમાં તકલીફ આપે છે.
આ વીડિયોમાં તમે જાણી શકશો કમરથી પગ સુધીના દુખાવાના મુખ્ય કારણો, તેના અસરકારક ઉપચાર, અને ઘરેલૂ ઉપાય જેનાથી તમને તાંતણ રાહત મળશે.
➡️ જાણો કેવી રીતે કુદરતી રીતે કમર અને પગના દુખાવાને દૂર કરી શકાય
➡️ સાઈટિકા માટે યોગા અને ઘરેલૂ ઉપચાર
➡️ તાત્કાલિક રાહત મેળવવાના ઉપાય
જો તમને કમર અથવા પગમાં સતત દુખાવો રહેતો હોય, તો આ વિડિયો જરૂર જુઓ અને સ્વસ્થ જીવન તરફ પહેલ કરો 💪
📍 વિડિયો જોવો, શેર કરો અને ચેનલને Subscribe કરો વધુ હેલ્થ ટિપ્સ માટે!
👉 ડોક નો દુખાવો
👉હાથ નો દુખાવો
👉કમર નો દુખાવો
👉પગ નો દુખાવો
👉ગોઠણ નો દુખાવો
👉હાથ પગ માં ચડતી ખાલી
👉કોણી નો દુખાવો
👉ખભા નો દુખાવો
✨ ડો. નિલેશ રામાણી
મોં. ૮૧૬૦૦ ૧૪૮૬૧ / 8160014861
#કમરથીપગસુધીનાદુખાવાનોસંપૂર્ણઉપચાર #સાઈટિકાનીસારવાર #કમરનોદુખાવો #પગનોદુખાવાઓપચાર #ઘરેલૂઉપાય #કમરપગનોદુખાવો #કમરથીપગનાઉપચાર