વૈધગુરુ આયુર્વેદ

વૈધગુરુ આયુર્વેદ "કાયમી તંદુરસ્ત રહેવા અને હેલ્થ ટિપ્સ મેળવવા માટે અમારા પેજ ને લાઇક કરી ફોલો કરો "

🎉✨ *દિવાળી ધમાકા ઑફર!* ✨🎉*`👉 આ દિવાળી, તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે ખાસ ઓફરો સાથે નવી શરૂઆત કરો! 🏋️‍♀️💪`*🌟 *DIWALI ME...
12/10/2025

🎉✨ *દિવાળી ધમાકા ઑફર!* ✨🎉

*`👉 આ દિવાળી, તમારા સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે ખાસ ઓફરો સાથે નવી શરૂઆત કરો! 🏋️‍♀️💪`*

🌟 *DIWALI MEGA OFFER*

🤔 શું તમે પણ આપડી *આયુર્વેદિક કીટ* લેવા વિચારી રહ્યા છો?

💥 આવી ગઇ છે જબરદસ્ત ઓફર ( ઓફર માત્ર 2⃣5⃣1⃣ લોકો માટે જ છે. )

*📌 📌 ખાસ નોંધ લેવી કે વેલા તે પેલા ના ધોરણે ઓફર રહેશે*

*`જે પહેલી પેમેન્ટ કન્ફર્મ કરશે, એજ લિસ્ટમાં આવશે`*

*તમને અને તમારા પરિવારને સ્વસ્થ અને ખુશાલી દિવાળીની શુભેચ્છાઓ!* 🎇✨

*🪀 વધારે માહિતી માટે* અત્યારે જ WATSAAP અથવા

આડૅર આપવા માટે અત્યારે જ કોલ કરો.
91579 87587

06/10/2025

💥 DIWALI DHAMAKA OFFER 2025💥
આ તહેવાર માત્ર લાઈટ્સનો નહીં… હવે થશે Health Transformation નો ધમાકો!

🎉 Ayurvedic Weight Loss Kit પર
✅ BIGGEST DISCOUNT of the Year
+
✅ FREE SURE GIFT 🎁 (Limited Stock)

🔥 શું મળશે આ ઑફરમાં?
• વજન ઘટાડવાનું પક્કું સોલ્યુશન
• શુદ્ધ આયુર્વેદિક – no side effects
• ઘરે બેઠા જ કાયમ માટે 10 થી 15 kg વજન ઘટાડો
• ઇંચ લોસ + Energy + Glow
• હવે ફેસ્ટિવલ પછી પણ વજન ન વધે

🎁 Free sure Gift 🎁

📲 “Dhamaka” લખીને તરત મેસેજ કરો —
તમારો ઑફર લોક થઈ જશે!
⏳ ઑફર સીમિત સમય માટે જ.

WhatsApp 👇🏻👇🏻👇🏻

https://wa.me/9157987587?text=હુDIWALIOFFERમાકીટઓર્ડરકરવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

📲091579 87587

QMRA (Quantum Magnetic Resonance Analysis) એ એક આધુનિક, પેઇનલેસ અને નોન-ઇનવેસિવ હેલ્થ સ્કેન ટેકનીક છે. આ ટેસ્ટ શરીરના અં...
04/10/2025

QMRA (Quantum Magnetic Resonance Analysis) એ એક આધુનિક, પેઇનલેસ અને નોન-ઇનવેસિવ હેલ્થ સ્કેન ટેકનીક છે. આ ટેસ્ટ શરીરના અંદરના અંગો, વિટામીન-મિનરલ લેવલ, હોર્મોન્સ, હાડકા, બ્લડ સર્ક્યુલેશન, યકૃત, હૃદય, કિડની, ડાઇજેસ્ટિવ સિસ્ટમ વગેરેની વિગતવાર માહિતી આપે છે.

આ રિપોર્ટથી શરીરમાં શરૂ થતા નાના ફેરફારો પણ સમય પહેલા શોધી શકાય છે જેથી બીમારી મોટું સ્વરૂપ ધરે એની પહેલા જ પગલાં ભરી શકાય.

✅ સૂઈ, એક્સ-રે, સોનોગ્રાફી કે બ્લડ ટેસ્ટ વગર
✅ ફક્ત 60 સેકન્ડમાં સંપૂર્ણ બોડી સ્કેન
✅ કોઈ સાઈડ ઇફેક્ટ નહીં
✅ તરત જ રિઝલ્ટ સાથે વિગતવાર માર્ગદર્શન

તમારા અને પરિવારના સ્વાસ્થ્ય માટે QMRA એક સ્માર્ટ હેલ્થ ઇન્વેસ્ટમેન્ટ છે.

રિપોર્ટ કરાવવા રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે
📲 91579 87587

06/09/2025

*‼️કેટલી માથાકૂટ કરશો 🙂❓*

- આ નઈ ખાવાનું તે નઈ ખાવાનું
- આ કસરત તો ઘડીક પેલી કસરત
- આ પાણી પીવો ને પેલું પીવો
- શેક પીવો ને અફ્રેશ પીવો 😅

*✔️ આ બધી માથાકૂટ વગર*
*✔️ 5000 વર્ષ જૂની સિમ્પલ👌*
*✔️ પદ્ધતિ થી કાયમ માટે વજન ઘટાડો*

➡️ નો ડાયટ પ્લાન 🥗
➡️ નો કસરત 🤸‍♂️
➡️ નો યોગા 🧘‍♀️
➡️ નો જીમ 🏋
➡️ નો ઓપરેશન 🏨
➡️ નો ન્યુટ્રીશન 🧋
➡️ નો આડઅસર 🙅‍♀️
➡️ સ્ટીરોઈ ફ્રી 🚫

*✅ 3 મહિના માં*
*✅ 3 ટાઇમ જમતા જમતા*
*✅ આયુર્વેદીક રીતે કાયમ માટે વજન ઘટાડો.*
*✅ કોર્સ પૂરો કર્યા પછી પાછો વજન વધતો નથી.*
*✅ રોગ મુક્ત જીવન જીવો*

*🪀🪀વોટ્સઅપ પર મેસેજ માટે 👇*
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

ORDER📲 091579 87587

🔥Offer🔥offer🔥offer DAY 5-6-7 JULY  ONLY🌿 Shakti Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને ...
05/07/2025

🔥Offer🔥offer🔥offer
DAY 5-6-7 JULY ONLY

🌿 Shakti Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟
અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!

✅ 100% કુદરતી ઉપાયો
❌ કોઈ સાઇડ ઈફેક્ટ નહીં
⚡️ થોડા દિવસમાં દેખાતી અસર!

માત્ર 3 દિવસ માટે ખાસ ડિસ્કાઉન્ટ! 🎉

Whatsapp 👇🏼👇🏼👇🏼
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

આજેજ સંપર્ક કરો:
📞 91579 87587

Vaidhguru Ayurveda – તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!

🎯 "કાયમ માટે વજન ઓછું કરો - 100% આયુર્વેદિક માર્ગ!" 🌿👇👉 India’s No.1 Weight Loss Ayurvedic Formula🧘‍♀️ Hormone Balance |...
17/06/2025

🎯 "કાયમ માટે વજન ઓછું કરો - 100% આયુર્વેદિક માર્ગ!" 🌿👇
👉 India’s No.1 Weight Loss Ayurvedic Formula
🧘‍♀️ Hormone Balance | Fat Burn | No Side Effects
💪 Real Results | Real People | Permanent Solution

📲 Join Now & Start Your Journey Today 👇
🔗 [https://chat.whatsapp.com/GL7wI5ZXW1p4jvBv3fk6sR]

WhatsApp Group Invite

🔺️વજન ઓછું થાય પણ પાછું ન વધે – એવું કેમ થાય?🔺️પેટની ચરબી ને લટકતું પેટ – ઘરેલું ઉપાય કે આયુર્વેદ?🔺️સાદી ડાયટ કરવાથી વજન...
13/06/2025

🔺️વજન ઓછું થાય પણ પાછું ન વધે – એવું કેમ થાય?

🔺️પેટની ચરબી ને લટકતું પેટ – ઘરેલું ઉપાય કે આયુર્વેદ?

🔺️સાદી ડાયટ કરવાથી વજન કેમ ઘટતું નથી?

🔺️. હોર્મોન બેલેન્સ બગડે એટલે વજન વધી જાય છે – હવે શું કરવું?

🔺️થાઈરોઇડ કે PCOD માં વજન ઓછું થતું નથી – શું સોલ્યુશન છે?

બધા પ્રશ્નો નોં એકજ જવાબ છે આયુર્વેદ વેટલોસ કીટ

વધુ વિગત માટે મેસેજ કરો
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

📲 091579 87587

🌿 Vaidhguru Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!✅ 100% કુદરતી ઉપાયો❌ ક...
26/05/2025

🌿 Vaidhguru Ayurveda તરફથી Month-End ધામાકા! 🌟
અયુર્વેદિક રીતે વજન ઘટાડો હવે સરળ અને સુરક્ષિત રીતે!

✅ 100% કુદરતી ઉપાયો
❌ કોઈ સાઇડ ઈફેક્ટ નહીં
⚡️ થોડા દિવસમાં દેખાતી અસર!

માત્ર આ મહિના માટે ખાસ ડિસ્કાઉન્ટ! 🎉
Whatsapp 👇🏼👇🏼👇🏼
https://wa.me/9157987587?text=હુઆયુર્વેદિકકિટથીવજનઘટાવામાગુછુ,માહિતીઆપવાવિનંતી🙏🏻

આજેજ સંપર્ક કરો:
📞 91579 87587

Vaidhguru Ayurveda – તમારું સ્વાસ્થ્ય, અમારી જવાબદારી!

27/01/2025
*🍱સવારે ઉઠીને ફણગાવેલા કઠોળ ખાવા 9️⃣ ફાયદા જાણી ને તમે પણ ચોંકી જશો.*🙋‍♂️ *તમારા સગા વહાલા/મિત્ર ને મોકલ્યું❓ મે તો બધા ...
24/01/2025

*🍱સવારે ઉઠીને ફણગાવેલા કઠોળ ખાવા 9️⃣ ફાયદા જાણી ને તમે પણ ચોંકી જશો.*

🙋‍♂️ *તમારા સગા વહાલા/મિત્ર ને મોકલ્યું❓ મે તો બધા ને મોકલ્યું👇*

1. *ફાસ્ટિંગ પછી ઊર્જા પ્રદાન કરે છે:*
• રાતભર ના ફાસ્ટિંગ બાદ ફણગાવેલા કઠોળ ખાવાથી શરીરને તાત્કાલિક ઊર્જા મળે છે. તેમાં કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન અને વિટામિન્સ શરીરને ઊર્જાવાન બનાવે છે.

2. *શ્રેષ્ઠ પાચન માટે:*
• સવારે ખાવાથી પાચન તંત્ર સક્રિય થાય છે. ફણગાવેલા કઠોળમાં રહેલા ફાઈબર કબજિયાત દૂર કરે છે અને આંતરડીને સ્વચ્છ રાખે છે.

3. *વજન ઘટાડવા માટે મદદરૂપ:*
• ફણગાવેલા કઠોળમાં ઓછી કેલરી અને વધુ પ્રોટીન હોવાથી તે તૃપ્તિ આપે છે અને અજાણ્યે વધુ ખાવાથી રોકે છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.

4. *રોગપ્રતિકારક શક્તિમાં વધારો:*
• સવારે ખાવાથી રોગપ્રતિકારક તંત્ર સક્રિય થાય છે. એન્ટિઓક્સિડન્ટ્સ અને વિટામિન C શરીરને જીવાણુરોધક ક્ષમતા પ્રદાન કરે છે.

5. *મેટાબોલિઝમ સુધારે છે:*
• ફણગાવેલા કઠોળ મેટાબોલિઝમને તેજ કરે છે, જેના કારણે ખોરાકનું પાચન અને શક્તિમાં રૂપાંતર ઝડપી બને છે.

6. *હજમતા અને તાજગી આપે છે:*
• તેના પોષક તત્ત્વો અને હળવાશ શરીરને હલકું અને તાજું અનુભવાવે છે, જેથી દિવસ સારી રીતે શરૂ થાય છે.

7. *ડાયાબિટીસ માટે લાભદાયી:*
• ફણગાવેલા કઠોળના નીચા ગ્લાઈસેમિક ઈન્ડેક્સને કારણે તે સવારે ખાવાથી બ્લડ શુગરનું સંતુલન જળવાય છે.

8. *ચમકદાર ત્વચા અને વાળ માટે:*
• સવારે ફણગાવેલા કઠોળ ખાવાથી વિટામિન E અને પ્રોટીન મળતા હોવાથી ત્વચા અને વાળ સ્વસ્થ અને ચમકદાર બને છે.

9. *હૃદય આરોગ્ય માટે શ્રેષ્ઠ:*
• સવારે ફણગાવેલા કઠોળ ખાવાથી લોહીનું સંચાર સુધરે છે અને કોલેસ્ટ્રોલ નિયંત્રિત રહે છે, જે હૃદય માટે લાભદાયી છે.

*કઈ રીતે ખાવું:*
• ચાટ અથવા નમક-મસાલા ઉમેરીને સ્વાદિષ્ટ બનાવી શકાય છે.

━──────⊱◈✿◈⊰───────━
*💁🏻‍♂️ આવી જ હેલ્થ સબંધીત માહિતી મેળવવા માટે તમારા 50 મિત્રો ને મોકલી આપવા વિનતી*

https://chat.whatsapp.com/GeZ9OzbYsWoEZMa9PkItxi

*🎯🪀 આવી યોગ્ય અને તમારા જીવન માં જીવનશૈલી બદલાવ કરે તેવી માહિતી શેર કરવા નું ના ભુલતા*

*🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ માંથી બનાવવામાં આવી છે.*    - વજન ઘટાડવા માટે અમારી 100%  આયુર્વેદિક કીટ આવે છે.    📌જેના કન્ટેન્ટ 👇...
28/12/2024

*🟢આ કીટ કઇ કઇ ઔષધીઓ માંથી બનાવવામાં આવી છે.*

- વજન ઘટાડવા માટે અમારી 100% આયુર્વેદિક કીટ આવે છે.

📌જેના કન્ટેન્ટ 👇

- ઇસબગુલ, ત્રિફળા, ત્રીકદુ, ચિત્રક, એલોવેરા, સોનમુખી, ગુલાબપતી, વરીયાળી, ગળો, સૂંઠ, મિસરી, શીલાજીત, અનાનસ, બ્રામહી, કોકમ, મેથીબીજ, ગુગળ, લીંબુ, અંગુર, નીશોધ, કાલા નમક, યાત્રી મધુ, શંખ ભસ્મ, મોખ મધુ, રામ તુલસી, શ્યામ તુલસી, વન તુલસી, અજર તુલસી, કપૂર તુલસી.

- જે 44 કરતાં પણ વધારે આયુર્વેદિક ઔષધીઓથી બનાવેલ છે..

*ઓર્ડર કરવા માટે:-*
મો. 91579 87587

🪀🪀https://wa.me/message/4N4K6FXF7THYC1

*🚨કોરોના પછી, લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, પરંતુ પૂરતી માહિતી નથી, અમે આ માટે એક અભિયાન ચલાવી રહ્યા છીએ*   આ ગ્રુપનો મુખ્...
07/12/2024

*🚨કોરોના પછી, લોકો આયુર્વેદ તરફ વળ્યા છે, પરંતુ પૂરતી માહિતી નથી, અમે આ માટે એક અભિયાન ચલાવી રહ્યા છીએ*

આ ગ્રુપનો મુખ્ય ઉદ્દેશ *🌿શુદ્ધ અને સાચો આયુર્વેદ* સમાજમાં ફેલાવવાનો છે જેથી *સમાજ સ્વસ્થ અને ફિટ રહી શકે.😇*

https://chat.whatsapp.com/EP7PNChjo8e2TqkUbEMxi3

*🪀🙏કૃપા કરીને 15 વોટ્સએપ ગ્રુપમાં જરૂરત મુજબ મોકલો 🙏🪀*

Address

Junagadh

Website

Alerts

Be the first to know and let us send you an email when વૈધગુરુ આયુર્વેદ posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to વૈધગુરુ આયુર્વેદ:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram